દરરોજ એક સફરજન (Apple)ખાવાથી ઘણા શારીરિક લાભ થાય છે. કારણ કે સફરજનમાં વધારે માત્રામાં polyphenols એન્ટી ઓક્સીડેંટની માત્રા હોય છે અને વિટામિન C થી ભરપુર હોય છે. તમામ વિટામિન શરીરને નવી કોષોનું નિર્માણ કરવામાં મદદ કરે છે, મગજ પણ સક્રિય થઇ જાય છે. દરરોજ એક સફરજન ખાવાથી કેન્સર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછુ કરે છે.
આ પણ વાંચો: Anjeer leaf થી ડાયાબિટીઝના દર્દીઓનું શુગર લેવલ નિયંત્રણમાં રહેશે
દરરોજ Apple ખાવાથી આ ફાયદા થાય છે
- સફરજન ખાવાથી ફેફસા મજબૂત બને છે
- હ્રદય સ્વસ્થ રહે છે
- અસ્થમાની પણ મુશ્કેલી દુર થાય છે
- વજન ઓછો કરવાનો સૌથી સરળ ઉપાય છે
- દરરોજ એક સફરજન ખાવાથી મગજ સ્વસ્થ રહે છે
- સફરજનમાં આયર્ન અને બોરોન જેવા તત્વો રહેલા છે
- રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે
- સફરજનમાં ફાઇબર રહેલા હોય છે જે પાચન ક્રિયાને સક્રિય કરે છે
- શરીરના તમામ કોષ સક્રિય રહે છે
- સફરજનને અલગ-અલગ પ્રકારે ખાવામાં ઉપયોગ કરી શકાય છે
- સલાડના તરીકે પણ સફરજનનો ઉપયોગ કરી શકાય છે
- સફરજનમાં રહેલુ ફોલિક એસિડ પોષક તત્વ શરીરને સ્વસ્થ રાખે છે
વધુ માત્રામાં સફરજન ખાવાથી કોઇ પણ પ્રકારનું નુકસાન થતુ નથી, પરંતુ વિટામિન C ની માત્રા શરીરમાં વધવાથી દાંત નબળા કરી દે છે.
વજન ઘટાડવા માટે સાત્વિક ડાયટ પ્લાન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4