Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeટ્રાવેલવાદળોમાંથી પસાર થનારુ દુનિયાનું સૌથી ઉંચુ વ્હીલ Ain Dubai

વાદળોમાંથી પસાર થનારુ દુનિયાનું સૌથી ઉંચુ વ્હીલ Ain Dubai

Ain Dubai
Share Now

દુનિયાની સૌથી ઉંચી ઇમારત એટલે દુબઇમાં આવેલી બુર્ઝ ખલીફા… જેની ઉંચાઇ 830 મીટર અને 163 ફ્લોર છે. પણ દુબઇ હવે પોતાનામાં એક નવી ખાસિયત પણ એડ કરી રહ્યો છે, સૌથી ઉંચી ઇમારતની સાથે સાથે હવે દુબઇમાં (Ain Dubai) એક રાઇડ પણ બનીને તૈયાર થઇ ગયુ છે, દુનિયાનું સૌથી ઉંચુ (World’s largest wheel)  250 મીટર ઉંચી (Ain Dubai) જે વ્હેલની (ain dubai height) ઉંચાઇ ( London Eye ) થી પણ વધુ છે.  

ain dubai

Image Courtesy: @AinDXBOfficial

તમને જાણીને નવાઇ લાગશે કે, દુબઇમાં આવેલા આ વ્હીલ એક રિપોર્ટસ પ્રમાણે આ વ્હીલનું ઉદ્વાઘટન આ વર્ષે ઓક્ટોબરમાં કરવામાં આવશે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ફોટોસ જોઇને જ ખબર પડી જાય કે દુબઇ હવે એક નવી રોમાંચક રાઇડ દ્વારા પર્યટકોને આકર્ષવા રેડી છે.

Ain Dubai બ્લુ વોટર્સ પર સ્થિત

Ain Dubai બ્લુ વોટર્સ પર સ્થિત છે, જ્યાં પર્યટન લગ્ન, જન્મદિવ અને સગાઇ જેવા સમારોહ આયોજીત કરી શકે છે. ઓબ્ઝર્વેશન વ્હીલ ટુર મુખ્ય આક્રષણ 38 મિનિટનું હશે. જેનો મતલબ છે કે ઓબ્ઝર્વેશન વ્હીલનું એક ચક્કર મારવા માટે લગભગ 38 મિનિટ (Dubai’s long list of record-breaking attractions) સુધી ચાલશે.

 

 (Dubai) દુબઇ દુનિયામાં સૌથી પ્રમુખ પર્યટન કેન્દ્રોમાંનો એક

એકવાર માં 1750 વિજિટર્સ ઉઠાવી શકે છે આનો આનંદ, હવે તમે પણ જો એડવેન્ચરના શોખિન હોવ તો દુબઇની આ રાઇડ તમારી રાહ જોવે છે.

દુબઇ દુનિયામાં સૌથી પ્રમુખ પર્યટન કેન્દ્રોમાંનો એક છે. પર્યટનના શહેરની અર્થવ્યવસ્થા માં પણ એક મોટું યોગદાન છે, લંડનમાં એબ્ઝેર્વેસન વ્હીલ, જેને લંડન આઇ પણ કહેવાય છે.

Ani Dubai 01

Image Courtesy: @AinDXBOfficial

વર્તમાનમાં બ્રિટેનને વર્ષના 30 લાખથી વધુ વિઝિટર્સની સાથે સૌથી લોકપ્રિય પર્યટક આકર્ષણ છે. આ વિશાલકાય વ્હીલમાં એડવેન્ચર કરતા ઓછો નહી હોય, કારણ કે આમાં એયર કંડીશનરની સાથે 48 યાત્રી કેબિન થશે, એક વખતમાં 1750 વિજિટર્સ આવી શકે છે, સ્પેશિયલ કેબિન, ડબલ ડેકર બસ જેટલા મોટા છે, આ સાથે જ અલગ અલગ કાર્યક્રમો તેમજ વસ્તુઓની મેજબાની પણ કરશે. દુબઇમાં સ્થિત સૈથી ઉંચી બિલ્ડિંગ છે, બુર્ઝ ખલીફા જેની ઉંચાઇ 830 મીટર છે. જેમાં 163 ફ્લોર છે. જો કે લાસ વેગાસમાં વર્તમાનનો સૌથી ઉંચો પહિયા હાઇ રોલર છે, જેમાં 40 યાત્રિઓ સવાર થઇને આ રાઇડને માણે છે.

 

આ પણ વાંચો:  સુરતની આ દીકરીએ કરી ઉંચાઈ સાથે “મૈત્રી”,દેશની સૌથી નાની પાયલટ: મૈત્રી પટેલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment