Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeએન્ટરટેઈન્મેન્ટOMG: 100 વર્ષના ફિટ વેટલિફ્ટર દાદીએ બનાવ્યો Guinness World Records

OMG: 100 વર્ષના ફિટ વેટલિફ્ટર દાદીએ બનાવ્યો Guinness World Records

World reord
Share Now

થોડા સમય પહેલાં જ ટોક્યો ઓલમ્પિકનો અંત આવ્યો છે, ત્યારે ઓલમ્પિકમાં ધમાલ મચાવનાર અને દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓને ધનરાશિ અને ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પણ આ ખેલાડીઓને પણ ટક્ક્ર મારે તેવા એક દાદી જેમની ઉંમર 100 વર્ષની છે, હમણાં જ 8 ઓગસ્ટનાં દિવસે તેમણે પોતાનો 99 મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

GWR

Image Courtesy : @GWR

90 વર્ષના દાદી કરે છે વેટલિફ્ટીંગ (Edith Murway)

આ ખેલાડી દાદીએ જે કરતબ દિખાવ્યો છે, તે જોઇને તો ભલ ભલાની હવા ટાઇટ થઇ જાય, અમેરિકાના આ દાદી Edith Murway-Traina જે એક વેટલિફ્ટર છે. જે ઉંમર ભક્તિ કરવાની અને ચાર ધામ યાત્રાએ જવાની હોય છે, એ ઉંમરે દાદી એ તો ગજબનો કારનામો કરી બતાવ્યો છે, ઘણાને તો 50 પછી જ શરીર સાથ આપતુ નથી, અને હાડકાં નબળાં પડી જાય છે, ઘરના કામ નથી થતાં તેમજ વાંકા વળવામાં પણ પ્રોબલેમ થતી હોય છે, ત્યારે આ દાદી ગજબની કરતબ કરીને યુવાનોને પણ શરમાવે તેવા કારનામા કરી બતાવ્યા છે.

  • EDITH પહેલાં ડાન્સ ટીચર હતા
  • 90 વર્ષની ઉંમરમાં જ વર્કઆઉટ કરતા
  • મહિલાનું નામ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ
  • હમણાં જ 8 ઓગસ્ટનાં દિવસે તેમણે પોતાનો 99 મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો
  • Edith Murway-Traina એ 150 પાઉન્ડસથી વધુ 68 KG નો વજન ઉઠાવ્યો
edith birthday

Image Courtesy : Hillsborough County, FL

એટલું જ નહી, 99 વર્ષના આ દાદી હેવી વેટલિફ્ટીંગ કરે છે. 99 વર્ષની મહિલા દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા છે, જે હેવિવેટ ઉઠાવે છે. આ મહિલા પાવરલિફ્ટર છે, આ મહિલાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાઇ ગયુ છે, EDITH 90 વર્ષના છે.  તે 90 વર્ષની ઉંમરમાં જ વર્કઆઉટ કરતા હતા, તેમણે આ ઉંમરમાં પણ  Edith Murway-Traina એ 150 પાઉન્ડસથી વધુ 68 KG નો વજન ઉઠાવીને   Guinness World Records  માં પોતાનું નામ નોંધાવ્યુ છે.

 

EDITH પહેલાં ડાન્સ ટીચર હતા, આ મહિલાનું નામ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે નોંધવામાં આવ્યુ કેમ કે, તે આ ઉંમરે પણ વેટલિફ્ટીંગ કરી શકે છે. મહિલાનો જુસ્સો જોઇને અને વેટલિફ્ટીંગ કરતુ જોઇને યુવાનો પણ શરમાઇ જાય.

ગિનિશ વર્લ્ડ રેકોર્ડે (Guinness World Records) પોતાના ટ્વીટર પર પણ આ માહિતી શેર કરી છે, તેમજ  99 વર્ષના દાદીનો વેટલિફ્ટંગ કરતો વીડિયો પણ શેર કર્યો છે, યુ ટ્યુબ પર પણ મહિલાનો વીડિયો છે. 

 

આ પણ વાંચો:  કઠિન સમયમાં દેશને એકઝુટ થવાનો મેસેજ આપતુ સ્વતંત્રતા એથંમ રિલીઝ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment