Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝડોક્ટરો દ્વારા બીજી પહેલ, દર્દીઓને માનસિકરૂપે સ્વસ્થ રાખવાનો પ્રયાસ

ડોક્ટરો દ્વારા બીજી પહેલ, દર્દીઓને માનસિકરૂપે સ્વસ્થ રાખવાનો પ્રયાસ

Share Now

સુરત: સુરત શહેરના નવી સિવિલ કોવિડ હૉસ્પિટલમાં સંગીતના જોરે દર્દીઓ ને માનસિકરૂપે સ્વસ્થ કરવાનો ડોક્ટરોનો સકારાત્મક પ્રયાસ અત્યધિક સરાહનીય છે. નવી સિવિલ હૉસ્પિટલ મા દાખલ કોરોના સંક્રમિત દર્દીઓ ને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે ડોક્ટરો દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે.

ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સંગીતના જોરે દર્દીઓને માનસિક સ્પોર્ટ  

સુરત શહેર ની નવી સિવિલ હોસ્પિટલ (Surat New Covid Care Hospital) ના કેમ્પસ મા આવેલ બંને કોવિડ હોસ્પિટલ મા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગીત સંગીતના (Music Therapy) જોરે દર્દીઓ ને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે પ્રયત્નો હાથ ધરવા મા આવે છે. કોવિડ હોસ્પિટલ ના ઇન્ચાર્જ આરએમઓ જણાવે છે કે હોસ્પિટલ સ્ટાફ ના આ પ્રયત્ન થી દર્દીઓ ની માનસિકતામા ફર્ક પડે છે. કોઈ દર્દી નો જન્મ દિવસ હોય તો એને પણ સેલિબ્રેટ કરીયે છે અને દર્દી ના ડિમાન્ડ આધારે સોન્ગ પણ બગાડીએ છે જો કે વધારે મોતીવેનશનલ સોન્ગ બગાડી દર્દીઓને મોટીવેટ કરીયે છે.

ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સંગીતના જોરે દર્દીઓને માનસિક સ્પોર્ટ  

ડૉક્ટર ઓમકાર ચૌધરી ( ઇન્ચાર્જ આર એમ ઓ કોવિડ હોસ્પિટલ સુરત)

ડૉક્ટર ઓમકાર ચૌધરી ( ઇન્ચાર્જ આર એમ ઓ કોવિડ હોસ્પિટલ સુરત )

ડૉક્ટર ઓમકાર ચૌધરીએ કહ્યુ કે, “અત્યારે કોવિડ વોર્ડમાં જે દર્દીઓ હોયે તો તેમની સાથે કોઈ સાગવાળા હોતા નથી, તો મારી ટીમ ગીત સંગીતના જોરે દર્દીઓ ને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે સકારાત્મક પ્રયાસ શરૂ કરવામાં આવ્યુ છે. આવા સમયમાં મુજિક થેરેપીથી દર્દીઓને નેગેટિવિટીમાથી બહાર લાવવા મદદગાર બની રહી છે. તેમના તરફથી પણ પોસિટીવીટી દેખાઈ રહી છે. દિવસ દરમિયાન દરેક ફ્લોર પર એક એક કલાક માટે સંગીત થેરપી આપવામાં આવે છે. ખરેખર, We are getting good results.” 

કોવિડ કેયર હોસ્પિટલના ડોક્ટરર્સ ખૂબજ સારા અને સકારાત્મક પ્રયાસો કરી રહ્યા છે. સકારાત્મક ઊર્જાનું વિચરણ થઈ રહ્યુ છે. 

અલથાણ કોવીડ વોર્ડમાં વર્લ્ડ ડિઝનીના કેરેક્ટરો આવ્યા

ડોકટોરો ડિઝનીના અલગ અલગ કેરેક્ટરોમાં

આવીજ સકારાત્મક ખબર આવી છે સુરતના અલથાણ કોડીવ વોર્ડમાં, બધાજ ડોકટરો અને નર્સ સ્ટાફ દર્દીઓને કેવી રીતે માનસિક શાંતિ મડશે તેવા બધાજ પ્રયાસોમા લાગ્યા છે. ક્યાંક કોઈ ડૉક્ટર કોમેડી અને મિમિકરી કરતા દેખાય છે તો ડોકટોરો ડિઝનીના અલગ અલગ કેરેક્ટરો મા આવ્યા છે. બધા જ કાર્ટૂન કેરેક્ટરો દ્વારા વોર્ડમાં દર્દીઓનું કર્યું દિલ ખોલીને મનોરંજન. આવી રીતે સુરતના અલથાણ કોવિડ વોર્ડમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર ફેલાઈ  રહ્યો છે. દર્દીઓને સ્વસ્થ કરવાનો કર્યો અનોખો પ્રયાસ ચાલી રહ્યુ છે. દર્દી સાથે અને કોવિડ વોર્ડના સ્ટાફનો પણ જુસ્સો વધ્યો છે.

મ્યુઝિકની આ થેરેપી અને ડિઝનીના અલગ અલગ કેરેક્ટરો

ડોકટોરોનું માનવુ છે કે, મ્યુઝિકની આ થેરેપી અને ડિઝનીના અલગ અલગ કેરેક્ટરો દર્દીઓને સાજા થવા અને મેન્ટલી સ્ટ્રોંગ બનાવવામા મદદરૂપ થશે. તેઓ પોતાના સગા સંબંધીઓને મળી સકતા નથી, ત્યારે મ્યુઝિક થરેપી અને આવી નવી પહેલ ઉપયોગી બની રહી છે. અને કોરોના દર્દીઓની સારવારમાં રિકવરીના સારા રિજલ્ટ પણ જોવા મળી રહ્યા છે.  

 વધાર માહિતી માટે જોડાઓ OTT INDIA પર અમારી સાથે અને વાંચતા રહો પોજિટિવ સ્ટોરીઓને.. સ્વસ્થ રહો અને ઘરે રહો..  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt  

No comments

leave a comment