Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeલાઇફ સ્ટાઇલકોરોના કાળમાં ફેફસાંને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ આહાર

કોરોના કાળમાં ફેફસાંને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ આહાર

Helth Tips For Lungs
Share Now

ફેફસાં એટલે કે લંગ્સ આપણા શરીરનો મહત્વનો ભાગ છે.  ખાસ કરીને કોરોના કાળમાં ફેફસાંને સ્વસ્થ રાખવા મહત્વનું બની ગયું છે. ફેફસાંને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ અને આહાર એમ બંને પર ધ્યાન રાખવુ જોઇએ. ફેફસા માટે અમુક ખોરાક એવા છે જે  ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘણા એવા ઘરેલુ ખોરાક છે, જેને આપણા રોજીંદા આહારમાં સમાવેશ કરવા જોઇએ. આજે અમે તમને જણાવીશું હેલ્થી ખોરાક વિસે જે તમારા ફેફસાં( lungs )ને સ્વસ્ત બનાવશે.  

સફરજન(Apple)

apples

સફરજનમાં એંટીઓક્સીડેંટ હોય છે, જેની સિવાય તેમાં વિટામીન-એ પણ હોય છે. ફેફસાં માટે સફરજન ખુબ જ સારા છે, ડોક્ટરો પણ દિવસમાં એક સફરજન ખાવાની સલાહ આપે છે.

અખરોટ(Walnuts)

Walnuts

જેને અસ્થમા છે, તેવા લોકોએ રોજીંદા આહારમાં અખરોટ ખાવી જોઇએ, અખરોટ ઓમેગા-3 ફેટી એસિડનો એક મુખ્ય સ્ત્રોત હોય છે. માત્ર મુઠ્ઠીભર અખરોટ ખાવાથી અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધીત બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. અખરોટ તમારા ફેફસાંને હેલ્ધી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

પાણી(Water)

water

પાણી આપણા શરીર માટે ખુબ જ જરુરી છે, જો તમે દિવસમાં 8 ગ્લાસ પાણી નથી પીતા અથવા ઓછુ પાણી પીવો છો તો તમારા ફેફસાંમાં ઇન્ફ્લેમેશન અને ડ્રાઇ લંગ્સની પ્રોબલ્મ્સ આવે છે, ડોક્ટરની માનો તો શરીરને 2 થી 3 લિટર પાણીની જરુર હોય છે.

હળદર(Turmeric)

adultration

હળદર એંટીબાયોટિક હોવાની સાથે જ સુજન રોધી ગુણ પણ હોય છે, હળદરમાં કરક્યુમિન પણ હોય છે, જે ફેફસાંના વાયુમાર્ગ અને અસ્થમાની જકડનમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે.

 

આદુ(Ginger)

Ginger-Home-Remedies-for-Testicular-Pain-1

આદુને દાદીના નુસ્ખામાં સ્થાન આમ જ નથી મળેલુ,  આદુ ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. તેનાથી તે ફેફસાંના સોજો અને ઈન્ફેક્શનને પણ દૂર કરે છે. આદુમાં અનેક ગુણ મળે છે, જે ઈમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક છે.

અન્ય આહાર પણ કરો શામિલ

green veg

જમવામાં આટલી વસ્તુઓ નહી પણ લીલા શાકભાજી, ફૈટી ફિશ, બ્રોકલી, પત્તાવાળા શાકભાજી, સંતપા, ખાટા ફળોનો પણ સમાવેશ કરો. આ સિવાય વ્યાયામ અને પ્રમાણસર ઉંઘ પણ જરુરી છે.

આ પણ વાંચો: બ્લેક હેડ્સ દુર કરવા માટે અપનાવો આ સરળ નેચરલ ઉપાય

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment