Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeડિફેન્સડ્રોન અટેક: જમ્મુ એરફોર્સ પર થયેલા હુમલાનું કારણ શું?

ડ્રોન અટેક: જમ્મુ એરફોર્સ પર થયેલા હુમલાનું કારણ શું?

AIR Force Station
Share Now

દેશમાં પહેલીવાર ડ્રોન (Drone attack ) થી આતંકી હુમલો થયો છે, જમ્મુ કાશ્મીરના પોલીસ ડીજીપી દિલબાગ સિંહે જમ્મુ એયરપોર્ટ પર ઇન્ડિયન એયરફોર્સના અધિકાર ક્ષેત્રવાળા ભાગમાં બે ધમાકા ને આતંકવાદી હુમલો કરાર આપવામાં આવ્યુ હતુ, તેમણે જણાવ્યુ કે પોલીસ, વાયુસેના અને અન્ય એજન્સી હુમલાની તપાસ કરી રહી છે. રવિવારે થયેલા ડ્રોન (Drone attack ) હાદસામાં આતંકી હુમલામાં બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. બંને ધમાકામાં તીવ્રતાના હતા. આ હુમલો પાંચ મિનિટના અંતરમાં થયો હતો.

આ ઘટનામાં ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, આ રિકવરીથી મોટો આતંકી હુમલો ટળી ગયો છે. પુછતાછ દરમિયાન સંદિગ્ધને ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ નાકામ આઇઇડી વિસ્ફોટના પ્રયાસમાં ઘણા સંદિગ્ધોના પકડાઇ જવાની સંભાવના છે, પોલીસ અન્ય એજન્સીઓ સાથે જમ્મુ હવાઇ ક્ષેત્રમાં થયેલા વિસ્ફોટો પર પણ કામ કરી રહી છે. એફઆઇઆર થઇ ગઇ છે, અને તપાસ ચાલુ છે.

Jamamu

IMAGE SOURCE: GOOGLE

ઇન્ડિયન એરફોર્સ ચીફ, એયર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા,સતત સ્થિતિની નિગરાની કરી રહ્યાં છ, જે હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ઘટનાની તપાસ માટે આવશ્યક નિર્દેશ આપવામાં આવ્યા હતા. પશ્વિમી વાયુ કમાન્ડર એયર માર્શલ વીઆર ચોધરી જમ્મુ વાયુ સેના સ્ટેશનમાં છે.

ઇઝરાયલનું ઉદાહરણ આપવમાં આવી રહ્યું છે

સુરક્ષા વિશેષજ્ઞોએ પહેલાં પણ ડ્રોન હુમલાઓને લને આગાહ કરવામા આવ્યા હતા. હવે માંગ ઉઠી રહી છે, ભારતમાં પાસે એવા ડ્રોન હુમલાઓમાં નિપટવાની તૈયારી કરવામાં આવી હતી. ઇઝરાયલ પાસે આયરન ડોમ નામન કારગરએયર ડિફેંસ સિસ્ટમ છે.

ડ્રોન્સથી થયો હુમલો

 

આ હુમલામાં કઇ ટાઇપના ડ્રોનનો ઉપયોગ થયો છે, તે ક્લિયર નથી, સુત્રો દ્વારા જાણકારી મળી હતી, તે મુજબ બજારમાં વેચાઇ રહેલા નોર્મલ ડ્રોનનો યુજ થયો હતો. આ નોર્મલ ડ્રોનમાં કઇક અલગ કરીને તેમાં ઇમ્પ્રોવાઇજ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ IED લાવવા લાયક બનાવવામાં આવયો છે. એવા ડ્રોન્સ બાજારમાં કરીબ 20 હજાર રુપિયામાં ઉપલ્બધ છે. જે 5 થી 8 કિલો વજન ઉચકી શકે છે.

