એન્ટરટેન્મેન્ટ:કેસરી, મિશન મંગલ અને હોલિડે, તેમજ એરલિફ્ટ જેવી ફિલ્મો કરનારા બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારને તેમના અત્યાર સુધીના કરિયરમાં વધુમાં વધુ એક્શન ફિલ્મો જ કરી છે, જેના સિવાય અભિનેતા દેશ વિશેનો તેમનો પ્રેમ દર્શાવતા જ રહે છે.
ખેલાડી પોતાનો દેશપ્રેમ ફિલ્મો દ્વારા પણ બતાવતા રહે છે, ત્યારે ખેલાડી જણાવે છે કે, તે માત્ર દેશભક્તિ ફિલ્મો કરે છે, જેને દર્શકો મોટા ભાગે પસંદ કરતા હોય છે, અને ફિલ્મો કંઇ ને કંઇ મેસેજ પણ આપતી હોય છે. ત્યારે આજે સ્વતંત્રતા દિવસ પર એવી ફિલ્મો જે દેશભક્તિ દર્શાવે છે, તેને દર્શકો મોટા પાયે પસંદ કરતા હોય ચે, કારણ કે તેમા વતન, દેશનો પ્રેમ હોય છે, પછી એ ઉરી હોય કે બોર્ડર કે પછી એયરલિફ્ટ.
અક્ષ કુમારને વધુ પસંદ આવે છે દેશભક્તિ ફિલ્મો
#Bellbottom is landing in cinemas near you on this Thursday ✈️
Book tickets now to board 😎Paytm: https://t.co/YdJ6rg8jIi
BMS: https://t.co/kLhrgRAOJBBellbottom Advance Booking Now Open! pic.twitter.com/6nUeK1FzvC
— Akshay Kumar (@akshaykumar) August 14, 2021
પણ શું તમને ખબર છે કે કેમ અક્ષ કુમારને વધુ પસંદ આવે છે દેશભક્તિ જેવી ફિલ્મો? અક્ષય કુમારે ગર્વ સાથે પોતાની મનની વાત જણાવી હતી, દેશભક્તિની ભાવનાવાળી ફિલ્મોને આટલી કેમ પસંદ કરે છે, તો તેના જવાબમાં અક્ષય કુમાર કહે છે, કે ભારતમાં જ નહી પણ દરેક પોતાના દેશને પ્રેમ કરે છે, જેના કારણે આ કામ સરળ બને છે.
- ફિલ્મ બેલ બોટમ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે
- ફિલ્મ બેલબોટમ રંજીત એમ. તિવારી દ્વારા નિર્દેશિત છે, ફિલ્મમાં વાળી કપુર, લારા દત્તા અને હુમા કુરેશી
- અક્ષય કુમાર ફિલ્મના દર્શક 3D ની મજા લઇ શકશે.
ફિલ્મ બેલ બોટમમાં અક્ષય કુમાર જાસુસની ભુમિકા નિભાવી રહ્યાં છે, જે પોતાના દેશવાસિઓની સુરક્ષા માટે કંઇક કરવા માંગતા હતા.
ફિલ્મ બેલ બોટમ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે, ફિલ્મ બેલબોટમ રંજીત એમ. તિવારી દ્વારા નિર્દેશિત છે, ફિલ્મમાં વાળી કપુર, લારા દત્તા અને હુમા કુરેશી મહત્વના રોલમાં જોવા મળશે.
Image Courtsey: Hindustan Times
અક્ષય કુમાર કોરોનાના સમયમાં ઘરની બહાર આવવાથી ડરતા હતા,ના મેં આ સમયે નહોતુ વિચાર્યું , મેં વાશુ ભગનાની ને કહ્યું હતુ, કે જે મારા નિર્માતા છે, અને મારી દરેક વાતનું ધ્યાન રાખે છે. અને સુનિશ્ચિત કરે છે કે પોતાના પ્રોટોકોલનું પાલન કરશે અને માસ્ક પણ બધા પહેરીને જ આવશે, તેમજ સાથે પોતાના હાથ પણ ધોતા રહેશે.
આ પણ વાંચો: Google નું doodle, દેશભક્તિ દર્શાવતુ ડુડલ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4