Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ“ન્યુયોર્કના અપાર્ટમેન્ટમાં મારી સાથે રહેતુ હતુ ભુત”

“ન્યુયોર્કના અપાર્ટમેન્ટમાં મારી સાથે રહેતુ હતુ ભુત”

Alia Ghost
Share Now

બોલિવુડમાં ફિલ્મ જવાની જાનેમનથી પોતાના કરિયરની શરુઆત કરનાર એકટ્રેસપુજા બેદીની પુત્રી અલાયા એફ સાથે અજીબો ગરીબ ઘટના બની હતી, જે તેણે શેર કરી છે. ફિલ્મ જવાની જાનેમનમાં તેની એક્ટીંગ ખુબ વખાણને લાયક છે. લોકો આ ફિલ્મને ઘણી પસંદ પણ કરી રહ્યાં છે. હાલમાં જ તેણે પોતાનો એક ડર કહી શકાય કે, ( Alaya F Gost experience ) અનુભવ તેને વર્ણવ્યો હતો. જે અમે તમને પણ જણાવીશુ…

તમે હોરર ફિલ્મો જોવી કેટલી ગમે છે ? એ ફિલ્મો જોઇને કે પછી એકલામાં તમે બેઠાં હોવ અને તમને એવો સવાલ થાય ક્યારેક કે શું ખરેખર ભુત હોય છે? શું ખરેખર ભુત, આત્મા, પ્રેત આત્મા (Ghost ) હોય ખરા? આપણે તેને જોઇ શકીએ ખરા?  ભુતનું નામ કાને પડતા જ તમને પહેલાં હોલિવુડની ટોપ 10માં આવનારી હોરર ફિલ્મ ‘દ કન્ઝુરિંગ’નું ભુત અથવા તો ‘દ નન’ નું એ ડરાવનું ભુત (Ghost ) તમારી નજર સમક્ષ આવી જતુ હશે. હેને?

Home

PC: Netflix

ખતનાક હોરર ફિલ્મ જોઇને આપણે ઘરના રસોડામાં પાણી પીવા માટે પણ ઉભા થઇ શકતા નથી, તેટલાં ડરાવના સીન આપણને આવતા હોઇ છે, અથવા તો ક્યારેક એવુ પણ બને કે એ ભુત આપણને આપણા રસોડામાં ઉભેલુ દેખાય.

ફિલ્મ જોયા બાદ પણ તમને એવો અનુભવ થાય ક્યારેક કે મારા બેડ નીચે કોઇ છે….

alaya f

PC: alaya f Instagram

અમે તમને ડરાવવા માટે આ બધુ નથી કહી રહ્યાં પણ આજે એક બોલિવુડ એકટ્રેસની આપણે વાત કરવાના છે જે પોતાના ડર વિશે વાત કરી રહી છે…

ન્યુયોર્કમાં અલાયા એફ જ્યારે સ્ટજડી કરતી હતી, ત્યારે તેની સાથે આવી જ કોઇ ઘટનાઓ બની હતી, અલાયા એફે પોતાના એક ઇન્ટરવ્હુમાં જણાવ્યુ હતુ કે, તેની સાતે અજીબોગરીબ ઘટનાઓ તેની સાથે થઇ રહી હતી. તેના એપાર્ટમેન્ટમાં થોડ઼ી ડરાવની અને ખોફનાક હરકતો પણ થતી હતી.

અડધી રાત્રે કોઇના ચાલવાનો અવાજ આવતો હતો…

અલાયા એફે કહ્યું કે, “જ્યારે હું સ્ટડી માટે ન્યુયોર્કના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, ત્યાં મારી સાથે એક ભુત રહેતુ હતુ. અડધી રાત્રે મને કોઇના ચાલવાનો અવાજ આવતો હતો, એ પણ જોર જોરથી…ક્યારેકતો શોવર પણ પોતાની રીતે જ જોતે ચાલુ થઇ જતો હતો. આ સિવાય પણ ઘણી ઘટનાઓ એવી બની હતી.. એકવાર તો એવુ બન્યુ જાણે કોઇ વીજળીની ગતિથી મારી પાછળ જાણે દોડીને આવતુ હોય, એ સમયે મે મારી મિત્રને પુછ્યુપ કે તે શું જોયુ કોણ હતુ?

hantuted

PC: Netfilx

મારી મિત્રએ કહ્યું કે તેણે કાંઇજ નહોતુ જોયુ, પણ મને ત્યારે એવો અહેસાસ થયો જાણે કોઇ દોડીને મારી પાછળથી આવ્યુ અને મને અડીને મારી અંદરથી બહાર નીકળી ગયુ, આ અનુભવ પછી મને લાગ્યુ કે કંઇક તો ગળબળ છે, પછી તે બાદ હું એ હોરર હાઉસમાં જવા માંગતી નથી.”

અલાયાએ પોતાના આ અનુભવને એક ઇટરવ્યુહમાં જણાવ્યો હતો. આ સિવાય ફિલ્મોની દુનિયામાં અલાયાને ફિલ્મ જવાની જાનેમનને લઇને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મ ફેરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં અલાયા સાથે તબુ અને સૈફ અલી ખાન હતા. આ ફિલ્મમાં અલાયા એક એવી યુવતીના રોલમાં જોવા મળી હતી, જેમાં તે પોતાના પિતાની શોધમા હોય છે.

આ પણ વાંચો:  એક કોમન મેન કઇ રીતે બની ગયો માઇક્રોસોફ્ટનો ચેયરમેન ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment