દુનિયામાં દરેકનું એવું સપનું હોય છે કે તેની પાસે સારી નોકરી હોય અને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી ના હોય. પરંતુ કોરોનાકાળમાં લોકોએ જે રીતે પ્રાઇવેટ નોકરી ગુમાવી છે તે જોતા હવે લોકો સરકારી નોકરી તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ શું તમે એવું વિચારી શકો કે આવી સ્થતિમાં જય નોકરી મળી નથી રહી ત્યાં કોઈ વ્યક્તિ પોલીસની સરકારી નોકરી છોડીને પોર્ન સ્ટાર બની શકે? આ સાંભળીને જ કેવી નવાઇ લાગે ? પરંતુ આ સાચું છે. યુનાઇટેડ કિંગડમના (UK) લગ્ઝૂરીયસ લાઈફના શોખીન એવી શેર્લોટ રોઝ( Charlotte Rose) નામની મહિલા પોલીસ અધિકારીએ આવું જ કંઇક કર્યું છે.
પોર્ન સ્ટાર બનીને લોકોને લોકોને કર્યા હેરાન
બ્રિટનમાં રહેતી શેર્લોટ રોઝ( Charlotte Rose) એક કડક મહિલા પોલીસ અધિકારી તરીકે જાણીતી હતી. જો કે, જ્યારે તેણે નોકરી છોડી અને પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકો જાણવા ઇચ્છતા હતા કે શેર્લોટ રોઝના આટલા મોટા નિર્ણય પાછળનું કારણ શું હતું, શું તેની કોઈ મજબૂરી છે? કે પછી તેણે પોતાની ખુશીથી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું છે?
આ પણ વાંચો:આ દેશમાં આવેલી છે પોર્ન યુનિવર્સિટી, જાણો કઈ રીતે અપાય છે ટ્રેનિંગ
આ કારણથી છોડી પોલીસની નોકરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય ખુદ શેર્લોટ રોઝે લીધો હતો. જોકે તેણે કહ્યું હતું કે પોલીસની નોકરીમાં કામ કરવાના સ્થળે પુરુષ પ્રધાન વાતાવરણને કારણે તેણે નોકરી છોડી દીધી હતી. પોલીસમાં પુરૂષ વર્ચસ્વ ધરાવતા વાતાવરણથી તે ખૂબ દુ:ખી હતી. પોર્ન સ્ટાર બન્યા પછી હવે શેર્લોટ રોઝ( Charlotte Rose) તેના કામથી સંતુષ્ટ છે અને તેની કમાણી પણ હવે કરોડોમાં થઈ રહી છે. જેને લીધે તેમની આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે.
શેર્લોટના ચાહકો તેના વિડિઓઝ અને ફોટાઓ માટે છે દિવાના
શેર્લોટ એક પોર્ન સ્ટાર બન્યા બાદ અવારનવાર ચર્ચામાં રહે છે. અને શેર્લોટના ચાહકો તેને ગૂગલ પર પણ સર્ચ કરતાં રહે છે. એડલ્ટ સ્ટાર બન્યા બાદ શેર્લોટ રોઝનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તેની પાસે લક્ઝરી કાર અને ઘર પણ છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ તેણે પોતાની લેમ્બોર્ગિની કાર પણ ખરીદી લીધી હતી. તેની બોલ્ડ તસવીરો અને હોટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ આગ લગાવી રહ્યા છે. શેર્લોટના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે અને તેને ઈન્ટરનેટ પર પૂરું અટેન્શન મળી રહ્યું છે.
કાર રેસર રેની ગ્રીસ પણ પોર્ન ફિલ્મોમાં કરે છે કામ
રેની ગ્રેસીની સ્ટોરી પણ આવી જ છે. કાર રેસર રેની ગ્રેસી પણ તેનો વ્યવસાય છોડીને પોર્નની દુનિયામાં પ્રવેશ કરી ચૂકી છે. હવે તે રેસિંગ છોડીને એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેની ગ્રેસીએ આટલો મોટો નિર્ણય લેવા પાછળ પૈસાની તંગી જણાવી છે. તેમણે એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે, રેસિંગના વ્યવસાયમાં તેમની સ્થિતિ ખૂબ ગરીબ હતી તેની પાસે પૈસા રહેતા નહોતા . રેની ગ્રેસીએ જણાવ્યું હતું કે હવે હું આ લાઇનમાં આવીને ખુશ છું, અહીં નામ, પૈસા અને કામ ત્રણેય છે. તમને જણાવી દઈએ કે 25 વર્ષની રેનીએ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતાંની સાથે જ તે પ્રખ્યાત થઈ ગઈ છે, તેના ઘણા વીડિયોને કરોડો વ્યૂ મળી ચૂક્યા છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4