Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeહેલ્થવિશ્વ ફરી કોરોનાના ભરડામાં, કેરલમાં ફરી કોરોના વાયરસનો ઉથલો, કોણ જવાબદાર?

વિશ્વ ફરી કોરોનાના ભરડામાં, કેરલમાં ફરી કોરોના વાયરસનો ઉથલો, કોણ જવાબદાર?

keral
Share Now

ચીનના વુહાન શહેરમાંથી આવેલા કોરોના નામના વાઇરસે 1 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે, પણ લોકો જાગૃત થવાનો વિચાર જ નથી કરતા, જાણે કોરોના નામના વાઇરસે દેશમાં લોકોની ઉંઘ જ જાણે હરામ કરી દીધી હોય, બાળકો, વૃદ્વો અને વધુમાં વધુ યુવાનોને પણ આ કોરોના વાયરસે ન છોડ઼્યો, બોલિવુડ, હોલિવુડ, રાજનીતીના વ્યક્તિએ વગેરે કોરોનાના કારણે જીવ ગયા, જીવ કેટલો કિંમતી છે, તે કોરોનાએ શીખવ્યુ, હવે જ્યારે કોરોનાની બીજી પીક આવી ગઇ છે, ત્યારે એક તરફ કેરળમાં કોરોના નામનો વાઇરસ બેકાબુ થઇ ગયો છે.

કેરળમાં કોરોનાના કેસ 2 દિવસમાં જ 20 હજાર 

કેરળમાં કોરોનાના કેસ 2 દિવસમાં જ 20 હજાર કરતાં પણ વધારે ઉછળ્યા છે, સ્વાસ્થ્ય મંત્રાલયે એક અહેવાલ અનુસાર 24 કલાકના આંકડા બહાર પાડ્યા હતા, 46,164 નવા કેસ નોંધાયા છે, અને 607 દર્દીઓએ પોતાનો કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય 34,159 દર્દીઓ સાજા થયા છે.

 

તે સામે જો દેશમાં કુલ કોરોનાના આંકડાની વાત કરીએ તો, કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 3,33,725 છે, જ્યારે દેશમાં મૃતકોની સંખ્યા 3,33,725 છે. કોરોનામાં રિકવરી રેટ પણ વધ્યો હતો, પણ હાલ કોરોનામાંથી કુલ દર્દીઓ સાજા થયા હોય તેવા 3,17,88,440 છે.

તહેવારોમાં કોરોના વકર્યો

તહેવારમાં ઘણી ભીડભાડ થતી જોવા મળે છે, અને તેના કારણે જ લોકો કોરોનાને ભુલીને બસ તહેવારમાં ભીડ કરે છે. અને બીમારીઓ ફેલાવે છે, કેરળમાં બકરી ઇદના તહેવાર પછી 27 જુલાઇ બાદ 20 હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે, રાજ્ય સરકાર તરફથી એ કહેવામાં આવ્યુ કે, મંગળવારે 20,271 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કોરોનાના કેસ 36,92,628  થઇ ગઇ છે. હાલ એક્ટીવ દર્દીઓની સંખ્યા 1,70,292 છે.  

 marks agains 8th time in 10 days - In

તો બીજી બાજુ ભાજપા પ્રવક્તા વડક્કનએ કહ્યું કે, કેરળમાં કોરોના મહામારીની પુરી રીતે ચપેટમાં આવી ગયુ છે. રાજ્ય સરકાર આ ઘટનાઓને છુપાવવામાં લાગી છે.

તેમણે જ રાજ્ય સરકારના સ્વાતંતથ્ય મંત્રી પર નિશાનો સાધતા કહ્યું કે, ભાજપ દુષ્પ્રચાર કરી રહી છે. તેમજ લોકો વચ્ચે ખોટી સુચનાઓ ફેલાવી રહી છે. જેથી એવુ લાગે કે કેરલમાં બધુ ઓકે જ છે.

21 ઓગસ્ટના રોજ કેરલમાં ઓણમની ઉજવણી પણ કરવામાં આવી હતી, ઓળમ બાદ ચિકિત્સા વિશેષજ્ઞોએ ભવિષ્યવાળી પણ કરી હતી, જેમાં કોરાના પોઝીટીવીટી રેટ 20 % થી વધુ થઇ શકે છે.

જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના આકંડાની જો વાત કરીએ તો, 35 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 25,080 ની કોરોનાના કારણે મોત થઇ છે.

 

આ પણ વાંચો:  હાયપર સાયલન્ટ અટેક એક ગંભીર બીમારી 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment