Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeન્યૂઝકંપનીના CEO એ 900 કર્મીઓને એક જ ઝટકે નોકરીમાંથી કાઢી મુક્યા, કારણ જાણી દંગ રહી જશો

કંપનીના CEO એ 900 કર્મીઓને એક જ ઝટકે નોકરીમાંથી કાઢી મુક્યા, કારણ જાણી દંગ રહી જશો

CEO
Share Now

અમેરિકાની એક કંપનીએ એક જ ઝટકામાં પોતાની જ કંપનીના 900થી વધુ કર્મચારી (Employee)ઓને છુટા કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. કંપનીના છુટા કરેલા કર્મીઓને કંપનીના સીઇઓ (CEO)એ ઝૂમ કોલ દરમિયાન એકસાથે નોકરી પરથી કાઢી મૂક્યા છે. આ ઘટના બાદ કંપનીના સીઈઓ વિશાલ ગર્ગ (Vishal Garge)ની ચર્ચા માર્કેટમાં વધુ ચાલી રહી છે.

CEO વિશે જાણો કોણ છે ?

વર્ચ્યુઅલ ઈન્ટરએક્શન દરમિયાન કર્મચારીઓને કંપની (Company)માંથી છુટા કર્યા બાદ લોકો વિશાલ ગર્ગ વિશે જાણવા ઉત્સુક છે. તો અહીં જાણો કંપની બેટરડોટકોમના CEO વિશાલ ગર્ગ કોણ છે.

આ પણ વાંચો: Surat: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા

CEO શા માટે 900 કર્મચારીઓને કાઢવામાં આવ્યા?

કર્મચારી (Employee)ઓને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા બાદ વિશાલ ગર્ગે (Vishal Garge)કહ્યું હતું કે, આવું મારા કરિયરમાં બીજી વખત છે. જ્યારે હું આવું કરી રહ્યો છે, જોકે હું આવું કરવા ઈચ્છતો નથી. ગત વખતે જ્યારે મેં આમ કર્યું હતું ત્યારે હું રડ્યો હતો. આ વખતે મારે વધુ મજબૂત થવું પડશે. અમે ઘણાં કારણોસર કંપનીના લગભગ 15 ટકાને છટણી કરી રહ્યા છે. ગર્ગે આ પગલું ભરવામાં બજાર, પ્રોડક્ટિવિટી અને પ્રોડક્શનને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

ટ્વિટરના એમડીની પુછતાછ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment