કરોડપતિ બનવા માટે લોકો રાત દિવસ મહેનત કરતાં હોય છે. તો પણ ઘણા લોકોને સફળતા મળતી નથી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના એક માછીમારને લોટરી લાગી છે. સૈયદ રાજપરા ગામનો એક માછીમાર માત્ર એક જ દીવસ માં બન્યો કરોડપતી બની ગયો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના એક માછીમારની ત્રણ બોટ દરિયામાં ફિશિંગ કરતી હતી. તે દરમ્યાન બોટ માલિકને ધોલ નામની 2000થી વધુ માછલીઓ મળી આવી હતી. આમ અચાનક 200થી પણ વધુ ધોલ માછલી મળી આવતા બોટ મલીકને લોટરી લાગી હતી.
ધોલ માછલી બજાર ભાવ 5 હજારથી પણ વધુ
સૈયદ રાજપરા ગામના એક માછીમારની ત્રણ બોટ ગઈ કાલે દરિયામાં શિપિંગ કરતી હતી. ત્યારે તેને 2000થી પણ વધુ ધોલ માછલી મળી આવી હતી. ધોલ માછલીની હજો વાત કરી તો એક માછલીનો બજાર ભાવ 5 હજાર કરતાં પણ વધારે છે. ઘોલ માછલીનુ વજન 7 થી 8 કિલો જેટલુ હોય છે. એક માછલીના માછીમારને 5 હજારથી વધુ ઉપજે છે. માછલીનુ માંસ કહું મોંઘું હોય છે. જયારે તેના લીવરની વિદેશમા નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો:ડ્રગ્સનું વેચાણ કરનારાની ખેર નથી, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રિવૉર્ડ પોલિસી કરી જાહેર
બોટ માલિક બન્યો કરોડપતિ
સૈયદ રાજપરા ગામના એક માછીમારની ત્રણ બોટ ગઈ કાલે દરિયામાં શિપિંગ કરતી હતી. ત્યારે તેને 2000થી પણ વધુ ધોલ માછલી મળી આવી હતી.ત્યારે એક માછલીનો બજાર ભાવ 5 હજારથી પણ વધુ છે. તો જો એક માછલીના 5 હજાર ગણીએ તો પણ આ બોટ માલિકને એક કરોડની ઓટરી લાગી એમ કહી શકે. આમ ગીર સોમનાથ જિલ્લાના બોટ માલિક અચાનક એક જ દિવસમાં કરોડપતિ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના એક માછીમારને લોટરી લાગી છે. સૈયદ રાજપરા ગામનો એક માછીમાર માત્ર એક જ દીવસ માં બન્યો કરોડપતી બની ગયો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના એક માછીમારની ત્રણ બોટ દરિયામાં ફિશિંગ કરતી હતી. તે દરમ્યાન બોટ માલિકને ધોલ નામની 2000થી વધુ માછલીઓ મળી આવી હતી. એક ધોલ માછલીની બજાર કિમત 5 હજાર કરતાં પણ વધુ છે. આમ અચાનક 2000થી પણ વધુ ધોલ માછલી મળી આવતા બોટ મલીકને લોટરી લાગી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4