Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટઅમેરિકી પોર્ન સ્ટારનું રહસ્યમય રીતે મોત, ઘરમાંથી જ મળી આવ્યો મૃતદેહ

અમેરિકી પોર્ન સ્ટારનું રહસ્યમય રીતે મોત, ઘરમાંથી જ મળી આવ્યો મૃતદેહ

dakota
Share Now

અમેરિકી પોર્ન સ્ટાર 27 વર્ષની એક એડલ્ટ ફિલ્મ સ્ટારનું રહસ્યમય રીતે મોત થયુ છે. અમેરિકી સ્ટાર  ડકોટા સ્કાઈ ( Dakota Skye)  નું 27 વર્ષની ઉંમરે નિધન થયુ છે. થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ટોપલેસ ફોટો અપલોડ કરવા માટે તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરવામાં આવી હતી, જે પછી તેના ( Dakota Skye ) મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. નિધનનું કારણ હજુ ખબર પડી નથી.

અસલી નામ લૉકેન સ્કોટ

આ અમેરિકી પોર્ન સ્ટાર ડકોટા સ્કાઈ છે, જેમનું અસલી નામ લૉકેન સ્કોટ હતું. અમેરિકાના લોસ એન્જિલસમાં ડકોટાનું રહસ્મય રીતે મૃત્યુ થયુ. ડકોટાના પતિએ તેની બોડીની ઓળખ કરી હતી.

Dakota Skye

Pc: @Dakota Skye

પર્સનલ લાઇફે લીધો જીવ?

એક રિપોર્ટસ પ્રમાણે ડકોટા પોતાની પર્સનલ લાઇફમાં ખુબ પરેશાન હતી. થોડા દિવસ પહેલાં ડકોટાએ ઇન્સ્ટાંગ્રામ પર ટોપલેસ ફોટો શેર કર્યાં હતા. જે બાદ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. આ ટ્રોલિંગનો શિકાર બ્યા બાદ તે ટેન્શનમાં હતી. જેના એક વીકમાં જ તેનું મૃત્યુ થઇ ગયુ હતુ.

થોડા સમય પહેલાં એક પોસ્ટનાં કારણે ટ્રોલ્સ થઇ હતી, આ ફોટોમાં તે ફ્લોયડના ફોટોની સામે કેમેરાને ફ્લેશ કરતી દેખાઇ રહી છે. પાછલાં વર્ષે જ્યોર્જ પ્લોયડને પોલીસે મારી નાંખ્યો હતો, જે કારણે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર 1.5 લાખથી વધુ ફોલોવર્સ

Dakota Skye

Pc: Skye

વર્ષ 2013માં એડલ્ટ ફિલ્મ સ્ટાર ડકોટાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ડકોટાના 1.5 લાખથી વધુ ફોલોવર્સ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના મોટી સંખ્યામાં ફોલોવર્સ છે.

300 થી વધુ ફિલ્મોમાં કર્યું હતુ કામ

27 વર્ષની ડકોટાની લાશ તેમના ઘરમાં જ મળી આવી હતી. તેમના પતિ જ્યારે ઘરે પહોંચ્યા તો આ ઘટનાની જાણકારી તેમને મળી હતી. ડકોટા સ્કાયએ 300 થી વધુ પોર્ન ફિલ્મોમાં કમ કર્યું હતુ. આ રીતે ધરમાં રહસ્યમય રીતે લાશ મળી આવવી તે ઘણા સવાલો ઉભા કરે છે.

ડકોટા સ્કાયની મોતનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી. તે પોતાની પર્સનલ લાઇફમાં ડિસ્ટર્બ હતી તેવુ રિપોર્ટસ પ્રમાણે જાણવા મળ્યુ હતુ.

ઓનલાઇન ટ્રોલ્સને લઇને ચિતિંત

સ્કાયને થોડા દિવસો પહેલાં જ્યોર્જ ફ્લોયડના ફોટો સાથે ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. ઓનલાઇન ટ્રોલ્સને લઇને ડકોટા સ્કાય નિરાશ હતી.

ફ્લોરિડામાં રહેનારી પોર્ન સ્ટાર 4 મે  ના દિવસે વિવાદિત ફોટો સાથે કેપ્શન પણ લખ્યુ હતુ કે, જર્યોર્જ ફ્લોયડ દિવસની શુભકામનાઓ. બધાને સમાનતા અને નિષ્પક્ષતાનો અધિકાર છે. આ પોસ્ટ બાદ પણ સોશિયલ મીડિયામાં તેને અપશબ્દો અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

આ રીતે ન્યુઝ અપડેટ અને હોલિવુડ તેમજ બોલિવુડને લગતા રિવ્યુ, ફિલ્મ અને ટ્રેલરને લગતી અપડેટ માટે જોતા રહો OTTindia

આ પણ વાંચો: બિગ બોસ 15માં થઇ શકે છે એક ટ્રાન્સઝેન્ડરની એન્ટ્રી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment