Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝઆંખોની નીચે થતા Black Headsથી છો પરેરાશ ? કરો આ ઘરેલું ઉપાય, સ્કીન પણ કરશે ગ્લો

આંખોની નીચે થતા Black Headsથી છો પરેરાશ ? કરો આ ઘરેલું ઉપાય, સ્કીન પણ કરશે ગ્લો

Black Head Worry ? Here are Some Home Made Tips to Remove and Natural Glow
Share Now

લાંબા સમય સુધી તમે ટીવીની સ્ક્રિન અને મોબાઇલ સ્ક્રિનની સામે બેસી રહો છો તો શક્યતા છે કે તમને બ્લેક હૈડ્સ(Black Heads) થઇ શકે છે. હાલના આ કોરોનાના સમયમાં જગ્યા જગ્યાએ બીમારીઓનું ઘર બનેલુ ત્યારે આ બીમારી વચ્ચે પણ તમે પોતાનું ધ્યાન કેમના રાખો છો તે મહત્વનું છે, સાથે સાથે ગરમીની શરુઆત પણ થઇ ગઇ છે, ગરમીમાં સ્કીન ડલ થઇ જતી હોય છે અને આ સાતે જ બ્લેક હેડ્સ પણ વદી જતા હોય છે. બ્લેક હેડ્સથી બહાર નીકળવામાં પણ આપણે સંકોચ અનુભવીએ છીએઆ સિવાય ટેન્સન અને ડિપ્રેશનના કારણે લોકોને અનિદ્રાની તકલીફ રહે છે,ઉંઘ ન આવવાથી પણ આંખોની નીચે કાળા ડાઘ સર્કલ આવી જાય છે.

આજે અમે તમારા માટે એવા બ્લેક હેડ્સ દુર કરવાના નેચરલ અને સરળ ઉપાય લઇને આવ્યા છે, જેનાથી તમને બ્લેક હેડ્સથી છુટકારો મળી જશે.

 

મધ(Honey)

Honey removal from Black Heads

સ્કિન ઇંફેક્સન અને ડ્રાયનેસ માટે મધ એ સ્કિન કેર માટે એકદમ પ્રાકૃતિક માનવામાં આવે ચે, ત્યારે જો તમારા સ્કિન પર બ્લેક હેડ્સ (Black Heads)વધી ગયા છે, તો જરુરથી તમે મદનો ઉપયોગ કરી શકો છો, મધને તમારા પેસ પર 20 મીનીટ સુધી લગાવીને પછી ચહેરાને ધોઇ લો, આવું વીકમાં 3 થી 4 વાર કરવુ. મધથી તમારી સ્કિન કોમળ બની રહી છે.

લીંબુ(lemon)

Lemon

લીંબુમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. લીંબુમાં વિટામીન-સી અને સિટ્સ એસિડ રહેલું હોય છે, ફેસ પર લગાવવાથી ચહેરાની ડેડ સ્કિન હટી જાય છે. બ્લેક હેડ્સ દુર કરવા માટે તમે એક ચમચી મધ સાથે એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા પેસ પર લગાવો અને 20 મીનીટ સુધી રાખો. આ પેસ્ટને 20 મીનીટ સુધી રાખીને ફેસ ધોઇ નાખો, તમને ધીમે ધીમે ફર્ક દેખાશે.

ટામેટુ(Tomato)

Black Heads

ટામેટામાં એન્ટી બેક્ટીઅલ ગુણ હોય છે, જે તમારી સ્કીનને સાફ કરે છે સાથે સાથે સ્કિન પર આવેલા પડને પણ એ ખુબ સારી રીતે સાફ કરીને સ્કિનને ગ્લો આપવામાં પણ મદદ કરે છે. કાચા ટામેટા ખાવાથી પણ આપણી સ્કિન ક્લીન અને સોફ્ટ બને છે. બ્લેક હેડ્સ માટે એક ચમચી ટામેટાના રસમાં એક ચમચ લીંબુનો રસ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો, બ્લેક હેડ્સ પર લગાવો અને 20 મીનીટ સુધી રાખ્યા બાદ તેને ધોઇ નાંખો, તમારો ચહેરો ગ્લો કરશે અને બ્લેકહેડ્સમાં પણ ઘટાડો કરશે.

હળદર(Turmeric)

Turmeric

કકર્યુમિન નામની એન્ટી બેક્ટીડરિયલ તત્વ હળદરમાં જોવા મળે છે, હળદર એ એકમાત્ર એવુ તત્વ છે જે સ્કિનને અંદરથી ક્લિન કરે છે, 1 ચમચી હળદરને પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને બ્લેક હેડ્સ(Black Heads) પર લગાવવાથી સ્કિનને ફાયદો થાય છે. દિવસમાં 1 વાર આ પેસ્ટ અચુક લગાવો અને પર્ક તમને અચુક દેખાશે.

ગ્રીન ટી(Green tea)

ગ્રીન ટી

હા, ગ્રીન ટી પણ તમારા બ્લેક  હેડ્સ દુર કરવામાં મદદ કરી શકે છે, સુકાઇ ગયેલી ગ્રીન ટીના પત્તાને તમે એક ચમચી પાણીમાં મિક્સ કરો, અને આ પેસ્ટને સ્કિન પર મસાઝ તરીકે યુઝ કરો, આ તમારી સ્કિન પર એન્ટીઓક્સાઇડ આપવાનું કામ કરે છે ,જેનાથી સ્કિન પરના બ્લેક હેડ્સ દુર થાય છે.

બેંકિગ સોડા(Baking Soda)

Baking Soda

સ્કિનની કેર માટે બેકિંગ સોડા પણ એટલો મહત્વનો છે, બે ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મિક્સ કરીને તમારા ફેસ પર બ્લેક હેડ્સ પર મસાજ કરો, વીકમાં આજ રીતે બે થી ત્રણ વાર આ રીતે મસાઝ કરો. તમારી સ્કિનને ફર્ક જરુર પડશે.

 

આજ રીતે હેલ્થ સાથે અને સ્કિન કેર સાથે જોડાયેલ નુસ્ખાઓ માટે જોતા રહો OTTINDIA

આ પણ વાંચો: આ ટિપ્સ સાથે સ્વસ્થ અને સુરક્ષિત રહીને દિવાળીના તહેવારની કરો ઉજવણી

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment