Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝCorona Virus: 2 થી 18 વર્ષના બાળકોને પણ મળશે COVAXIN, મંજુરી બાકી

Corona Virus: 2 થી 18 વર્ષના બાળકોને પણ મળશે COVAXIN, મંજુરી બાકી

COVAXIN
Share Now

COVAXIN ને લઇને સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે, કોરોનાના કેસમાં સતત વધારો થતા લોકોને વેક્સિન આપવામાં આવતી હતી, પણ બાળકો માટે તેની મંજુરી મળી નહોતી. જેથી હવે 2 વર્ષથી 18 વર્ષનાં બાળકો માટે ઉપયોગમાં લેવાની DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

બાળકો માટે કોરોના વેક્સિનને મંજુરી ?

 

ભારતીય કોરોના રસી એટલે કે COVAXIN જે બનાવી છે તે હવે બાળકોને પણ લગાવી શકાશે, ભારત બાયોટેક અને ICMR એ મળીને બનાવી છે. જે ટ્રાયલમાં 78 % અસરકારક સાબિત તઇ હતી.

covid third wave

 

  • બાળકો માટે કોરોના વેક્સિનને મંજુરી મળી
  • બાળકોને કો વેક્સિનની બે ડોઝ મળશે
  • 2 થી 18 વર્ષના બાળકોને મળી મંજુરી
  • DCGI એ બાળકોની કોવેક્સિનને આપી મંજુરી

Covaxin set for clinical trials on children aged between 2 and 18 years

 

આ સિવાય કેન્દ્ર સરકાર તરફથી આ બાબતને લઇને ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે, બાળકોને પણ મોટા લોકોની જેમ બે રસી આપવામાં આવશે, કારણ કે અત્યાર સુધીમાં જે ટ્રાયલ કરવામાં આવ્યુ છે તેમાં કોઇ પ્રકારના નુકશાનની વાત બહાર આવી નથી.

દેશમાં કોરોના વાયરસના કેસ

કોરોના વાયરસના કેસની વાત કરીએ તો 24 કલાકમાં 14,313 નવા કેસ નોંધાયા છે. જેમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,39,85,920 થઇ છે, કોરોના વાયરસે 1 દિવસમાં 181 લોકોના જીવ લીધા છે. જ્યારે મૃત્યુઆંક વદીને 4,50,963  થયો છે. કોરોનાથી સાજા થયા હોય તેવા દર્દીઓની સંખ્યા 26 હજારથી વધુ છે. જ્યારે 3 કરોડ 33 લાખથી વધુ લોકો સાજા થયા છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: કોલસાની કિંમતમાં વધતા જતા વધારાના કારણે ભારત-ચીન પર આવી શકે છે સંકટ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment