Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeએન્ટરટેઈન્મેન્ટતમે જોઇ રિઅલ લાઇફની Rapunzel ને? ભારતમાં સૌથી લાંબા વાળ ધરાવતી યુવતી

તમે જોઇ રિઅલ લાઇફની Rapunzel ને? ભારતમાં સૌથી લાંબા વાળ ધરાવતી યુવતી

Share Now

લાંબા વાળ કોને ન ગમે? ત્યારે લાંબા વાળ રાખવાનો વિચાર પણ કોઇને આવવો જોઇને, તો વાત કરીએ લાંબા વાળની તો નાનપણમાં આપણે  Rapunzel નામનું કાર્ટુન જોયુ હશે, જેમાં સૌથી લાંબા વાળ ધરાવતી રાજકુમારી બતાવવામાં આવે છે અને તેની લવ સ્ટોરી, તેના વાળ અને એક ડાયન જે તેની દુશ્મન હોય છે.

રિઅલ લાઇફ  Rapunzel

ત્યારે આજે આપણે વાત કરવાના છે, ભારતની આકાંક્ષા યાદવ (Akanksha Yadav) જેણે પોતાના વાળના કારણે લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. તેના વાળની લંબાઇ 9 ફીટ 10.5 ઇંચ છે, આ ઉપલબ્ધીના કારણે તેનું નામ 2020-2020 લિમ્કા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ છે.

Akanksha Yadav

Image Courtesy: Pic: Instagram

 

આકાંક્ષા ગુપ્તા પોતાના લાંબા વાળને કારણે અલગ તરી આવે છે, ઇસ્ટાંગ્રામમાં પણ તેના સુંદર ફોટો વાઇરલ થઇ રહ્યાં છે. તેના ઇન્સ્ટાંગ્રામ પર 12 હજાર થી વધુ ફોલોવર્સ છે.

આકાક્ષાંનું કહેવુ છે કે,લાંબા વાળના કારણે નેશનલ રેકોર્ડ બનાના મોટી વાત છે, આ રેકોર્ડ મોટો છે, તેમણે પોતાના લાંબા વાળનો રાઝ ક્યારેય કોઇને નથી કહ્યો.

આ પહેલાં આ રેકોર્ડ ઝી ક્યુપિંગ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્સ માં સૌથી લાંબા વાળનો રેકોર્ડ પોતાના નામ પર કર્યો હતો. તેમણે 2004 માં રેકોર્ડ માં પોતાના નામ પર કર્યો હતો. ડેની વાળની લંબાઇ 18 ફીટ અને 5 ઇંચ છે. દુનિયામાં અલગ અલગ પ્રકારના રેકોર્ડસ બનતા અને તુટતાં રહે છે. પણ તમને એ જરુર જાણવુ જોઇએ કે આકાંક્ષા ભારતની જ છે.

Image Courtsey: Pic: Instagram

પણ લાંબા વાળ રાખવા એટલા સરળ પણ નથી, પણ હા તેની કાળજી રાખવી તેટલી જ કઠિન છે, સેમ્પુ, ઓઇલ અને એના સિવાય પણ લાંબા વાળને સાચવવા. વાળ કોઇ પણના લુકમાં સુંદરતામાં વધારો કરી દે છે. મુંબઇની આકાંક્ષા યાદવને આ ખિતાબ પોતાના નામ પર કરી લીધો છે, જેના પાછળ વર્ષોની મહેનત લાગી છે.

શું છે આકાંક્ષાના લાંબા વાળનો રાઝ?

આકાંક્ષા યાદવ એક ફાર્માસ્ટયુટિકલ અને મેનેજમેન્ટ પ્રોફેસર છે, સૌથી લાંબા વાળ માટે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં છે, જેના માટે તેના લાંબા વાળની તે ખાસ દેખરેખ પણ કરી છે.  

જુઓ વીડિયો

 

આકાંક્ષા કહે છે કે, તે લાંબા વાળને રાઝ પુછવામાં આવ્યો હતો, તે એક ઇશ્વરનો આર્શીવાદ છે, આકાંક્ષાએ હેરાની ભરેલો જવાબ આપ્યો. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે,વાળ પાછળ માત્ર 20 મીનીટ જેટલો સમય જ ખર્ચ કરે છે.

 

આ પણ વાંચો: Big B Birthday નિમિતે જાણો તેમના ફિલ્મી કરિયરની કેટલીક રસપ્રદ વાતો…

 

No comments

leave a comment