Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટશું તમે જાણો છો કે પોર્ન જોવાથી મગજ પર શું અસર પડે છે?

શું તમે જાણો છો કે પોર્ન જોવાથી મગજ પર શું અસર પડે છે?

porn movie,xxx,adult movie,porn content
Share Now

 

આજના ટેક્નોલોજીના જમાનામાં મોટાભાગે દરેક વ્યક્તિ પોર્ન ક્યારેકને ક્યારેક એકાંતમાં જોઈજ લેતો હોય છે. અને જો માણસ પોર્ન જોવા ના માંગે તો પણ મોટાભાગની વેબસાઇટો અને સોશ્યલ મીડિયામાં ગમે ત્યાંથી માણસ પાસે પોર્નનું કન્ટેન્ટ પહોંચી જ જતું હોય છે. માણસ પોર્ન સુધી ન પહોંચે તો ગમે તે રીતે પોર્ન કન્ટેન્ટ માણસ સુધી તો પહોચીજ જાય છે. ત્યારે આવો જાણીએ કે, પોર્ન માણસના મગજ પર કેટલી અસર કરે છે? અને તેનાથી શું થઇ શકે છે?

લોકોના દિમાગ પર પોર્ન હાવી થઇ ગયું છે

તમે માનો કે ના માનો પણ આજે પોર્ન(porn) લોકોના મોબાઇલ ફોન, અને લેપટોપ તેમજ કોમ્પ્યુટર પટ હાવી થઇ ચૂક્યું છે. સાથે સાથે લોકોના દિમાગ પર પણ હાવી થઇ ચૂક્યું છે. આખી દુનિયામાં સૌથી વધુ કઈ સર્ચ થતું હોય તો એ પોર્ન સાઇટ્સ છે. એડલ્ટ વ્યક્તીઓતો પોર્ન જુએ જ છે પરંતુ નાના બાળકો પણ પોર્ન જોઈ રહ્યા છે.

porn movie,xxx,adult movie,porn content

આ પણ વાંચો:મહિલાઓએ પોર્ન જોવામાં પુરુષોને કરી દીધા પાછળ

માણસની કામેચ્છામાં કરે છે વધારો

પોર્ન ફિલ્મો તેમના પ્રેક્ષકો એટલે કે ટીનેજર્સ , સ્ત્રીઓ અને પુરુષો માટે સેકસ્યુઅલ ફેન્ટેસીને એક્સપ્લોર કરવા માટેનું માધ્યમ છે. એક બાજુ પોર્ન ફિલ્મો માણસની કામેચ્છાઓમાં વધારો કરે છે અને અંતરંગ સંબંધમાં સુધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેની ઘણી આડઅસર પણ થાય છે.

સ્વાસ્થ્ય પર પડે ચેહ ખરાબ અસર

પોર્ન ફિલ્મો જોવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. પોર્ન ફિલ્મો જોતી વખતે માણસના મૂડ-બુસ્ટિંગ હોર્મોનનો સ્ત્રાવ વધે છે અને તે મગજ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પોર્ન ફિલ્મો જોવાથી મગજમાં ઘણી નવી વસ્તુઓ જન્મે છે. અભ્યાસમાં કહેવાયુ છે કે અંતરંગ સંબંધો અને પોર્ન ફિલ્મો ડોપામાઇનનું કારણ બને છે. તે આવા ન્યુરો ટ્રાન્સમીટર છે જે સુખની લાગણી આપે છે.

porn movie,xxx,adult movie,porn content
પરંતુ જો કોઈ વ્યક્તિ ઘણી બધી પોર્ન ફિલ્મો જુએ છે તો તે વ્યક્તિને આનંદ લાગણી અનુભવવાની બંધ થઇ છે.એક અભ્યાસ પ્રમાણે નિયમિત પોર્ન જોનારાઓ સમયાંતરે સેક્સ અને અંતરંગ સંબંધોમાં રસ લેતા બંધ થઇ જતા હોય છે.

પૂરુંષોનું મગજ સંકુચિત જાય છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો રોજેરોજ પોર્ન જુએ છે તેમને સંવેદના હોતી નથી. અભ્યાસમાં તેની છેલ્લી પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પોર્ન ફિલ્મો એવા યુવાનોની પેઢી બનાવી રહી છે જેઓ તેમના લગ્નજીવનમાં સારું પર્ફોમ કરી શકતા નથી. પોર્ન ફિલ્મો જોનારા પુરુષોનું મન સંકુચિત બની જાય છે. મગજનો સ્ટ્રાઇટમ ભાગ, જે મોટિવેશન અને રીવોર્ડ માટે પ્રતિક્રિયા આપે છે, તે સમયાંતરે સંકોચાઈ જાય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment