Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખાલીફાએ ડિવોર્સ બાદ કહ્યું સોરી નહીં પણ અભિનદન આપો

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખાલીફાએ ડિવોર્સ બાદ કહ્યું સોરી નહીં પણ અભિનદન આપો

MIA KHALIFA, PORN INDUSYTRY, PORN MOVIES, XXX, MIA KHALIFA DIVORCE
Share Now

પૂર્વ પોર્ન એક્ટ્રેસ મિયા ખલિફા (MIA KHALIFA) સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આશરે બે વર્ષ પહેલા મિયા ખલીફાએ લગ્ન કર્યા તેવા સમાચારે તેના ફેન્સને હેરાન કરી દીધા હતા. ત્યારે હવે અચાનક મિયાં ખલિફાએ તેના પરી પાસેથી છૂટાછેડા લઈને તેના ફેન્સ ફરી એક વાર  હેરાન કરી દીધા છે. 

અમે સંપૂર્ણ પ્રયાસ કરો

મિયા ખલીફાએ(MIA KHALIFA) સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને પોતાના છૂટાછેડાની વાત તેના ફેન્સ સાથે શેર કરી હતી. મિયાએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે બંને વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે અમે બંનેએ અમારા લગ્ન જીવનને સફળ બનાવવા માટે અમારાથી થતું બધુંજ કર્યું, પરંતુ લગભગ એક વર્ષ સુધી સબંધો સુધારવાના પ્રયાસ કર્યા પછી અમે સમજી ગયા કે આ સબંધ હવે આગળ નહીં ચાલી શકે અને અમે વિકારી લીધું કે અમને બંનેને જીવનભર માટે એક મિત્ર મળી ગયો છે.

MIA KHALIFA, PORN STAR, PORN MOVIES, PORN INDUSTRY, XXX, ADULT 

આ પણ વાંચો:જાણો એવા પોર્ન સ્ટાર વિશે કે જેઓ બોલીવુડમાં પણ કરી ચૂક્યા છે કામ

એક બીજાને કરતાં રહીશું પ્રેમ  

મિયા ખલીફાએ(MIA KHALIFA) પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘અમે હંમેશાં એકબીજાને પ્રેમ કરતા રહીશું અને હમેશા એકબીજાનું સન્માન કરીશું.  કેમ કે અમે જાણીએ છીએ કે, અમારી વચ્ચે ચાલી રહેલ મતભેદોને કારણે અમારું બ્રેકઅપ થયું છે. અમારા બ્રેકઅપ માટે બીજું કોઈ જવાબદાર નથી. પરંતુ અમે બંને જ જવાબદાર છીએ. અમે આ સબંધને કોઈપણ પ્રકારના પસ્તાવા વગર પૂર્ણ કરી રહ્યા છીએ. પરંતુ અમને એ વાતનો આનંદ છે કે અમે આ સબંધને સાચવવા માટે પૂરતો સમય લઈને સબદ્ધ સાચવવા માટે બધાજ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. અને આમે આ વાત એકબીજાને કહીને દૂર થવા જઈ રહ્યા છીએ કે અમે આ સબંધ સાચવવા માટે પૂરી કોશિસ કરી છે. 

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

સોરી નહીં પણ બધાઈ આપો:- 

તમને જણાવી દઈએ કે, મિયાં ખલીફાએ પોતાના છૂટાછેડા વિશેની જાણ મીડિયા મીડિયા પર શેર કર્યા બાદ તેને અને ટ્વિટ કરી હતી. મિયાં ખલીફાએ ટ્વિટમાં પોતાના ફેન્સને કહ્યું હતું કે, જ્યારે કોઈના છૂટાછેડા થાય તો ત્યારે આઈ એમ સોરીની જગ્યાએ અભિનંદન આપતા શીખવું જોઈએ. મિયાં ખલીફાની આ ટ્વિટને લઈને એક બાજુ કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેને આ ટ્રોલ પણ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પોર્ન એક્ટ્રેસ મિયા ખલિફા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આશરે બે વર્ષ પહેલા મિયા ખલીફાએ લગ્ન કર્યા તેવા સમાચારે તેના ફેન્સને હેરાન કરી દીધા હતા. ત્યારે હવે અચાનક મિયાં ખલિફાએ તેના પરી પાસેથી છૂટાછેડા લઈને તેના ફેન્સ ફરી એક વાર  હેરાન કરી દીધા છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment