Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeભક્તિભારતનું એકમાત્ર મંદિર કે જ્યાં હનુમાનજીના માથા પર ઝળહળે છે દીવો

ભારતનું એકમાત્ર મંદિર કે જ્યાં હનુમાનજીના માથા પર ઝળહળે છે દીવો

Share Now

મંદિર કે ડેરીમાં બિરાજમાન હનુમાનજીના (Hanuman ji)દર્શન તો તમે કર્યા જ હશે. જેમાં વિવિધ પ્રકારની મૂર્તિઓના પણ દર્શન કર્યા હશે. આજે એક એવા હનુમાનના દર્શન અમે તમને કરવીશું કે જે મંદિર પ્રકૃતિથી ચોતરફ ખીલી ઊઠેલું છે. જ્યાં બિરાજમાન છે. સાક્ષાત વીર બજરંગબલી.

Dadha Hanuman ji is very unique temple in rajkot

આ મંદિરનું નામ છે દાધા હનુમાન (Dadha Hanuman).  રાજકોટમાં આજી ડેમ પર આવેલું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. રાજકોટનો જ્યારે વિકાસ પણ નહોતો થયો અને તે સમય દરમિયાન જંગલમાં આ હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવી. આ મંદિરનું મહત્વ એટલું છે કે અહી દર્શન કરવા લોકો મુંબઈ, દિલ્લી, કલકત્તાથી દર્શનાર્થીઓ આવે છે.

Dadha Hanuman ji is very unique temple in rajkot

આ મંદિરની એક અનોખી ખાસીયત છે. હનુમાન દાદા પર માથાના ભાગે એક દીવો વર્ષોથી ઝળહળે છે. આ પ્રકારનો દીવો ભારતમાં માત્ર બે જ મંદિરમાં જોવા મળે છે. ત્યારે તેના પાછળની કહાની પણ રસપ્રદ છે.

જુઓ આ વિડીયો: દાધા હનુમાન

અહી બિરાજમાન દાધા હનુમાનજી  (Hanuman ji) સાથે લોકોની આસ્થા અને શ્રધ્ધા અપરંપાર જોડાયેલી છે. અહી ભક્તો 108 રામાયણના પાઠ કરવા આવે છે અને જે 3 મહિના સુધી ચાલતા હોવાથી 24 કલાક અહી ભક્તિમય વાતાવરણ હોઈ છે.  લોકોનો વિશ્વાસ એટલે સાક્ષાત હાજર દાધા હનુમાન.

આ પણ વાંચો: મહાદેવના ગળામાં બિરાજમાન નાગ દેવતાનું પૌરાણિક મંદિર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment