Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeઑટો & ગેજેટ્સજોવો 25000ની અંદર 4 બેસ્ટ 5G ફોન.

જોવો 25000ની અંદર 4 બેસ્ટ 5G ફોન.

smart phone, 5G phone
Share Now

બજારમાં ઘણા બધા સ્માર્ટફોન મળતા હોય છે. કોઈ 5G હોય છે કોઈ ગેમ રમવા માટે હોય છે, તો કોઈ ની બેટટ્રી વધારે હોય છે. ભારતમાં હવે 5G ફોનની માંગ માં પણ વધારો થયો છે. સાથે સાથે કંપનીઓ પણ પોતાના નવા નવા ફોન ને માર્કેટ માં લોન્ચ કરતી હોય છે.  પણ આ બધા માંથી તમારા માટે બેસ્ટ ફોન કયો. વાંચો અને જાણો કયા 5G ફોન છે. જે તમારા માટે બેસ્ટ હશે. આ રહ્યા ટોપ 4 ફોન જે 25000ની અંદર છે અને 5G પણ છે.

samsung 5G, samsung m42

pc-91mobile

Samsung M42

સેમસંગ દ્વારા આપવામાં આવતો સૌથી સસ્તો 5G ફોન છે જે 21,999 થી શરૂ થાય છે.

આ ફોન 6 અને 8 એમ 2 વેરિયન્ટ માં ઉપલબ્ધ છે.

  • કેમેરા:- 48+8+5+5 એમ, ચાર કેમેરા આવશે સાથે 20mp ફ્રન્ટ કેમેરા
  • ડિસપ્લે:- 6.6′ ફૂલ HD, સુપર એમોલેડ, અને U કટ ડિસપ્લે.
  • OS :- one UI 3.1, એન્ડ્રોઇડ 11, Snapdragon 750G
  • બેટ્રી :- 5000mAH.
mi 10i, mi 5G phone

pc-mi

MI 10i

MIનો ફોન 10i બેસ્ટ ફોન બની જાય 25000ની અંદરમાં સાથે સાથે ફોનનો દેખાવ પણ સારો છે. જે 6 અને 8 જીબી માં મળી શકશે. આ ફોનની કિંમત 21,990 થી શરૂ થશે.

  • કેમેરા:- 108mpના મેઇન કેમેરા સાથે બીજા 3 કેમેરા છે. અને 16mp ફ્રન્ટ કેમેરા
  • ડિસપ્લે:- 6.7′ ની HD+ ફૂલ ડોટ સ્ક્રીન,સાથે 120hનો રિફ્રેશ રેટ.
  • OS :- એન્ડ્રોઇડ 11, સાથે snapdragon 750G
  • બેટ્રી :-4820mAh સાથે 33wનું ફાસ્ટ ચાર્જિંગ.
iqoo z3, iqoo 5G phone

pc-91mobile

iQOO Z3

આ ફોન એક ગમિંગ ફોન છે જેમાં 7nm ચિપ લાગેલી હોવાથી ફોન વધુ સારી રીતે કામ કરી શકે છે. 20,990 માં આવતા આ ફોનમાં 6 અને 8 જીબી રેમના વેરિયન્ટ ઉપલબ્ધ છે.

  • કેમેરા:-64MP AF મુખ્ય કેમેરા સાથે GW3 સેંસર દ્વારા 4K વિડિયો રેકોર્ડીંગ પણ થઈ શકે છે. 16mp ફ્રન્ટ કેમેરા 
  • ડિસપ્લે:- 6.58′ LCD સ્ક્રીન,U શેપ. સાથે 120h રિફ્રેશ રેટ.
  • OS :-  એન્ડ્રોઇડ 11, Snapdragon 768G જે ભારતમાં પહલી વાર કોઈ ફોનમાં આવે છે
  • બેટ્રી :- 4400mAH, સાથે 55Wનું ફાસ્ટ ચાર્જિંગ જે ફોનને 19  મિનિટમાં 50% સુધી ચાર્જ કારીદે છે.
narzo 30 pro, realmi 5G

pc-flipkart

Narzo 30 pro 5G

આ ફોન લિસ્ટ નો સૌથી સસ્તો ફોન છે રિયલમીનો આ સ્માર્ટ ફોન 17,985 સુધી માં મળી જશે.

  • કેમેરા:- 48+2+2 એમ, ત્રણ કેમેરા આવશે. 16mp ફ્રંટ કેમેરા 
  • ડિસપ્લે:- 6.5′ IPS LCD
  • OS :-  એન્ડ્રોઇડ 11, Media Tek dimencity 700 MT6833
  • બેટ્રી :- 5000mAH.

 

 

No comments

leave a comment