Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઇતિહાસ15 મી ઓગસ્ટ 1947 ની એ કહાની જેણે દેશને બે ભાગમાં વહેંચ્યુ

15 મી ઓગસ્ટ 1947 ની એ કહાની જેણે દેશને બે ભાગમાં વહેંચ્યુ

India 1
Share Now

15 મી ઓગસ્ટ (15 August) 1947નાં લગભગ ત્રણ દશક પહેલાં દેશના ભાગલા પાડવાની રાજનીતિ અને પ્રયત્નો શરુ થઇ ગયા હતા, આ સિવાય હિન્દુસ્તાન અને પાકિસ્તાન સિવાય ફ્રિંસીસ્તાન પણ કેબિનેટ મિશનમાં ખેંચાઇ ગયુ હતુ.

Muhammad Ali Jinnah —

Image Courtsey: Never Such Innocence

જીન્ના અને અંગ્રેજ, હિન્દુસ્તાન, પાકિસ્તાન અને ફ્રિંસીસ્તાન ઇચ્છતા હતા,

વર્ષ 1935 માં ભારત સરકારના અધિનિયમ વજુદમાં આવવાથી જ મુસ્લિમ લીગ અને કોગ્રેસ વચ્ચે અંતર વધતુ રહ્યું, જેના 10 વર્ષ બાદ 1945 માં ડૉ. તેજ બહાદુર સપ્રુએ બધા જ રાજનીતીક દળોની સાથે મળીને સંવિધાનનો પાયો બનાવીને પહેલ કરી.

The Partition of India: What happened? -

Image Courtsey : CBBC Newsround

તો બીજા વિશ્વ યુદ્વ બાદ બ્રિટેનની નવી સરકારે કેબિનેટ મિશનને ભારત મોકલ્યા હતા, પણ જીન્નાની નારાજગી તેમજ રહી, જીન્નાની ઇચ્છા હતી કે, તે મુસ્લિમ ઇલાકાએ માટે અલગ સંવિધાન ઇચ્છતા હતા, રિયાસતોને લઇને પણ તેમની અલગ મંતવ્ય હતુ, આ બાબતને લઇને કેબિનેટ મિશનમાં ત્રણ તસ્વીરો સામે આવી હતી, હિન્દુસ્તાન, પાકિસ્તાન અને પ્રિસીસ્તાન. બંને સંવિધાન સભાને લઇને વાત આગળ પણ વધી હતી, બ્લુચિસ્તાન, સિંઘ અને પંજાબ, અસમ, NWFR માટે મુસ્લિમ સંવિધાન જ્યારે બાકી બચેલા હિન્દુ સંવિધાન માટે અલગ ડ્રાફ્ટ બનાવ્યો હતો. પણ રાજનીતિક ઘડોનો વિરોધ જારી રહ્યો હતો, જેને લઇને કેબિનેટ મિશન અને જિન્નાના ઇરાદાને સફળ નહોતા થતા.

આઝાદીના 31 વર્ષ પહેલાં જ શરુ થઇ હતી દેશના ભાગલા પાડવાના પ્રયત્નો

1916 નો એ સમય હતો જ્યારે અંગ્રેજોએ પોતાના અલ્પસંખ્યક રાજનીતિક હકોની વાત કરવાની શરુઆત કરી હતી,  સેપરેટ ઇલેક્ટોરેટનો અધિકાર આપવામાં આવ્યો, લગભગ 30 વર્ષ બાદ 1946માં એક સંવિધાન સભાને બનાવવને લઇને જિન્નાએ નારાજગી વ્યક્ત કરી હતી.

ડાયરેક્ટ એક્શન ને ધમકી આપી, 16 ઓગસ્ટ 1946 માં મુલ્કમાં હિંસા પણ શરુ થઇ.

Train taking people across the new border.

Image Courtsey: Getty Image

બંગાલ, બિહાર અને મહારાષ્ટ્રમાં ઘણું વધુ, આ વચ્ચે મુસ્લિમ લીગ અંતિમ સરકારનો ભાગ તો બની, પણ સંવિધાન સભાને લઇને જીન્નાનો વિરોધ આગળ જ રહ્યો,

વિરોધ અને તેના કારણે જન્મેલી હિંસાના કારણે અંગ્રોજોએ પોતાના નક્કી કરેલાં સમય પહેલાં જ આઝાદીનું એલાન કર્યું પણ બે ભાગમાં ભાગલા પાડી દીધા…

આની સાથે જ પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને લઇને કાશ્મીરને લઇને વિવાદની પણ શરુઆત થઇ, ત્યારે જ પાકિસ્તાનના ભાગલાને અને કાશ્મીર વિવાદને સારી રીતે સોલ્વ ન કરવામાં આવ્યો.  

 

આ પણ વાંચો: સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની જેમણે માઇકલ ઓડવાયરને ગોળી મારી 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment