Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeડિફેન્સJ&K: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર

J&K: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર

Kulgam
Share Now

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકી (Terror)ઓ વિરુદ્ધ સુરક્ષાદળો (Security forces)ની કાર્યવાહી હજુ પણ યથાવત છે. કુલગામ (Kulgam)માં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળો સાથેની કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થયા છે.

Kulgamમાં 2 આતંકીઓનો ખાતમો

કુલગામ (Kulgam)માં ગઇકાલે ગુરૂવારે સુરક્ષાદળ અને આતંકી વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર માર્યા છે. કુલગામમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ હિજબુલના કમાન્ડર શિરાજ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે.

આ પણ વાંચો: Chhattisgarh: સુકમા કેમ્પમાં CRPFના જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, 4 જવાન શહીદ, 3 ઘાયલ

ગાર્ડ ઓફ ઓનર સાથે સાથે અંતિમ વિદાય જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment