Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઇતિહાસભારતના એ પ્રથમ રાજનેતા જે આજના દિવસે બન્યા હતા બ્રિટનના સાંસદ

ભારતના એ પ્રથમ રાજનેતા જે આજના દિવસે બન્યા હતા બ્રિટનના સાંસદ

DADA
Share Now

દરેક દિવસ અને તારીખ પોતાની સાથે ઘણા ઇતિહાસ સાચવીને બેઠી હોય છે, ત્યારે આ ઇતિહાસના ખજાનામાંથી આપણે 6 જુલાઇનો ઇતિહાસની વાત કરીશું. આજના દિવસે ભારતીય સ્વતંત્રતાના ઇતિહાસમાં એક મોડ આવ્યો હતો, 6 જુલાઇ 1892 ગ્રેન્ડ ગોલ્ડ મેન ઓફ ઇન્ડિયા ના નામથી પ્રસિદ્વ, સમાજકારી, કોરબારી એને રાજનીતિક દાદા ભાઇ નૌરોજીએ (Dadabhai Naoroji) આજના દિવસે માં બ્રિટેનની સંસદમાં પસંદગી પામ્યા હતા. કોઇ ભારતીયને પ્રથમવાર બ્રિટનની સંસદમાં (Dadabhai Naoroji) પોતાની વાત મુકવા માટેની તક મળી હતી. એક ઔપનિવેશિક રાષ્ટ્ર માટે આ અવસર ખુબ દુર્લભ હતો, જ્યારે તેને શાસક વર્ગ સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી.

ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા (Grand Old man of India)

તેમનું (Dadabhai Naoroji) જીવન આ વાતનો પુરાવો છે કે, ઘણા પ્રગતિશીલ રાજનીતિક શક્તિ ઇતિહાસના કાળા અધ્યાયોમાં પણ એક રોશનની નું કિરણની જેમ હતુ. નૌરોજીનોજન્મ બોમ્બેના એક ગરીબ પરિવારમાં થયો હતો.

મહિલાઓનો દુનિયામાં પોતાના અધિકારોનો ઉપયોગ અને કર્તવ્યો નું પાલન કરવાનો જ અધિકાર એક પુરુષને પણ છે: દાદા ભાઇ નૌરોજી:

Dadabhai_Naoroji

Image Credit: Wikipedia

તેમણે યુવતીઓની શિક્ષાને લઇને પણ મહત્વ આપ્યુ હતુ, 1840 માં દશકમાં તેમણે યુવતીઓ માટે શાળા ખોલી હતી, જેના કારણે રુઢિવાદી પુરુષોનો તેમને સામનો કરવો પડ્યો હતો.

પણ હા, દાદા ભાઇ નૌરોજીમાં એક અદ્ભુત ક્ષમતા હતા, જે હતી, પોતાની વાતને સાચી રીતે રજુ કરવાની અને મુકવાની..

તેઓ સમાજસુધારણાનું કામ કરતા હતા,સમાજસુધારાનું કામ કરવા તેમણે  ‘રહનુમા-ઇ-મઝદયરન’ સભા નામની પારસી યુવકોની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા માસિક ‘રાસ્ત ગોફ્તાર’ના તેઓ તંત્રીપદે હતા.

ફક્ત 5 વોટના કારણે જીત મેળવી

ફક્ત મજદુરો અને નેતાઓ, કૃષિવાદો અને પાદરિયોના સમર્થનના પત્ર મળ્યા હતા, ઘણા લોકો તેમને કાર્પેટબેગર અને હોટેનહોટ કહીને બોલાવતા હતા.

besantwithnaoroji

Image Credit: Wikipedia

આ સિવાય પણ બ્રિટિશ પ્રધાનમંત્રી અને લોર્ડ સેલિસબરીએ નૌરૌજીને એક કાળો વ્યક્તિ કહીને ઉચ્ચાર્યા જે અંગ્રેજોના વોટના હકદાર ન હતા. 1892 માં ફક્ત 5 વોટથી સેન્ટ્રલ ફિંસબરીથી ચુંટણી જીત્યા હતા.

બ્રિટેનની સંસદમાં પહોંચવુ તે ભારતની ગરીબી એક મુખ્ય કારણ હતી, ઇં.સ. 1857નો પ્રથમ વિપ્લવ નિષ્ફળ ગયો અને સમગ્ર દેશમાં નિરાશા છવાઇ ગઇ હતી, ત્યારે દાદાભાઈ નવરોજીએ સમગ્ર દેશમાં ચેતનાનું વાતાવરણ ઊભું કરવામાં મદદરુપ થયા હતા.

ઇ.સ 1890 ના દાયકાના અંત સુધીમાં 1900 ની શરુઆત બ્રિટિશ શાનસન વધુ ક્રુર થઇ ગયુ હતુ, અકાલ અને મહામારીના કારણે ઉપમહાદ્રીપોમાં લાખો લોકોના મોત થયા હતા.

પણ નૌરોજીને આશા ન છોડી અને પોતાની માંગમાં વૃદ્વિ કરતા ગયા , અફ્રિકિ-અમેરિકિનો અને કાળા બ્રિટિશ આંદોલનકારીને સાથે લીધા, જે બાદ એલાન કર્યો કે, તેમને ભારતના સ્વરાજની જરુર હતી, અને આજ રસ્તો હતો દેશની બહાર જઇ રહેલા પૈસાને રોકવાનું..

81 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અંતિમ ભાષણમાં પોતાની રાજનીતીક અસફળતાઓને સ્વીકાર કર્યો.  ત્યારે તેમણે કહ્યું કે, નિરાશા કઇના પણ દિલને તોડી શકે છે.

Dadabhai Naoroji

Image Credit: Wikipedia

ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના સદસ્યોને કહ્યું, કે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ એવા રસ્તાઓને અપનાવી શકીએ છીએ કે, જે તે રસ્તા પર ઉપયુક્ત હો, પણ આપણે અંત સુધી ટકી રહેવુ જોઇએ.

તેમની એક બુક પ્રોવર્ટી એન્ડ બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયાથી તેમણે દુનિયાનું ધ્યાન ખેંચ્યુ હતુ, ભારતની વેલ્થ ડ્રેનનો સિદ્વાર્થ ખુબ જ ચર્ચિત રહ્યો હતો, જેમાં તેમણે ખુલાસો કર્યો કે, ભારતીય આર્થિક રાજસ્વનો ચોથા ભાગનો હિસ્સો ભ્રષ્ટાચાર દ્વારા બ્રિટેનમાં જઇ રહ્યો છે. 1814 માં થી લઇને 1845 સુધી 35 કરોડ પાઉન્ડ સ્ટર્લિંગ ભારતથી નિકળીને ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો.

 

આ પણ વાંચો: મુઘલ-એ-આઝમ: ભારતીય સિનેમાજગતના પ્રેમ પ્રકરણના નવા અધ્યાયની શરૂઆત

No comments

leave a comment