એક આરટીઆઇના જવાબમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, સરકારી આંકડા મુજબ ભારતમાં આ સમયે 33 લાખથી વધુ બાળકો એવા છે જે કુપોષિત છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ RTI તહત પુછવામાં આવેલા એક સવાલમાં જણાવ્યુ કે, દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે અને તેમાંથી અડધા ગંભીર રુપથી કુપોષિત કેટેગરીમાં આવે છે. કુપોષિત બાળકોવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર,બિહાર અને ગુજરાત શહેર ટોપ પર છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નિર્ધનથી નિર્ધતમ લોકોમાં કોવિડ મહામારીથી સ્વાસ્થ્ય અને પોષણા સંબંધી સંકટ અને અધિક વધારે આશંકા જતાવતા અનુમાન વ્યક્ત કર્યું છે કે, 14 ઓક્ટોબર 2021 ની સ્થિતિ અનુસાર દેશમાં 17,76,902 બાળકો અત્યંત કુપોષિત તથા 5,46,420 બાળકો અલ્પ કુપોષિત છે.મંત્રાલય આરટીઆઇ અર્જીના જવાબમાં કહ્યું કે, 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના આકંડાથી કુલ 33,23,322 બાળકો ના આંકડા આવ્યા છે.
Over 33 lakh children in India are malnourished
and more than half of them fall in the severely malnourished category with Maharashtra, Bihar
and Gujarat topping the list, the WCD ministry has said in response to an RTI query of @PTI_News.More alarming data:
— Uzmi Athar (@UzmiAthar1) November 7, 2021
આ આંકડા પાછલા વર્ષે વિકસિત પોષણ એપ પર નોંધાવવામાં આવ્યા છે. જેથી પોષણનાંમ પરિણામો પર ધ્યાન આપવામાં આવે. ન્યુઝ એજન્સી પીટીઆઇ ની એક રિપોર્ટ પ્રમાણે જવાબમાં મંત્રાલયે કહ્યુ કે, 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના આંકડાઓ કુલ 33,23,322 બાળકો નાં આંકડા આવ્યા છે. આ આંકડા પાછલાં જ વર્ષે વિકસિત પોષણ એપ પર રજીસ્ટ્રડ કરવામાં આવ્યા છે. જેથી પોષણના પરિણામો પર નિગરાની રાખી શકાય.
આંકડો ચિંતાજનક
આ આંકડો ચિંતાજનક છે, નવેમ્બરમાં 2020 થી 14 ઓક્ટોબર 2021 ની વચ્ચે ગંભીર રુપથી કુપોષિત બાળકોની સંખ્યા માં 91 % વૃદ્ધિ જોવા મળી હતી. જો કે આ સંબંધણાં બે રીતના આંકડાઓ છે, આંકડાઓ જુટાવવા માટે વિભિન્ન રીત પર આધારિત છે. પાછલાં વર્ષે અત્યંત કુપોષિત બાળકોની સંખ્યા 36 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગણવામાં આવી અને કેન્દ્ર ને જણાવવામાં આવી.
આ આંકડા પોષણ ટ્રેકર એપ માટે કરવામાં આવ્યા છે, આ આંકડા સીધા આંગનવાડિયો દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 3.20 લાખ બાળકો એવા છે જે કુપોષિત છે, ગુજરાતમાં કુલ 3.20 લાખ બાળકો કુપોષિત છે, જેમાં 1 લાક 55 હજાર 101 બાળકો અત્યંત કુપોષિત છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુપોષિત બાળકો
પોષણ ટ્રેકર ના હવાલે આરટીઆઇ ના જવાબ પ્રમાણે, મહારાષ્ટ્રમા કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ 6.16 લાખ છે, જેમાંથી 1,57,984 બાળકો અલ્પ કુપોષિત અને 4,58,788 બાળકો અત્યંત કુપોષિત છે.આ લિસ્ટમાં બે નંબર પર બિહાર છે, જ્યાં 4,75,824 લાખ બાલકો અને ત્રીજા નંબર પર ગુજરાત છે. જ્યાં કુપોષિત બાળકોની સંખ્યા 3.20 લાખ છે. જેમાંથી 1.55 લાખ બાળકો એમએએમ બાળકો અને 1.60 લાખ બાળકો એસએએમ બાળકોનો સમાવેશ થાય છે.
ગ્લોબલ હંગરમાં ભારત 101 માં સ્થાન પર
ગ્લોબલ હંગર ઇંડેક્સમાં ભારત 101 સ્થાન પર પહોંચી ગયા છે. જે બાબત પર પડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને નેપાલ પાછળ છે.
આ પણ વાંચો: સુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
iOS:http://apple.co/2ZeQjTt