Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઆંખે પાણી લાવી ડુંગળી – દિવાળીના સમયે ડુંગળીના ભાવમાં વધારો

આંખે પાણી લાવી ડુંગળી – દિવાળીના સમયે ડુંગળીના ભાવમાં વધારો

onion
Share Now

દિવાળીનો સમય નજીકમાં છે અને મોંધવારીમાં સતત વધારો થઇ રહ્યો છે.તો સામાન્ય લોકોની દિવાળી મોંધવારીમાં ડૂબી જવા પામી છે. તો દિવાળી પર મોંધવારીએ માજા મૂકી છે.તો ગરીબોની કસ્તુરીમાં ગણાતી અવી ડુંગળી ફરી એકવાર લોકોને આંખે પાણી લાવી દે એવી પરિસ્થિતી જોવા મળી રહી છે. તો આવનાર ભાવોમાં વધારો થતા સામાન્ય લોકોનું જીવન મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ડુંગળીના ભાવો વઘારાથી સામાન્ય લોકો વધેલા ભાવમાં બજેટ ખોરવાયું છે.
દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે.આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળશે

ડુંગળીના ભાવોમાં સતત વધારો એનું એક કારણ અતિવરસાદથી પાક બગડી જવા પામ્યો હતો. તો સાથે જે માલ બચ્ચયો છે. એના ભાવમાં વધારો આ કારણથી હોય શકે.તો આજે ખેડુતની હાલાત તો ખરાબ છે. પરંતુ તેની સાથે જનતા પર પણ અસર જોવા મળી રહી છે.જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.તો ખેડુતો દ્વારા માંગ કરવામાંઆવી રહી છે. કે તેઓને ભાવમાં વધારો મળે અને સામાન્ય લોકો કહી રહ્યા છે કે ભાવમાં ધટાડો કરવામાં આવે .પરંતુ હવે સરકાર કઇ રીતે બનેને રાહત મળે તેવું કરે છે. તે તો હવે આગળના સમયમાં જ ખબર પડી શકે.

onion

વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન

ડુંગળીના ભાવોમાં સતત વધારો એનું એક કારણ અતિવરસાદથી પાક બગડી જવા પામ્યો હતો. તો સાથે જે માલ બચ્ચયો છે. એના ભાવમાં વધારો આ કારણથી હોય શકે.તો આજે ખેડુતની હાલાત તો ખરાબ છે. પરંતુ તેની સાથે જનતા પર પણ અસર જોવા મળી રહી છે.જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.તો ખેડુતો દ્વારા માંગ કરવામાં
આવી રહી છે કે તેઓને ભાવમાં વધારો મળે અને સામાન્ય લોકો કહી રહ્યા છે કે ભાવમાં ધટાડો કરવામાં આવે .પરંતુ હવે સરકાર કઇ રીતે બનેને રાહત મળે તેવું કરે છે. તે તો હવે આગળના સમયમાં જ ખબર પડી શકે.

આ પણ વાંચો :એક શહેર જ્યાં આપવામાં આવે છે અનોખી દાવત…એવું શહેર જે દાળભાતનું દિવાનું છે

માર્કેટમાં રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી બન્યું. 

વેપારીઓનું કહેવું છે કે કિશોર પરિયાણીનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 15થી 32 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે. આ હિસાબે રિટેઇલ માર્કેટમાં રૂપિયા 40થી વધારેની કિંમતે વેચાણ થવું ન જોઈએ. એટલે કે રિટેઇલ માર્કેટમાં પણ રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી છે. જેથી તમામનું બજેટ સચવાઈ રહે.વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.તો રાજયમાં અવિરત વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે. જોકે સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. 15 થી 20 દિવસ પહેલા કર્ણાટક આંધ્ર પ્રદેશથી દિવસની 20- 22 ટ્રકો ભરીને ડુંગળી આવતી હતી, જેના સ્થાને હવે 10-15 ટ્રકો આવી રહી છે.તો હવે સરકાર લોકોની વારે આવે છે કે શું તે હવે જોવાનું રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment