દેશ અને દુનિયામાં રોમાન્સને લઇ અનેક વખત અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક ગર્લફ્રેન્ડની નારાજગી તો ક્યારેક બોયફ્રેન્ડની ભયાનકતા. કેટલીકવાર કપલ રોમાન્સમાં તમામ હદ પાર કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમેરિકાથી સામે આવી છે. જેમાં ગર્લફ્રેન્ડને કીડનેપર (kidnaps boyfriend)તરીકે રોલ પ્લે કરી અને રોમાન્સ કરવો હતો.
ગર્લફ્રેન્ડ kidnaps boyfriend
અમેરિકા (America)ના કેન નામના યુવકે પોતાની એક કહાની શેર કરી છે. કેને જણાવ્યું કે, એક રાત્રે જ્યારે તે નિંદરમાંથી ઉઠ્યો તો તે દોરડા વડે બાંધેલી હાલતમાં હતો. તેને એ જાણ જ નહતી કે, તે રાત્રીના તેની સાથે આવુ થવાનુ છે. જોકે યુવકની ગર્લફ્રેન્ડે (Girlfriend)પહેલા કહ્યુ હતુ કે, તે કિડનેપરના રોલમાં રોમાન્સ (Romance)કરવા માગે છે.
જે રાત્રીના ઘટના સર્જાઇ તે રાત્રીના કેન ઘરે એકલો હતો. ગર્લફ્રેન્ડે તેને જણાવ્યું હતુ કે, તે ટ્રિપ પર જઇ રહી હતી. કેને જણાવ્યું કે ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતા કરતા તે સુઇ ગયો હતો. નિંદ ઉઠતા જ તે તેના બેડરૂમમાં બાંધેલી હાલતમાં હતો. તેને જણાવ્યું કે, ગર્લફ્રેન્ડે આવુ કરવાને લઇને કોઇ ચેતવણી પણ આપી નહતી.
કેને આગળ જણાવતા કહ્યું કે, તેને ઉઠવાની કોશીશ કરી હતી, પરંતુ તે ઉભો થઇ શક્યો નહતો. કારણ કે તેના હાથ બાંધેલી હાલતમાં હતા અને સામે એક યુવતી હતી. થોડા સમયમાં જ તેને અંદાજો આવ્યો કે, એ યુવતી અન્ય કોઇ નહીં, પરંતુ તેની ગર્લફ્રેન્ડ જ છે.
આ પણ વાંચો: મહિલાએ તેના પતિને કરાવવું પડ્યું સ્તનપાન, કારણ જાણી ચોંકી જશો
ગર્લફ્રેન્ડે જ kidnaps boyfriend નું કર્યું હતુ
સમાચાર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ, જ્યારે કેનને સમજ આવી કે, ગર્લફ્રેન્ડે જ તેનુ કીડનેપ કર્યુ હતુ, ત્યારે તે એકદમ ચોંકી ગયો હતો, પરંતુ તેને વિરોધ દાખવ્યો નહતો. કેને કહ્યું કે, ઓછામાં ઓછા 3 કલાક સુધી તે બાંધેલી જ હાલતમાં રહ્યો હતો.
હકીકતમાં દુનિયામાં ઘણા કપલ રોમાન્સ કરવા માટે અનેક પ્રયોગો કરતા હોય છે. કેટલાક કપલ કેટલીક એક્ટિવિટીમાં ભાગ પણ લેતા હોય છે. તે સમયે પાર્ટનર એક બીજાની સહમતિથી અલગ-અલગ રીતે રોલ ભજવતા કરતા હોય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4