PNB ફ્રોડ મામલે ભાગેડુ આર્થિક અપરાધી મેહુલ ચૌકસી(Mehul Choksi)ની ધરપકડ કરી દેવામાં આવી હતી, હીરા કારોબારી મેહુલ ચૌકસીની ધરપકડ ડોમેનિકા (Dominica)માંથી કરવામાં આવી. રવિવારે ચૌકસી એટુંગુઆ અને બરબુડા(Bermuda)થી લાપતા થવાની સુચના મળી હતી, જ્યાં તેણે નાગરિકતા પણ લઇ લીધી હતી.
હવે મેહુલ ચૌકસીની જેલમાં પહેલી તસવીર સામે આવી છે, જેમાં તે જેલની અંદર છે અને તેના હાથમાં શાહી લાગેલી છે. તેની આંખો પણ લાલ અને શરીર કમજોર છે.
એન્ટીગા ન્યુઝરુમ નામની એક વેબસાઇટે ચૌકસીના આ ફોટો બહાર પાડ્યા છે. અને સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે એન્ટીંગાની મુખ્ય વિપક્ષી પાર્ટી યુપીપીને આર્થિક રીતે મદદ કરી રહ્યાં હતા.
- વેબસાઇટે મેહુલ ચૌકસીના બે ફોટો ડોમેનિકા પોલીસના અન્ડરમાં છે તેવા ફોટોઝ શેર કર્યા હતા.
- પણ સ્પષ્ટ નથી થઇ રહ્યુ કે, એન્ટીંગા ન્યુઝરુમે આ ફોટોઝ પોતે લીધા છે કે મેહુલ ચૌકસીના વકીલ દ્વારા લેવામાં આવેલા આ ફોટોઝ છે.
- હીરા વ્યાપારી મેહુલ ચૌકસી અને નીરવ મોદી સરકાર બેન્ક પીએનબીથી 13500 કરોડ રુપિયાનો ફ્રોડ કર્યો હતો.
ભારતમાં બેન્ક ફ્રોડમાં નામ આવ્યા બાદ મેહુલ ચૌકસીની નાગરિકતા લઇ લીધી હતી. બારમુડાની નાગરિકતા પણ તેણે મેલવી લીઘી હતી, આ સિવાય વિતેલા ત્રણ વર્ષથી તે અહીં જ રહી રહ્યાં હતા. આ વીકમાં તે એન્ટીંગાથી લાપતા થયા હતા, જે બાદ ડોમેનિકામાં પકડી ગયા હતા.
હાથમાં ઇજાના નિશાન
ફોટામાં તમે જોઇ શકો છો તેમના હાથ પર ઇજાના નિસાન છે,મેહુલ ચૌકસીના ફોટો એન્ટીગુઆ ન્યુઝરુમ તરફથી બહાર પાડવામાં આવ્યા છે. ફોટોમાં મેહુલ ચૌકસીની હાલત અલગ લાગી રહી છે.
First pictures emerge of Mehul Choksi behind bars pic.twitter.com/UvelfTXKx8
— AntiguaNewsRoom (@AntiguaNewsRoom) May 29, 2021
આ વચ્ચે એક્જીક્યુટીવના બોમ્બર્ડિયન ગ્લોબલ 5000 એયરક્રાફ્ટી ડોમેનિકા પહોંચવાની વાતને લઇને જે વાત ઝડપથી ફેલાઇ રહી છે, અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, એયરડ્રાફ્ટ ડોમેનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યું છે. એન્ટીગાની મીડિયામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડોમેનિકામાં વિમાન કોને લેવા પહોંચ્યુ છે, અથવા કોણ ડોમેનિકામાંથી આવ્યુ છે?
ગર્લફ્રેન્ડને રોમેન્ટીક ટ્રીપ?
એક અહેવાલ પ્રમાણે એન્ટીગુઆ અને બારમુડામાંથી રહસ્યમય રીત લાપતા થયા બાદ એવુ લાગી રહ્યું હતુ કે તેની ગર્લફ્રેન્ડને રોમેન્ટીક ટ્રીપ પર લઇ ગયો હશે, એટલે જ તે છુપાઇને ગુપચુપ રીતે ગયા હશે. આ પહેલાં પણ બ્રાઉને સંકેત આપ્યા હતા અને ડોમેનિકાથી મેહુલ ચૌકસીને સીધા જ ભારત મોકલી દીધા હતા.
Pc: Google Image
બ્રાઇને કહ્યું કે, અમે એક વૈશ્વિક દુનિયામાં રહીએ છીએ, જ્યાં અપરાધિયો સાથે લડવા અને તેમને હરાવવા માટે તેમજ અપરાધિઓને સજા આપવા માટે તેમજ તેમની આપરાધિક આચકણની સુરક્ષા અને ઉન્નતિ માટે રાજ્ય તંત્રના ઉપયોગથી વંચિત કરવા માટે સહયોગ સહયોગની જરપર છે. આજ કારણે ચે કે અમે ડોમિનીકાની સરકારને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યુ છે. જેથી તે લોકો અવેધ રુપથી જે લોકો પોતાના દેશમાં પ્રવેશ કરનારને ભારત મોકલી શકે. જ્યાં તે હજુ સુધી એક નાગરિક છે.
શું છે આરોપ ?
મહત્વનું છે કે, મેહુલ ચૌકસી અને નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કમાં કથિત રીતે 13,500 કરોડ રુપિયાનો ફ્રોડ કર્યો હતો. નીરવ મોદીની લંડન જેલમાં છે. મેહુલ ચૌકસી 2018 ના પહેલાં વિકમાં જ ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. મેહુલ ચૌકસી અને નીરવ બંનેની સીબીઆઇ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: હોટેલ-રિસોર્ટ વેક્સિન સાથેનાં પેકેજ પર કડક કાર્યવાહી કરશે
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4