સોશિયલ મિડિયા એક એવી જગ્યા છે કે જેનો ઉપયોગ લોકો ફેમસ થવા માટે વધુ કરાતા હોય છે. કેટલીએ છોકરીઓ પોતાના લુકને લઈને ખુબ ટ્રોલ થતી હોય છે. જેમાં ઘણી આપણે બાર્બી ડૉલ છોકરીઓ જોઈ હશે. ત્યારે હમણા જ એક બાર્બી ડૉલ જેવી દેખાતી ખુબ જ સુંદર મહિલા વેરોનીના વૈલેરિયા ( Voronina Valeria ) એ સોશિયલ મીડિયા ઉપર શોકિંગ ટ્રાંસ્ફર્મેશન વીડિયો શેર કર્યો હતો. ( Transformation Video ) જેને જોઈને આપ પણ શોક થઈ જશો ચોક્કસથી. ( Social Media Influencer )
Social Media Influencer
ફેન્સ વોરોનીના ને બોલાવે છે બાર્બી ડૉલ
વોરોનીના વૈલેરિયા એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. (Social Media Influencer) તે ટિક-ટોક પર પોતાના વિડિયો શેર કરતી હોય છે. જેને લાખો-કરોડો લોકો જોવે છે, અને તેના વખાણ કરતા થાકતા નથી. જેમાં બધા તેને બાર્બી ડૉલ કહીને બોલાવે છે. ( Barbie Doll ) પરંતુ આ બાર્બી ડૉલે પોતાનો એક એવો વિડિયો પોસ્ટ કર્યો જેને જોઈ લોકો ડરી ગયા છે.
Social Media Influencer
વોરોનીનાએ બનાવ્યો ચોંકાવનારો વિડીયો
આ બાર્બી ડૉલના એટલા બધા ચાહકો છે કે ન પુછો વાત! જેમાં અંદાજે 7 લાખ જેટલા લોકો તેને ફોલો કરે છે. જેમાં બધા જ તેની ખુબસુરત અદાઓ અને તેની ખુબસુરતી પાછળ દિવાના છે. પરંતુ તેને એક એવો અજીબ વિડીયો પોસ્ટ કર્યો જે જોઈને તેના ફેન્સ બિલકુલ શોકમાં છે. જેમાં તેને પોતાના મેક-અપનો ટ્રાન્ફોર્મેશન વિડિયો શેર કર્યો હતો જેને લોકો જોતા જ રહી ગયા છે. ( Transformation Video )
Social Media Influencer
વોરોનીનાનું અસલી રૂપ જોઈ ફેન્સ શોકમાં
આ વિડીયોમાં વોરોનિના પોતાના પીળા દાંત અને મોટા ચશ્મા સાથે ખુબ જ અજીબ દેખાઈ રહી હતી. કોઈ પણ વિશ્વાસ ન કરી શકે કે આ એ જ સ્ટાઈલિશ બાર્બી ડૉલ વોરોનિના છે. જેના પાછળ કેટલાય લોકો દિવાના હતા. ચોંકાવનારી વાત તો એ છે તેનો એ વિડીયો જોઈને તેના ફેન્સે તેને ઓળખવાની અને તે છોકરી તે જ છે તે માનવાની જ ના પાડી દીધી. (Social Media Influencer)
આ પણ વાંચો- આ ગીત ગવાયા પછી આદિત્ય નારાયણ બેરોજગાર બન્યો
વિડીયો જોયા પછી પણ ફેન્સ સ્વીકારવા નથી તૈયાર
વોરોનિનાએ પોતાનો આ વિડીયો ટિકટૉક પર ( tik-tok ) શેર કર્યો હતો. જેમાં શેર કરી તેને પોતાનો અસલી ચહેરો આ છે તેમ જણાવ્યુ હતુ. પરંતુ તેના કહેવા છત્તા પણ તેમના ફેન્સ માનવા તૈયાર જ નથી કે એક મેક-અપ અટલુ બધુ ટ્રાન્સફર્મેશન કેવી રીતે લાવી શકે. તે વિડીયોની અંદર વોરોનિનાએ પોતાન ચહેરા પર પડતી લાઈન્સથી માંડી પોતાના નાકને પણ પાતળુ મેક-અપ દ્વારા કરી તમામને ચોંકાવી દીધા છે. પરંતુ તે બાદ એક વાત તો માનવી જ પડે કે મેક-અપ ભલ-ભલાને નવુ સ્વરૂપ આપી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt