એક વીજપોલ જેની સાથે ગામ લોકોનો દશકોથી જૂનો સંબંધ છે.આ સ્તંભ ગામનો જનસંપર્કનો સૌથી મોટો આધારા છે..આ સ્તંભ(pillar)કેન્દ્ર છે આ ગામનો.આ ગામનું અહી સ્તંભ પર લટકેલા આ માત્ર કામ કાર્ડ નથી..પરંતુ આ કાર્ડમાં છુપાયા છે એ સંબંધો..જે છેલ્લા 25 વર્ષથી ગામલોકો વચ્ચે આવી જ રીતે ઉભો છે…આ સ્તંભ સાથે બંધાય છે સુખ દુખના તારા બંધાયેલા છે…આ છે ગ્લાલિયારનું મેહરા ગામ..જે શહેરમાં દર્પણ કોલોની અને શકુંતલા પુરી વચ્ચે વસેલું છે..આમ તો આ ગામ અન્ય ગામ જેવું જ છે..જે રીતે અન્ય ગામામં રીત રીવાજો નિભાવવામાં આવે છે રિવાજો આ ગામમાં પણ છે….જો કે એક વાત અલગ છે.. જે આ
શું છે આ સ્થભ(pillar)પાછળનો ઇતિહાસ
લગભગ ચાર હજારની આબાદીવાળા મેહરા ગામની આ અનોખી પરંપરા છે..પરંતુ ના માત્ર મેહરા ગામ જ નહી પરંતુ આસપાસના બીજા ગામના લોકો પણ કાર્ડ થાંભલા પર લટકાવી જાય છે..ગામ લોકો અહી આવે છે..કાર્ડ વાંચે છે અને તારીખ, વાર, સમય કાગળમાં લખી લે છે..જેથી તે પ્રસંગમાં હાજરી આપવા પહોંચી શકે સૌથી મહત્વની વાત તો એ છે કે બાળકો અથવા મોટા લોકો આ કાર્ડ સાથે છેડછાડ નથી કરતા..જો કે સમય ટેક્નોલોજીનો છે..કેટલીક પદ્ધતિઓ પણ બદલાઈ છે..પરંતુ ગામ લોકોને સૂચના આપવાની આ પદ્ધતિ આજે પણ યથવાત છે….કેટલાક લોકોનું કહેવું છે કે વડીલોએ શરુ કરેલી આ પરંપરા ક્યારેય નહી તૂટે .હવે સ્પીડ પોસ્ટ જ નહી પરંતુ સમય ફેસબુક, વોટ્સએપ, ટ્વીટરનો છે.,.જ્યારે સેકંડોમાં સૂચના અન્ય લોકો પાસે પહોંચાડવી સંભવ છે..તેવામાં આ પરંપરા આ આજે ગામમાં યથાવત છે..તે અચંબિત કરનારી છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
શું છે આ સ્તંબની(pillar) વિશેષતા
ગામની વિશેષતા બની છે…આ ગામામં એક એવી પરંપરા છે..જે ગામ લોકોના સંબંધોનો સૌથી મોટો આધાર બની છે..આ વીજળીનો થાંભલો બતાવે છે કે ગામમાં કોના ઘરે શુ આયોજન કરવામાં આવી રહ્યું છે…આ થાંભલો ગામને સુત્રધાર રાખવામાં મહત્વની ભુમિકા નિભાવે છે..ગામમાં સુખ દુખનો પ્રસંગ હોય તો લોકોને આ સ્તંભથી સુચના મળે છે..મતલબ લગ્નપ્રસંગનું આયોજન હોય કે પછી તેરમી…તેની જાણકારી ગામ લોકોને થાંભલા પર લટકાવામાં આવેલા કાર્ડ પરથી મળી જાય છે. દશકોથી ચાલી આવતી આ પરંપરાના ફાયદો એ પણ છે કે સમગ્ર ગામ લોકોને કાર્ડ આપવાનો ખર્ચ બચી ગયો..સમય પણ બચી ગયો…અને જે લોકોને તમે લગ્નપ્રસંગનું આમંત્રણ આપવાનું ભુલી ગયા હોય તેનાથી પણ બચાવ થાય છે..મતલબ કે આ ગામમાં ઘરે ઘરે આમંત્રણ આપવાની જરુર નથી પડતી..
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4