Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / January 16.
Homeન્યૂઝશું તમે ક્યારેય ખાધા છે વાદળી કેળા, જાણો શું છે આ વાદળી કેળાનું રહસ્ય?

શું તમે ક્યારેય ખાધા છે વાદળી કેળા, જાણો શું છે આ વાદળી કેળાનું રહસ્ય?

Banana shape
Share Now

જો કોઈ તમને પૂછે કે કેળા વાંકાચૂકા કેમ હોય છે, કેળા વાંકાચૂકા (Curved Banana) હોય ત્યારે કેટલા મીમ્સ બને છે, પણ કેળા વાંકાચૂકા થવા પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો. આટલું જ નહીં પરંતુ આ સાથે તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે બ્લુ કેળાનો રહસ્ય શું છે? 

ખાવામાં વાદળી કેળા કેવા લાગે છે?  (Blue Banana)

હવે સવાલ એ થાય છે કે કાચું કેળું લીલું (Green Banana) અને પાકેલું કેળું પીળું (yellow banana) હોય છે, તો પછી બજારમાં વાદળી કેળું ક્યાંથી આવ્યું છે. માહિતી મુજબ વાદળી કેળા દક્ષિણપૂર્વ એશિયામાં થાય છે. તમે ફોટામાં જોઈ શકો છો કે, કેળાની છાલ ઉતાર્યા પછી પણ તેનું કલર વાદળી જ દેખાય છે. ખાવામાં તે સાધારણ કેળાં જેવું નહીં પણ વેનિલા આઈસ્ક્રીમ જેવું લાગે છે. તમને જણાવી જઈએ કે વાદળી કેળાના છોડ 6 મીટર ઉંચા છે.

આ પણ વાંચો: શું તમે ક્યારેય વિચાર્યું છે કે 52 પત્તામાં ચાર માંથી એક રાજાને કેમ મૂછ નથી હોતી?

આ પણ વાંચો: આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવા માટે શીખો આ 5 સરળ રીતો, તણાવપૂર્ણ જીવનશૈલીથી મળશે મુક્તિ!

આવી રીતે મળશે વાદળી કેળા

  • આ હાઇબ્રિડ કેળા છે. જેને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓથી લઈને આયરની કમી દૂર થાય છે.
  • આ સિવાય તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે.
  • જો તમને પણ તેને ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે દક્ષિણ અમેરિકા જેવા ઠંડા પ્રદેશ અને નીચા તાપમાનવાળી જગ્યાએ જવું પડશે. 
  • જ્યાં તે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કે ભારતમાં હજુ સુધી આ કેળાની ખેતી શરૂ કરવામાં આવી નથી.
blue banana

blue banana- google image

ન્યુટન ની થીયરી (Reason behind Curved Banana)

સૌથી પહેલા તો ચાલો જાણીએ કે વાંકા ચુકા કેળા (Curved Banana) પાછળનું કારણ શું છે. જો તમે વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે અંગ્રેજીમાં વાંચ્યું જ હશે. એટલે કે પૃથ્વી જે બળ વડે કોઈ વસ્તુને પોતાની તરફ ખેંચે છે તેને ગુરુત્વાકર્ષણ બળ (Gravitational Force) કહેવાય છે, પણ તેને વિરુદ્ધ કરી દો. ધારો કે પૃથ્વી કોઈ વસ્તુને પોતાની તરફ ખેંચી શકવામાં સક્ષમ નથી, તમે કહેશો કે આ શક્ય નથી અને ન્યુટનએ (Newton) પણ આવી કોઈ થિયરી આપી ન હતી.

કેળા વાંકાચૂકા કેમ હોય છે?

વિજ્ઞાનના સિદ્ધાંતો પર પ્રશ્નો કરતા પહેલા, સમજી લો કે જો ગુરુત્વાકર્ષણની બરાબર વિરુદ્ધ જિયોટ્રોપ્રિઝમનો સિદ્ધાંત પણ છે. જેનો અર્થ છે કે કોઈ વસ્તુ પૃથ્વી તરફ નહીં પરંતુ સૂર્ય તરફ ખેંચાય છે. તેને માઈનસ ગ્રેવીટી કહેવાય છે. હવે તમે કેળાનો છોડ જોયો જ હશે, પછી તે ઉપરની તરફ લાગે છે. આ જિયોટ્રોપ્રિઝમનો (Geo Tropism) અનુસરવાને કારણે કેળા વાંકાચૂકા થઈ જાય છે.

જુઓ આ વિડીયો: Symptoms of Vitamin Deficiency 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment