Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeરોચક તથ્યોઆ દેશમાં ચાલી રહ્યો છે યુવતીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો ધંધો, ઉમર જાણીને ચોંકી જશો!

આ દેશમાં ચાલી રહ્યો છે યુવતીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો ધંધો, ઉમર જાણીને ચોંકી જશો!

Baby farming
Share Now

Baby Farming: ફેક્ટરીનું નામ લેતાજ આપણા મનમાં વિચાર આવે છે કે આ જગ્યા કોઈ ચીજ વસ્તુના ઉત્પાદન સાથે જોડાયેલી છે; અને તે જગ્યાને ફેક્ટરી કહેવામાં આવે છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં ફેક્ટરીની અંદર બાળકો પેદા (Baby Farming Nigeria) કરવામાં આવે છે, કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ મીડિયાની રિપોર્ટ્સ મુતાબિક દક્ષિણ આફ્રિકાના દેશ નાઈજીરિયામાં બેબી ફાર્મિંગનો ધંધો ચાલી રહ્યું છે. આ ફેક્ટરીમાં યુવતીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો ધંધો ઘણા સમયથી ચાલી રહ્યો છે.

છોકરીઓને લાવીને બળજબરાઈથી પ્રેગ્નેટ કરવામાં આવે

અત્યાર સુધી આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું (Contract farming) નામ સાંભળ્યું છે, પરંતુ આ ધંધામાં દેશોમાંથી છોકરીઓને લાવીને બળજબરીથી પ્રેગ્નેટ કરવામાં આવે છે અને જો તે પ્રેગ્નેટ છે પોતાની મરજીથી અબોરશન પણ ન કરવી શકે છે. અને યુવતીઓને આ રીતે નર્કમાં ધકેલવામાં આવે છે. જે ઉંમરમાં છોકરીઓ પોતાના શરીરનું ધ્યાન પણ સારી રીતે રાખી નથી સકતી, તે ઉમરેં તેમની સંમતિ જાણ્યા વગર છોકરિયોને ગર્ભવતી બનાવવામાં આવે છે. 

આ પણ વાંચો:શું તમે ક્યારેય ખાધા છે વાદળી કેળા, જાણો શું છે આ વાદળી કેળાનું રહસ્ય?

baby farming

Baby farming, google image 

બેબી ફાર્મિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ કાયદાનો દુરુપયોગ

નાઈજીરિયામાં એવો કાયદો છે કે જો કોઈ યુવતી ગર્ભવતી થાય છે, તો તે પોતાની મરજીથી અબોરશન કરાવી શકતી નથી, અને હવે આ દેશમાં બેબી ફાર્મિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. આ વ્યવસાયમાં 14-17 વર્ષની છોકરીઓને ગર્ભવતી બનાવવા માટે લઈ જવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ધંધો માત્ર નાઈજીરિયામાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં ગેરકાયદેસર ચાલી રહ્યો છે. ધ ગાર્ડિયનની માહિતી પ્રમાણે (The Guardian) ગયા વર્ષે પોલીસ દ્વારા બેબી ફેક્ટરીમાંથી દસ મહિલાઓનો રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

nigeria baby farming

Baby Farming nigeria, google image 

3-4 લાખ રૂપિયામાં બાળકોને વેચી દેવાય છે 

ગર્ભવતી છોકરીઓની કાળજી લીધા વિના બાળકને જન્મ આપ્યા બાદ આ ધંધામાં જોડાયેલા લોકો 3-4 લાખ રૂપિયામાં બાળકોને વેચી દે છે. અત્યાર સુધીમાં તમે સરોગસીનો ધંધો તો સાંભળ્યો જ હશે, જેમાં સ્ત્રી સ્વેચ્છા વિના બીજા કોઈનો ભ્રૂણને પોતાના ગર્ભમાં રાખે છે પરિણામે તેને પૈસા મળે છે. પરંતુ નાની ઉમરની છોકરીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો અને પછી તેમના બાળકને વેચવાનો આવો ધંધો ગેરકાયદેસર છે. 

જુઓ આ વિડીયો: બોયફ્રેન્ડએ કરી હતી બાળકની માં ની હત્યા 

No comments

leave a comment