Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeઑટો & ગેજેટ્સજૂના ફોનના બદલે મફતમાં મેળવો નવો સ્માર્ટ 5G ફોન, 100% એક્સચેન્જ ઓફર!

જૂના ફોનના બદલે મફતમાં મેળવો નવો સ્માર્ટ 5G ફોન, 100% એક્સચેન્જ ઓફર!

Relame 8s price
Share Now

જો હું તમને જૂનો ફોન (Realme 8s) મેળવવા અને નવો ફોન (Lava Agni 5G) મફતમાં લેવાનું કહું, તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો. પણ આ કોઈ અફવા નથી પણ 100% સાચું છે, અને થોડીક શરતો લાગુ છે. જો કે, શરતો ગમે તે હોય, એક વાત તો નક્કી છે કે તમને જે ફોન મળશે તે 5G હશે અને બીજો સંપૂર્ણ સ્વદેશી હશે, એટલે કે આ ફોન ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ આ ઓફરમાં કઈ શરતો લાગુ પડશે.

મફતમાં મેળવો નવો 5G ફોન (Realme 8 price)

આવું પહેલી વાર જોવા મળી રહ્યું છે જ્યારે તમે પ્રતિયોગી કંપનીનો ફોન લઈને બીજી પ્રતિસ્પર્ધી કંપનીમાં જાવ અને ત્યાં તમને એકદમ નવો નક્કોર ફોન મફતમાં મળી રહ્યું છે. Lava Mobiles એ ટ્વીટ કરીને એવી માહિતી આપી છે કે જો તમારી પાસે Realme 8s ફોન છે તો તમે તેને એક્સચેન્જ કરી શકો છો. (Realme 8) બદલામાં (એક્સચેંજ), તમને એકદમ મફત Lava 5G ફોન મળશે. આ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2022 છે. 

આ પણ વાંચો: મહિલાઓ પર અત્યાચાર ગુજારનાર તાલિબાન હવે દુકાનોની બહાર કાપી રહ્યા છે માથું, વીડિયો જોઈને રહી જશો દંગ!

એક્સચેન્જ ઓફરનો મળશે લાભ 

(Lava Mobiles) કંપનીએ ટ્વિટર હેન્ડલ પર નોંધણીની (Registration) લિંક શેર કરી છે, જેના પર ક્લિક કરીને તમે નોંધણી કરાવી શકો છો. આ સિવાય જે વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે ભારત મારો દેશ છે પણ મારો સ્માર્ટફોન ચાઈનીઝ છે (India is my Country But my smartphone is Chinese). એટલે કે ભારત આપણો દેશ છે, પણ આપણો સ્માર્ટફોન ચાઈનીઝ છે.

આ પણ વાંચો: આ કારને બુક કરાવવા લાગશે લાઇનો! ફિચર્સ જાણી આંખો થઇ જશે પહોળી

આ છે ફોનની ખાસિયત 

  • હવે જ્યારે તમે શરતો અને નોંધણીની પ્રક્રિયાને સમજી ગયા છો, તો એ પણ જાણી લો કે તમને લાવા તરફથી જે ફોન મળશે.
  • વાસ્તવમાં જે ફોન એક્સચેન્જ ઓફરમાં ચાલી રહ્યો છે તે Lava Agni 5G છે.
  • ફોનની ડિસ્પ્લે 6.78 ઇંચની, 8 GB રેમ, 128 GB સ્ટોરેજ છે.

જુઓ આ વિડીયો: સ્માર્ટફોન યુઝર્સ આવી મિસ્ટેક ક્યારેય ના કરતા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment