Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્પોર્ટ્સબેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, દેશના નામે કર્યો વધુ એક મેડલ

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, દેશના નામે કર્યો વધુ એક મેડલ

PV Sindhu
Share Now

ઓલ્મિપિક અપડેટ: ભારતીય સ્ટાર શટલર પીવી સિન્ધુએ (PV Sindhu ) ટોક્યો ઓલ્મિપિક 2020 માં બેડમિન્ટન મહિલા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે.

પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, જેણે સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય, આની સાથે જ પીવી સિંધુએ સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી દીધી છે. જેની સાથે પીવી સિંધુના નામે 2 ઓલ્મિપક મેડલ થઇ ગયા છે. પીવી સિન્ધુનો સામનો ચીની શટલર જિઆઓને 2-0 થી હરાવ્યો હતો.

 બ્રોન્ઝ મેડલ મેળવીને હું ખુશ છે, મારી નજર હવે ઓલમ્પિક 2024 માં જીત મેળવવાની છે: પીવી સિન્ધુ

CHOFU, JAPAN

Image Courtsey: Lintao Zhang/Getty Images)સિન્ધુએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને કમાલનું પ્રદર્શન કરતા ચીનની બિંગ જિયાઓને 53 મીનીટમાં સીધી ગેમમાં 2-0 થી હરાવી હતી.પીવી સિન્ધુ શનિવારે સેમીફાઇનલમાં જીત પ્રાપ્ત નહોતી કરી શકતી, જેના કારણે ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું ટુટી ગયુ હતુ. જેના બદલામાં તેમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશને ગર્વ પ્રાપ્ત કરાવ્યુ છે.

  • પીવી સિન્ધુ શનિવારે સેમીફાઇનલમાં જીત પ્રાપ્ત નહોતી કરી શકતી
  • જેના કારણે ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું ટુટી ગયુ હતુ.
  • પીવી સિન્ધુએ ડહલ જોશ સાથે  બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશને ગર્વ પ્રાપ્ત કરાવ્યુ છે
  • પીવી સિન્ધુનુમ લક્ષ્ય આગામી ઓલ્મપિકમા પણ ભારતને મેડલ પ્રાપ્ત કરાવાવાનું છે
  • દેશને ગર્વ છે પીવી સિન્ધુ પર
  • દેશમાં ખુશીની લહેર

 

Tokyo 2020 Olympics

Image Courtsey:  REUTERS/Hamad I Mohammed

પીવી સિન્ધુએ તેની ખુશી શેર કરતાં કહ્યું કે, તે મેડલ મેળવીને ખુશ છે, તેમની નજર હવે ઓલમ્પિક 2024 માં મેડલ મેળવવાની છે. બીએમડબલ્યુ સાથેની વાચતીચ દરમિયાન પીવી સિન્ધુએ જણાવ્યુ કે, તેની નજર માત્ર 2 મેડલ પર નથી, તેનું લક્ષ્ય મોટુ છે, આગામી ઓલ્મપિકમા પણ ભારતને મેડલ પ્રાપ્ત કરાવાવનું છે. જે જીતવુ રિયો ઓલ્મપિકમાં મેડલ મેળવવા કરતાં પણ કઠિન છે.

જીતની ખુશી વ્યક્ત કરતાં પીવી સિન્ધુ જણાવે છે કે, મારા પરિવારે મારા માટે ઘણા બલિદાનો આપ્યા છે, તેના કારણે જ હું આજે આ મેડલ પ્રાપ્ત કરી શકી છુ, આ ક્ષણ સમય માટે મેં ઘણા સમયથી મહેનત કરી હતી. દેશમાં ખુશીની લહેર છે.

આ પણ વાંચો: ઐતિહાસિક દિવસ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય હોકી ટીમ પહોંચી સેમી-ફાઇનલમાં!

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment