તમે ધણા ભોજન જોયા હશે આજે અમે તમને કંઇક નવા અંદાજમાં નવ સ્વાદમાં બનતા ભોજનની વાત કરવા જઇ રહ્યા છીએ. જે થોડા જ સમયમાં ખાલી થઇ જાય છે. તો સાથે જ કલોકમાં 10થી કિલન્ટલ સાફ થઇ જાય છે. અને સાથે અમે તમને જણાવીશું કે લોકોને કેમ ગમે છે એટલું બધું આ ભોજન.એવું ભોજન..એક ભોજન એવું..જ્યાં દરવર્ષે બને છે એક નવો રેકોર્ડે .10 ક્લિન્ટલથી વધારે શાકભાજી થઈ જાય છે સફાચટએવો પ્રસાદ જ્યાં 15 ક્વિન્ટલથી વધારે ખીર થોડા જ કલાકોમાં શ્રદ્ધાળુઓને વહોંચવામાં આવે છે..તો સાંભળી ચોક્કસથી તમે ચોંકી ગયા હશો.અહિંયાનીકઢાઈથી ગરમા ગરમ નિકળતી પુરી.મોટા મોટા તપેલામાં તૈયાર થઈ રહેલું શાકભાજી.વિશાળ તપેલામાં રાખેલી ખીર જોવા મળે છે.તો આ ગામ છે બૈતુલના મુલતાઈ તાલુકાનું બરખિડા ગામ..અહી સ્થિત છે પ્રસિદ્ધ દેવતા પાંડરિયા બાબાનું ધામ.અહી દરવર્ષે આયોજીત થાય છે એક વિશાળ ભંડારો..આ માત્ર નહી પરંતુ હકિકતમાં એક વિશાળ ભંડારો છે.અહી યોજાતું ભોજન દરવર્ષે એક કિર્તિમાન બનાવે છે.. તમે જાણીને ચોંકી જશો કે લગભગ પાંચથી છ કલાકમાં જ અહી 60 ટ્રોલીથી વધારે પુરી ખાલી થઈ જાય છે.હર વર્ષે પાંડરિયા બાબાના સન્માનમાં આયોજીત થતા આ ભંડારામાં પ્રસાદી કિલોના હિસાબમાં નહી પરંતુ ટનોના હિસાબથી બનાવવામાં આવે છે..પુરી બનાવી ટ્રેક્ટર ટ્રોલીમાં રાખવામાં આવે છે.તો 20થી 30 મોટા તપેલામાં શાકભાજી બનાવવામાં આવે છે.મતલબ કે અહી પ્રસાદની માત્રા જોઈ લોકો અચંબામાં પડી જાય.
કેટલા સમયથી બનાવામાં આવે છે આ ભોજન
આ ભંડારાનું આયોજન 25 જેટલા ગામ એક સાથે મળીને કરે છે.આ આયોજન એક ઉદાહરણ છે કે જનભાગીદારીથી મોટુમાં મોટુ કામ પણ આસાન બની જાય છે.અહી પ્રસાદ બનાવવ જે પણ ખાદ્ય સામગ્રી જરુરિયાત હોય છે.શાકભાજી હોય અથવા તો અનાજ.તમામ ચીજવસ્તુ જનસહયોગથી એકત્ર કરવામાં આવે છે.ભંડારાના બે દિવસ પહેલાથી જ પ્રસાદ બનાવવાનું કામ શરુ થઈ જાય છે.કહેવાય છે કે પાંડરિયા બાબા જિલ્લાના તમામ ગ્રામ દેવતાઓમાં સૌથી મોટા માનવામાં આવે છે.જેથી તેમના સન્માનમાં વધારોમાં વધારે લોકોનો પ્રસાદ આપવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.અને સૌથી મહત્વની વાત એ છે કે દરવર્ષે ગતવર્ષના કરતાં પ્રસાદ વધારે બનાવવામાં આવે છે.તેમ છતાં પણ આ એક રેકોર્ડ છે કે ટ્રોલીઓ અને ટનના હિસાબતી પ્રસાજદ ખતમ થઈ જાય છે
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
કેટલા ગામના લોકોનું પ્રતિક છે આ ભોજન
અહી લોકોનો દાવો છે કે આજ સુધી ભોજન બાદ અનાજનો એક પણ દાણો ખરાબ નથી.દરવર્ષે ભોજનની માત્ર વધતી જ જાય છે..બૈતુલના મુલતાઈમાં આયોજતિ થતું આ ભોજન ના માત્ર અનોખું છે..પરંતુ વિસ્તારનાના લોકોને એક સુત્રમાં પણ બાંધે છે.એચલું જ નહી આ આયોજનથી જોડાયેલા 25 જેટલા ગામડાઓની એક્તાનું પ્રતિક પણ છે.તો અહિંયા અનેક ગામના લોકો ભોજન લેવા આવે છે.તો સાથે જ આજૂબાજૂના બધા ગામના લોકો અંહિયા ભોજન લેવા આવતા હોય છે. અને પુજા અર્ચનાની સાથે ભોજન અનેરો આંનદ લે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4