Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટબોલિવુડમાં કામ કરનારા દેશના ત્રણ સૌથી ચર્ચિત ફેશન ડિઝાઇનરને ED ની નોટીસ

બોલિવુડમાં કામ કરનારા દેશના ત્રણ સૌથી ચર્ચિત ફેશન ડિઝાઇનરને ED ની નોટીસ

Manish Mnhotra
Share Now

બોલિવુડ પોતાની એક અલગ છબીના કારણે ચર્ચામાં રહે છે, એન્ટરટેનમેન્ટની ગ્લેમરસ દુનિયાથી બધા જ વાકેફ છે, પણ ક્યારેક આ ચકાચોંક ભરેલી દુનિયામાં એવા ન્યુઝ પણ મળતા હોય છે, જે દર્શકો માટે સોકિંગ હોય છે. સુત્રો દ્વારા માહિતી મળી છે કે, બોલિવુડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રણ દેશના ફેશન ડિઝાઇનરના નામ છે, જેમાં  ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ( Manish Malhotra) સબ્યસાચી મુખર્જી (Sabyasachi Mukherjee) અને રિતુ કુમાર ( Ritu Kumar) ને કેશના લેણદેણની ઘટનામાં ઇડીએ સમન્ન પાઠવ્યુ છે. 

પંજાબના એક નેતાની સાથે લાખો રુપિયાના અવૈધની રીતે લેણદેણની બાબતમાં ED એ નોટીસ મોકલી છે. ઈડીના એક સૂત્રએ જણાવ્યું કે, બોલિવુડના ત્રણેય ફેશન ડિઝાઇનરોને ઈડીની સામે હાજર થવા માટે નોટિસ ફટકારવવામાં આવી છે.

Manish M

Image Courtesy : Manish Malhotra- Facebook

બોલિવુડના ત્રણ ફેશન ડિઝાઇનર જેમાં મનીષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે, મનીશ મલ્બોત્રરા સહિત દેશની રિતુ સબ્યસાચીઅને રિતુ કુમાર ફેશન ઇન્ડ્રસ્ટ્રીના ટોપના ફેશન ડીઝાઇનર છે. બોલુવુડના ટોપ સેલિબ્રિટિ તેમને ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે.

શું છે મેટર?

 Manish Malhotra

Image Courtesy : Manish Malhotra- Facebook

એક સુત્ર મુજબ, જાણવા મળ્યુ છે કે, ઇડીએ વર્ષ 2015માં ડ્રગ તસ્કરી મામલામાં માર્ચ 2021માં ખૈરાની સંપત્તિમાં છાપેમારી કરી હતી, આ કેસમાં આગળ જતાં ઇડીએ દાવો કર્યો છે કે, લગભગ 12 વર્ષોમાં તેમના બેન્ક ખાતામાં 4.86 કરોડ રુપિયા જમા કરવામાં આવ્યા હતા. પણ આયકર વિભાગ પાસે માત્ર 99 લાખ રૂપિયાની સંપત્તિની ઘોષણા થઇ હતી.

જે કારણે કેસમાં ઇડીએ કોર્ટ પાસે ખૈરાના ઇલેકટ્રોનિક ઉપકરણો ફોન સહિત જપ્ત કરીને તપાસની માંગ મુકી છે. જેના વિરુદ્વ વિધાયકે અદાલતમાં નવી યાચિકા બહાર પાડી છે.

Sabyasachi

Image Courtesy : Sabyasachi FB

આ ઘટનામાં સુત્રો દ્વારા જાણવા માળ્યુ છે કે, પંજાબના વિધાયક સુખપાલ સિંહ ખૈરા અને તેમના પરિવાર સાથે સંબંધિત મની લોન્ડ્રીંગની ઘટના સાથે જોડાયેલી છે. જેના કારણે ED એ દેશના ટોપના 3 ફેશન ડિઝાઇનરને સમન્ન મોકલવામાં આવ્યુ હતુ.

આરોપીઓ વિરુદ્વ માર્ચમાં છાપેમારી પણ થઇ હતી. વર્ષ 2017માં  વિધાનસભા ચુંટણીમાં પંજાબના કપુરથલા જીલ્લામાં છોલભ સીટથી આમ આદમી પાર્ટીના ટીકીટ પર વિજય મેળવ્યો હતો. જાન્યુઆરી 2021માં જ તેમણે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીમની પ્રાથમિકતા સદસ્યાથી નીકળી ગયા હતા. પોતાની એક પંજાબ એકતા પાર્ટી બનાવી દીધી હતી. તે હાલમાં જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

ઇડીએ ખૈરા પર લગાવ્યા આ આરોપો

Ritu Kumar

Image Courtesy : Ritu Kumar- Facebook

ઇડીએ ખૈરા પર માદક પર્દાથ મામલામાં દોષિઓને ફર્જી પાસપોર્ટ રેકેટમાં પણ સમાવેશ થનારા લોકોમાં સહયોગી થવાનો આરોપ લગાવ્યો છે. ખૈરા (56) આરોપોને ખારિજ કરવામાં આવ્યા છે. તેમજ કહેવામાં આવ્યુ ચે કે કેન્દ્રીય એજન્સિયોએ એટલા માટે નિશાન બનાવી રહી છે, કારણ કે, તેમાં કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોનો વિરોધ કરી રહી છે.

આ પણ વાંચો:  ‘સચ કહુ તો’: બોલ્ડ સીનના કારણે નીના ગુપ્તાના કરિયર પર શું અસર પડી?

 

ફેશન ડિઝાઇનર પાસેથી શું જાણવા માંગે છે ED ?

બોલિવુડના આ ત્રણ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ એટલાં પ્રખ્યાત છે. ઘણી કોર્પોરેટ અને બોલિવુડ સેલિબ્રિટિઝ તેમના ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. સિંહ ખૈરા વિરુદ્વ તપાસ સંબંધિત અધિકારીઓએ જણાવ્યુ કે, ઇડી ત્રણેય ફેશન ડિઝાઇનર  વિરુદ્વ બધા જ નકદ ચુકવવાની બાબતમાં સ્પષ્ટીકરણ ઇચ્છે છે.     

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment