દુનિયામાં એવા ઘણા વ્યક્તિઓ છે, જે પોતાના ટેલેન્ટના કારણે ઓળખાય છે અને જુદાં પણ તરી આવે છે, અને આજ અલગ તરી આવવાના કારણે (Weird World Records) બનાવે છે, તો ઘણાં લોકોને પ્રાણીઓની જેમ જન્મની સાથે જ અલગ પ્રકારના ફીચર્સ ભગવાનના તરફથી મળે છે, તેમનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામિલ થઇ જાય છે.
Image Courtesy: @GWR
તુર્કીનો વ્યક્તિ નાકના કારણે ચર્ચામાં
ભગવાને જેને જેવા બનાવ્યા છે તેમાંથી અમુક લોકો છે જેને જન્મથી જ અલગ ફિચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે આપણે જોયુ જ છે, દુનિયાનો સૌથી લાંબો માણસ, સૌથી નાનો માણસ, પણ હવે જેની વાત કરવાના છે, એ માણસનું નાક જ જોઇને તમે કહેશો, કે આટલુ લાંબુ નાક? તમે પણ પ્રાણીઓ કે પક્ષીઓમાં મોટી ચાંચ વાળા પક્ષીઓને જોયા હશે, પણ માણસ પોતાના નાકના કારણે અલગ તરી આવે છે, પણ વાત આ વ્યક્તિની જો કરીએ તો આ વ્યક્તિનું નાક દુનિયામાં હાલ ચર્ચામાં આવ્યુ છે.
The longest nose on a living person measures 8.8 cm (3.46 in) from the bridge to the tip and belongs to Mehmet Özyürek (Turkey). Mehmet's magnificent nose was measured #OnThisDay in 2010 on the set of TV show @LoShowdeiRecord in Rome, Italy 📏👃😯 pic.twitter.com/AYJWJ9EuM8
— #GWR2022 OUT NOW (@GWR) March 18, 2018
આ વ્યક્તિ તુર્કીનો છે, જે કોઇ પણ માણસના નાક કરતાં આનું નાક લાંબુ છે, હેરાનીની વાત એ છે કે, આ વ્યક્તિનું નાક 71 માં વર્ષમાં પણ વધતુ જઇ રહ્યું છે,
સામાન્ય માણસ કરતાં તેના નાકની લંબાઇ 8.8 સેંટીમીટર છે, એટલે કે તેનો ચહેરો આગળ નાક જ દેખાઇ છે, આટલા મોટા નાકને કારણે તુર્ક મેહમતે ગિનીઝ બુકમાં પણ સ્થાન મેળવી લીધુ છે, આ વ્યક્તિએ છેલ્લાં 11 વર્ષોથી પોતાનું સ્થાન ગિનીઝ બુકમાં બનાવીને મુક્યુ છે.
નવાઇની વાત?
71 વર્ષની ઉંમરે પણ આ વ્યક્તિનું નાક વધતુ રહે છે, પણ આ રેકોર્ડ તુર્ક મહેમેતના નામે જ છે, આ સિવાય કોઇ બીજાનું નાક આટલું લાંબુ નથી નીકળ્યુ.
નવરાત્રિમાં ગરબા શીખો:
આ શ્ખસ છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયા પર 11 વર્ષથી પોતાના ટાઇટલ ને બચાવીને રાખ્યુ છે,કંપનીએ પોસ્ટ શેર કરીને કહ્યું તે, મેહમેતનું નાક દરેકનાથી લાંબુ છે, તેમજ આ ટાઇટલ છેલ્લાં 11 વર્ષથી એમના નામે છે, તે માટે શુભકામનાઓ…
આ પહેલાં 11 વર્ષથી લાંબા નાકનો રેકોર્ડ બનાવ્યો હોય પણ એવુ પણ નથી કે દુનિયામાં માત્ર આ એક જ વ્યક્તિનું નાક સૌથી લાંબુ રહ્યું હોય, આ પહેલાં પણ આજ સુધીનું સૌથી મોટા નાકનો રેકોર્ડ 18 મી સતાબ્દીમાં એક અંગ્રેજ થોમસ વેડર્સ ના નામે હતો, થોમસ એક સર્કસમાં કામ કરતો હતો.. જેની નાકની સાઇઝ 7 ઇંચ હતુ. એટલે કે મેહમેતની નાકથી ડબલ છે.
આવા ઘણા લોકો છે, જેમની શરીર રચનાના કારણે અથવા તો હાઇટ લાંબી કે નાની ના કારણે તે અલગ તરી આવે છે અને આ રીતે બની જાય છે (The Longest Nose)ગિનીઝ બુક રેકોર્ડ.
આ પણ વાંચો: રવિનાને લાગે છે કે આર્યન ખાનના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે, ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4