દુનિયામાં ડ્રોનથી ઘણીવાર થયા છે હુમલા

ભારતમાં પહેલી વાર ડ્રોન અટેકની ઘટના થઇ છે, પણ આ પહેલીવાર નથી કે દુનિયામાં ડ્રોનનો યુસ હુમલો કરવા માટે થયો હોય. તાલિબાનથી લઇને isis સુધી ડ્રોન્સના ધમાકોને અંજામ આપી ચુક્યા છે, અફગાનિસ્થાનથી લઇને સીરીયા સુધી અમેરિકી સેનાએ ઘણા મોટા આંતંકવાદિયોને મારી ચુક્યા છે.

Jammu kashmir

IMAGE SOURCE: PTI

ડ્રોન એટેકનું એક ફિચર એ પણ છે, કે રડાર હોય કે એન્ટી મિસાઇલ સિસ્ટમ સરળતાથી પકડી શકે છે, પણ હવે હવે એવા ડ્રોન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે કે, જેના કારણે બોમ્બ ફેંકવામા આવે પણ મિસાઇલ પણ ફાયર કરવામાં આવી શકે.

ડ્રોન અટેકની ખાસિયત

ડ્રોન માટે હુમલાની ટ્રેનિંગ પર એટલો કોઇ ખર્ચ કરવો પડતો નથી, જમીની હુમલાના મુકાબલામાં ડ્રોન હુમલાનો રિસ્ક પણ ઓછો છે, ડ્રોન એટલા માટે ચુનોતી છે, કે કારણ કે તે ઓછી ઉંચાઇ પર ઉડી શકે છે, અને ઓછી ઉંચાઇ પર ઉડવાના કારમે રડાર પણ પકડમાં પોતાના ચાન્સ ઓછા રહે છે.

આંતકી સંગઠનોએ ચીન પાસેથી ડ્રોન ખરીદ્યા હતા

પાછલા વર્ષમાં જ પાકિસ્તાનના આંતંકી સંગઠનોએ ચીનથી ઘણા ડ્રોન્સ ખરીધ્યા છે. ડ્રોન 20 કિલો સુધી પેલોડ ઉઠાવવા અને 25 કિલોમીટર સુધીની ઉડાન ભરવામાં સક્ષમ હોય છે. જેમની ખાસ વાત એ છેકે, આનો એક ટાર્ગેટ નક્કી કરીને તેના પર IED ફેંકી શકાય છે.

ડ્રોનના હુમલાને કઇ રીતે રોકી શકાય?

ડ્રોનના હુમલાઓ રોકવા માટે એક્સપર્ટ ઇજરાયલના ઉદાહરણ આપી રહ્યાં છે, જેની પાસે આયરન ડોમનામનુ એયર ડિફેન્સ સિસ્ટમ છે. આ એક ઓછી રેન્જવાળો , જમીનથી હવામાં માર કરનારો એયર ડિફેન્સ સિસ્ટમ છે. જેમાં એક રડાર અને તામિલ ઇન્ટરસેપ્ટર મિસાઇલ લાગેલી હોય છે. જેના ઉપયોગથી રોકેટ, મિસાઇલ, એયરક્રાફ્ટ,હેલિકોપ્ટર અને ડ્રોન્સને ન્યુટલાઇજ કરાવવામાં આવે છે.      

 

ઇજરાયલે આ સિદ્વિ 2011 માં વાપરવાની શરુ કરી હતી, આર્યન ડોમમાં ત્રણ સિસ્ટમ હોય છે, જે એકસાથે કામ કરે છે, જેનું રડાર દરેક આવનારા ખતરાને માપી લે છે. દરેક ઋતુમાં વાપરવામં આવત આ સિસ્ટમ કોસ્ટલી છે.

આ પણ વાંચો:  આ જોરદાર સી-પ્લેન લગભગ માંડ 20 થી 25 વાર ઉડ્યું છે!

CDS બિપિન રાવતે પણ પાકિસ્તાનને ચેતવણી આપી હતી

થોડા દિવસો પહેલાં CDS બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી, ન્યુઝ એજન્સી ANI થી વાત કરતા જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં ડ્રોન દ્વારા આતંકવાદિયોને બોમ્બ મોકલવામાં આવી રહ્યો છે. તેમજ આ સિજફાયરની સાથે શાંતિ પ્રક્રિયા માટે શુભસંકેત છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

    

No comments

leave a comment