Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeલાઇફ સ્ટાઇલ૧૦૦ રૂપિયા જેટલી નાની રકમ સાથે પણ કરી શકો છો ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ

૧૦૦ રૂપિયા જેટલી નાની રકમ સાથે પણ કરી શકો છો ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ

CoinSwitch Kuber: you-can-also-invest-in-cryptocurrencies-with-a-small-amount-like-rs-100
Share Now

નવી દિલ્હી: છેલ્લાં અમુક વર્ષોથી વિશ્વભરમાં ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ (Investment) અંગે લોકોમાં ઉત્સાહ વધતો જાય છે. બીટકોઈન જેવી ક્રીપ્ટોકરન્સીએ લોકોને હજારો ગણું રીટન આપ્યું છે. ભારતમાં પણ ક્રીપ્ટોકરન્સીમા રોકાણ અંગે લોકોમાં જાગૃતતા વધી રહી છે. જો કે બીટકોઈન અને અન્ય ક્રીપ્ટોકરન્સીઓ (Cryptocurrncies)ના ભાવ હજારો ડોલરમાં હોવાથી લોકો તેને ખરીદવામાં ખચકાટ અનુભવે છે. ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે તમારી પાસે લાખો રૂપિયા હોવા જરૂરી નથી કોઈનસ્વીચ કુબેર (Coinswitch Kuber) પર માત્ર ૧૦૦ રૂપિયા જેટલી ઓછી રકમના માધ્યમથી પણ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકાય છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારને 50 હજાર રૂપિયાના વળતરને આપી મંજૂરી

CoinSwitch Kuber: you-can-also-invest-in-cryptocurrencies-with-a-small-amount-like-rs-100

શું છે ક્રીપ્ટોકરન્સી? :

આપણો રૂપિયો અથવા અમેરિકન ડોલર અથવા તો બ્રિટીશ પાઉન્ડ એક કાગળની નોટ અથવા સિક્કા વાળી મુદ્રા છે. પરંતુ ક્રીપ્ટોકરન્સી એક ડીજીટલ મુદ્રા (Digital Currency) છે. ક્રીપ્ટોકરન્સીનું મુલ્ય તો હોય છે પરંતુ તેને જોઈ કે સ્પર્શી ના શકાય. આ આધુનિક સમયની ડીઝીટલ કરન્સી છે જેની લેવડ દેવડ ઓનલાઈન (Online Transaction) જ કરી શકાય છે. આ મુદ્રા ઇનક્રીપટેડ એટલે કે કોડેડ  હોય છે જેથી તેને ક્રીપ્ટોકરન્સી કહેવામાં આવે છે.  કરન્સીના જાણકારોનું કહેવું છે કે ક્રીપ્ટોકરન્સી ભવિષ્યની મુદ્રા છે. વિશ્વભરમાં ક્રીપ્ટો એટલે કે ડીઝીટલ કરન્સીની સ્વીકાર્યતા વધી રહી છે.

ક્રીપ્ટોકરન્સીમાં કેવી રીતે થાય છે વેપાર અને લેવડદેવડ :

સમગ્ર વિશ્વમાં ૧૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુની ક્રીપ્ટોકરન્સીનો વેપાર એક્સચેન્જ એટલે કે વિનિમય સંસ્થાના માધ્યમથી થઇ રહ્યું છે. ક્રીપ્ટોકરન્સીની ખરીદી-વેચાણ માટે ભારતમાં ૧૯ ક્રીપ્ટો એક્સચેન્જ માર્કેટ (Crypto Exchange Market) છે જેમાં કોઈનસ્વીચ કુબેર એક મુખ્ય પ્લેટફોર્મ છે. આ ભારતનું સૌથી મોટું અને વિશ્વાસ પાત્ર ટ્રેડીંગ પ્લેટફોર્મ (Trading Platform) છે.૧ કરોડથી પણ વધારે ભારતીયો તેના થકી ક્રીપ્ટોકરન્સીમાં લેવડદેવડ કરે છે.

CoinSwitch Kuber: you-can-also-invest-in-cryptocurrencies-with-a-small-amount-like-rs-100

ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ એકદમ સરળ :

બીટકોઈન (Bicoin) ,ઇથર અથવા અન્ય ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ માટે તમારે એલન મસ્કના સ્તરના અબજોપતિ હોવાની જરૂર નથી પરંતુ નાની રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. આ શેર ,સોનું,રીયલ એસ્ટેટ જેવા  કોઈ પણ માધ્યમમાં રોકાણ કરવા જેટલું જ સરળ અને તેના કરતા પણ વધારે સલામત છે. તમારે માત્ર કોઈન સ્વીચ કુબેર એપ ડાઉનલોડ (App Download) કરવાની છે અને અમુક જરૂરી શરતો અને નિર્દેશોનું પાલન કરવાનું છે અને તમે પણ કોઈન સ્વીચ કુબેર થકી ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકો છો. ભારતના ૬૦ લાખથી વધારે યુઝર્સ (Users) કોઈનસ્વીચ કુબેર એપ (Coinswitch Kuber) ડાઉનલોડ કરી ચુક્યા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે.

CoinSwitch Kuber: you-can-also-invest-in-cryptocurrencies-with-a-small-amount-like-rs-100

કોઈનસ્વીચ કુબેર એપ પર કેમ છે લોકોને વિશ્વાસ ?

:- નાની રકમથી પણ કરી શકો છો શરૂઆત:

કોઈનસ્વીચ પર તમે ૧૦૦ રૂપિયા જેવી નાની રકમથી પણ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણની શરૂઆત કરી શકો છો.

:- એક ક્લિક પર ઈન્સ્ટન્ટ ટ્રેડીંગ:

કોઈનસ્વીચ કુબેર પર ૧૦૦થી વધુ ક્રીપ્ટોકરન્સીમાં એક ક્લિક થકી ખરીદ,વેચાણ અને ટ્રેડીંગ કરી શકો છો.

:- કોઈ લોક ઇન પીરીયડ નહિ :

કોઈનસ્વીચ કુબેરમાં કોઈ લોક ઇન પીરીયડ નથી તમે ઈચ્છો ત્યારે તરત જ વિડ્રો (Withdraw) કરી શકો છો.

:- જીરો બ્રોકરેજ :

કોઈનસ્વીચ કુબેરમાં ક્રીપ્ટોકરન્સીની ખરીદ –વેચાણ કરવા માટે જીરો બ્રોકરેજ ચાર્જ (Brokerage Charge)છે.

:- બેસ પ્રાઈસ :

કોઈનસ્વીચ કુબેર (Coinswitch Kuber) તમને સર્વોત્તમ કિંમત પર ક્રીપ્ટોકરન્સીમાં ટ્રેડ (Trade) કરવાની સુવિધા પ્રદાન કરે છે.

:- વિશ્વાસ :

ભારતના આ સૌથી મોટા ટ્રેડીંગ પ્લેટફોર્મ પર ક્રીપ્ટોકરન્સીમાં ટ્રેડ કરવા માટે ૧ કરોડથી પણ વધારે લોકો વિશ્વાસ કરે છે.

આ પણ વાંચો : ચીનને તેની ભાષામાં જવાબ આપવા ભારત તૈયાર, મોદી સરકારને મળશે અદાણીનો સાથ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment