ગુજરાતમાં તહેવારો બાદ હવે વિધાનસભા ચૂંટણી(Election)અને ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ગયા છે.ત્ત્યાારે હવે ગ્રામ પંચાયત ચૂંટણીની ચૂંટણી અંગે મોટા સમાચાર આવ્યા છે કે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી(Election)બેલેટ પેપરથી યોજવાનું આયોજન
કોંગ્રેસે માંગ કરી હતી કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થાય ત્યારે ચૂંટણી પંચ EVMની અછતના કારણે તે રીતે જ મતદાન યોજશે.તો સાથે જ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરાશે.અને ચૂંટણી(Election) પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી(Election) જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પણ થઈ ગઈ છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્ર ભરી શકવાની જાહેરાત કરવામાં આવી છે.વિરોધ પક્ષ દ્વારા પોતાની વાત રજુ કરવામાં આવી હતી અને તેમની ઇરછા હતી કે તેઓને બેલેટ પેપરથી ચુંટણીનું આયોજન કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે.
આ પણ વાંચો: ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે બનાવો મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા!
ચૂંટણી (Election)આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી
રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. તો ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1000 ગ્રામ પંચાયતમાં આ પેટા ચૂંટણી યોજવામાં આવશે.અને નોંધનીય છે કે, ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે.તો હવે જોવાનું રહ્યું કે નેતાઓ કોરોનાની ગાઇડ લાઇન ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરશે કે પછી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે. હવે એતો આવાનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ હાલ તો ગુજરાતમાં 11 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી(Election) જાહેર કરવામાં આવી છે. અને કોંગ્રેસની માંગ હતી તે રીતે કરાશે મબેલેટ પેપરથી તદાન કરવામાં આવશે.
Android: http://bit.ly/3ajxBk4