Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝઓસ્ટ્રેલિયાના આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Michael Slater
Share Now

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ સ્લેટર (Michael Slater)ની ઘરેલુ હિંસાના સંબંધમાં ધરપકડ (arrest)કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા પાસેથી માહિતી સામે આવી છે. સ્લેટરના મેનેજરે આ મુદ્દે મીડિયા સામે કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

Michael Slater ની ધરપકડને લઇને પોલીસનું શું કહેવુ છે?

આ મામલે ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસનું કહેવુ છે કે, તેઓએ ગયા સપ્તાહે મંગળવારે ઘરેલુ હિંસા (Domestic violence)ના કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે આગળ જણાવતા કહ્યું કે, તપાસ બાદ જાસૂસીઓ સવારે 9 વાગ્યા આસપાસ મૈનલીમાં એક ઘરમાં ગયા અને સ્લેટર સાથે વાત કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ (arrest)કરી અને મૈનલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IND vs ENG: વોર્મ અપ મેચમાં ભારતની જીત, ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું

આ પહેલા Michael Slater કઇ રીતે ચર્ચામાં હતા

આઈપીએલના પ્રથમ હાલ્ફ દરમિયાન કોવિડ મહામારીને પગલે ભારતથી ઓસ્ટ્રેલિયા (Australia)પરત ફરવા પર પ્રતિબંધ હતો. તેનાથી નારાજ સ્લેટરએ કહ્યું કે, મોરિસનના હાથમાં લોહી છે. ત્યારબાદ માઇકલ સ્લેટરએ સ્પષ્ટતા આપી હતી, પરંતુ તે જ સમયે કહ્યું કે તે માફી માંગશે નહીં.

વિજય સુવાડાની ધરપકડ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment