Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટઅન્ડે કા ફંડા: લિયોનેલ મેસીને પણ પાછળ છોડી દીધો એક ઇંડાએ?

અન્ડે કા ફંડા: લિયોનેલ મેસીને પણ પાછળ છોડી દીધો એક ઇંડાએ?

Egg
Share Now

World Photography Day 2021: 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી થવાની છે,  ત્યારે યુઝર્સ પોતાના ક્લિક કરેલા અદ્ભુત ફોટોઝને પોસ્ટ કરીને શેર કરશે. ઘણી વેબસાઇટ પર તો કોમ્પીટીશન પણ આપતી હોય છે.પણ શું તમને ખબર છે કે એક માત્ર ઇંડુ (Egg) જેણે લિયોનેલ મેસીને પણ પાછળ છોડી દીધો છે, કેમનો તો જાણો.. (Egg) 

પણ શું તમને ખબર છે

પણ શું તમને ખબર છે કે એક માત્ર ઇંડુ (Egg) જેણે લિયોનેલ મેસીને પણ પાછળ છોડી દીધો છે, કેમનો તો જાણો

એક ઇંડુ (Egg) જે ભુરા રંગનું છે, જે મુરઘીનું ઇંડુ (Egg) છે, પણ તે કાચુ પણ છે, જેની ફોટો શેયરિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફોટો છે.

આ ફોટોએ લિયોનેલ મેસી (Lionel Messi), એરિયાના ગ્રાંડે, એરિયાના ગ્રાંડે અને બિલિ ઇલિશ જેવા સેલિબ્રિટિઓને પણ પાછળ છોડી દીધો છે, જે રેકોર્ડને હજુ સુધી કોઇ તોડી શક્યો નથી.

ઇન્સ્ટાગ્રામ પર World_record_egg નામનું એક પેઝ છે, જેણે આ પોસ્ટ શેર કરી છે, જેના કેપ્શનમાં લખ્યુ છે કે, આઇએ એક સાથે એક વિશ્વ રેકોર્ડ બનાવીએ, તેમજ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી પોસ્ટ મેળવીએ. કાઇલી જેનર દ્વારા બનાવવામાં આવેલા વર્તમાન વિશ્વ રેકોર્ડને તોડવુ અને આ અમને મળી ગયુ,

આ ફોટોને 55 મિલિયનથી વધુ લાઇક્સ મળી ચુક્યા છે, સેલિબ્રિટિ ફોટો પણ હજી સુધી આ બેંચમાર્ક સુધી નથી પહોંચી, સૌથી વધુ પસંદ કરવામાં આવનાર ઇન્સ્ટાંગ્રામ ફોટોમાં વર્તમાન સુચીમાં નથી પહોંચી શકી.   આ લિસ્ટમાં એરિયાના ગ્રાંડેનું આગલું સ્થાન છે. તો બીજી બાજુ ડાલ્ટન ગોમેજના લગ્નના ફોટો પણ 26.7 મિલિયન પર પહોંચી ગયા છે.  

  • આ ઇંડાનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા પેદા કરવા માટે થાય છે
  • સોશિયલ મીડિયા પર ઓક્સપોઝર અને પ્રસિદ્વિ લોકોમાં ચિંતા પેદા કરી શકે છે

પબ્લિકની નજરમાં દર વખતે રહેવુ મુશ્કેલ છે, ખાસ કરીને એ સમયે જ્યારે કોઇ તમને પોતાના તરફથી બોલાયેલા શબ્દો પરથી તમને જજ કરવા લાગે, તમે શું પસંદ કરો છો, શું શેર કરો છો, તેના પર ધ્યાન રાખવા લાગે. આ અનુભવનું પરિણામ તમને એક ઉઁડી સોચમાં અને ઉંડા ડિપ્રેશનમાં ધકેલી દે છે.  

રિસર્ચ

2014 ના એક રિસર્ચ પ્રમાણે હેલ્થ. કોમ માં કહેવામાં આવ્યુ છે કે, જે લોકો 7 થી વધુ કે 7 જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયેલા છે, કે વપરાશ કરે છે, તેમાં ડિપ્રેશન અને ચિંતાના લક્ષણોનો ટ્રીપલ જોખમ રહેલું છે, લોકોમાં ચિંતા અને લાઇક્સ તેમજ લોકો મને પસંદ નથી કરતાં તેવી વાતો મનમાં ભરાતી જ જાય છે.

ખોટી પ્રસિદ્વિ મેળવવા માંગતા લોકો માટે આ એક સુંદર ઉદાહરણ છે, કારણ કે ડિજીટલ પ્રસિદ્વિ તમારી સાથે આવે છે તો ઘણુ બધુ લઇને પણ જાય છે. તમે પબ્લિકની નજરમાં કઇ રીતે લાઇમ લાઇટમાં ઓલ્વેઝ રહી શકો છો, આ બાબતની ચિંતા પણ તમને ડિપ્રેશનમાં ધકેલે છે.

 

આ પણ વાંચો: મશરુમ અને બ્રોકલીના ફાયદા 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment