બોલિવુડ સ્ટાર્સ ટીવી કે થિયેટરની સ્ક્રિન પર દર્શકોએ જોયા હશે, પણ જો તમારા મનગમતા સ્ટાર્સ રસ્તા પર ઉતરી આવે તો? એ પણ એક બે નહી પણ બધા જ.. હા બધા જ , અરેર,…. ખુશ ન થાઓ.. હાલ એવી કોઇ ઘટના બનવાની નથી, હા પણ આ ઐતિહાસિક ઘટના (Bollywood Strike 1986) બની જરુર હતી. જ્યારે મુંબઇની ગલીઓ અને રસ્તાઓ સ્ટાર્સથી ભરાઇ ગયા હતા.
હિન્દી ફિલ્મ ઉધોગે 1986 માં ઘણા વિરોધો કર્યા હતા, જેમાંથી એક છે 1986 (Bollywood Strike 1986) માં બોલીવુડ રસ્તા પર જ આવી ગયુ. કયા કારણે આખી બોલીવુડ ઇન્સ્ટ્રીને રોડ પર આવીને વિરોધ પ્રદર્શનમાં જોડાવુ પડ્યુ હતુ?
OTT India માં આજે અમે વાત કરીશુ એક એવી ઐતિહાસિક ઘટના વિશે જેને લઇને આખુ બોલિવુડ રોડ પર પ્રદર્શન કરવા મજબુર બન્યુ. તે સમયની સરકાર બજારમાં વધી રહેલી પાયરસીને રોકવા અસમર્થ પણ હતી, જેના વિરોધમાં સ્ટાર્સ રોડ પર આવી ગયા હતા.
@BombayBasanti
શા માટે રોડ પર ઉતર્યું બોલીવુડ?
બોલિવુડ ઇન્સ્ટ્રીને લઇને હંમેશા એવુ કહેવામાં આવે છે કે, તે કોઇ સામાજીક મુદ્દાઓ પર પોતાનો પક્ષ નથી રાખતા, અને જો કોઇ સામાજીક મુદ્દાઓ પર બોલી પણ દે તો આગળ જતાં તેને સોશિયલ મીડિયા પર ઘણી રીતે હેરાન કરવામાં આવતા હોય છે, આ સિવાય ક્યારેક તો કામને લઇને પણ પ્રોબલેમ થતા હોય છે. ત્યારે ફિલ્મ ઇનડ્રસ્ટ્રીને લઇને મહારાષ્ટ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા ફિલ્મોની ટીકીટ પરનાં ટેક્ષને લઇ હતા, આ હડતાલ 10 ઓક્ટોબરનાં રોજ થઇ હતી, જેને લઇને 10 ઓક્ટોબરનાં દિવસે પુરેપુરુ બોલુવુડ પ્રદર્શન પર ઉતરી આવ્યુ હતુ. આની પહેલાં અને પછી તમે બોલિવુડને રોડ પર આ રીતે પ્રદર્શન કરતાં નહીં જોઇ હોય.
તુમને મશીને ઇમ્પોર્ટ કી હે, તુમને ટેક્નોલોજી ઇમ્પોર્ટ કી હે, કમ્પુટર આઇજેશન ઇમ્પોર્ટ કીયા હે, લેકિન તુમ કલ્ચર હરગીઝ ઇમ્પોર્ટ નહી કર શકતે: દિલીપ કુમાર
શું હતી માગ?
(1986) ‘Bollywood Strike’
Yash Chopra, Pran, Subhash Ghai pic.twitter.com/7x1e82Wu1s
— Film History Pics (@FilmHistoryPic) January 11, 2020
ભારતીય ફિલ્મ જગતમાં એવુ પહેલીવાર બન્યુ કે, 1986 માં ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના લોકો રોડ પર આવી ગયા, ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના સ્ટાર્સ જેમાં સુનિલ દત્ત, રાજ કપુર, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, મિથુન ચક્રવતિ, અમરિશ પુરી, શમ્મી કપુર, દિલીપ કુમાર, હેમા માલિની, રાજ કપુર, યશ ચોપરાનો સમાવેશ થાય છે, આના સિવાય પણ બીજા ઘણા સ્ટાર્સ વિરોધમાં યોજાયા હતા.
Bollywood Strike (1986)
Well known actors and filmmakers come together against the tax and surcharge on cinema tickets and equipments. pic.twitter.com/q2U3BpBCDQ
— Film History Pics (@FilmHistoryPic) October 13, 2020
ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની માંગ હતી કે, સિનેમાઘરોની ફિલ્મોની ટીકીટ પર 177% ટેક્સ વસુલવામાં આવે છે, તેમાં રાહત આપવામાં આવે.
કયા કયા સ્ટાર્સ જોડાયા આ સ્ટ્રાઇકમાં?
સુનિલ દત્ત, રાજ કપુર, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, મિથુન ચક્રવતિ, અમરિશ પુરી, શમ્મી કપુર, દિલીપ કુમાર, હેમા માલિની, રાજ કપુર, યસ ચોપરા, પ્રાન અને સુભાષ ગાઇ, ડિમ્પલ કાપડિયા, બિન્દુ, મંદાકિની, સંજય ખાન, જીતેન્દ્ર, તનુજા, જીન્નત અનત, અમૃતા સિંહ, પદ્મમિનિ કોલ્હાપુરી, બિદુ, અનિલ કપુર, રાજ બબ્બર, રિસી કપુર, શશિ કપુર, કુમાર ગૌરવ, માધુરી દીક્ષિત, ફરહા નાજ, કિમી કાટકર, અરુણા ઇરાની.. સહિત ઘણા સ્ટાર્સ હતા, જેમાં સ્મિતા પાટિલનો પ્રેગનેંસીનો 8 મો મહિનો ચાલી રહ્યો હતો.
Image Courtesy :@FilmHistoryPic
દિલીપ કુમારે આ સ્ટ્રાઇકમાં કહ્યું હતુ કે, તુમને મશીને ઇમ્પોર્ટ કી હે, તુમને ટેક્નોલોજી ઇમ્પોર્ટ કી હે, કમ્પુટર આઇજેશન ઇમ્પોર્ટ કીયા હે, લેકિન તુમ કલ્ચર હરગીઝ ઇમ્પોર્ટ નહી કર શકતે.
Image Courtesy :@FilmHistoryPic
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ એ સમયની ખુબ મોટી સ્ટ્રાઇક હતી, રસ્તાઓ ખચાખર ભરાયેલા હતા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકજુટ થઇને પ્રોટેસ્ટ કરતી જોવા મળી હતી. તેમની માંગ હતી કે ફિલ્મ પ્રોડક્સન પર લગાવવામાં આવેલો 4% સેલ્સ ટેક્સ પણ હટાવવામાં આવે, આ સિવાય મોટા ભાગના સ્ટાર્સે પોતાનું કામ છોડીને રોડ પર પ્રદર્શન કરવા પર આવી ગઇ હતી.
35 વર્ષ જુનો વિંટેડ વીડિયોમાં જોવા મળી એકતા
આ દિવસ જાણે એમ કહી શકાય કે, ઇન્ડ્રસ્ટ્રીની એકતા જોવા મળી, એ પણ રોડ પર… બોલીવુડ સ્ટાર્સ મુંબઇની ગલિઓના રસ્તા પર સ્ટાર્સ વિરોધ કરતા જોવા મળ્યા હતા. આ રિસર્ચ કરતી વખતે અમને એક 35 વર્ષ જુનો વિંટેજ વીડુયો પણ સામે આવ્યો છે. જેમાં તમે જોઇ શકો છો, કે કઇ રીતે દિલીપ કુમાર, સુનીલ દત્ત, ધર્મેન્દ્ર, અનિલ કપુર, હેમા માલિની, સ્મિતા પાટિલ, વિનોદ ખન્ના, રાજ કપુર એકસાથે નજરે આવ્યા હતા.
એ સમયે મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી એસીબી ચૌહાણ હતા, જેમણે શહેનશાહ અમિતાભ બચ્ચન અને સુનીલ દત્તની સાથે 6 કલાક સુધી ચર્ચા કરી હતી, તે સમયે આ બંને એક્ટર્સ સંસદના સભ્યો હતા, આ વાતચીતમાં સ્ટ્રાઇકનું સોલ્યુસન આવી ગયુ હતુ.
આ પણ વાંચો: અસંભવને સંભવ કરનારનું નામ છે કૈપ્ટન વિજયંત થાપર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4