આપણા દેશમાં જ નહિ, દુનિયામાં પણ મુસ્લિમો દ્વારા બનાવેલા દાંડિયા (dandiya) ગોધરાથી પહોંચાડે છે. ૫૦૦થી વધુ કારખાના કોરોના ના કારણે આર્થિક ભીંસમાં પડ્યા હતા સરકારે છૂટ આપતા ફરીથી આ કારખાના ધમધમતા થયા છે તેના કારણે 2000 જેટલા મુસ્લિમ કારીગરો અને પોતાની રોજીરોટી મળી છે.
મુસ્લિમ કારીગરો બનાવે છે દાંડિયા
મા ની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ ગોધરાના દાંડિયાની (dandiya) માંગ શરૂ થઈ જાય છે નવરાત્રિમાં ગરબા નહીં રમવાનો નિર્ણય કરતા ગત વર્ષે દાંડિયા ઉદ્યોગ ઉપર માઠી અસર પડી હતી ૫૦૦ જેટલા કારખાના બંધ થઇ ગયા હતા. 202 હજાર જેટલા કારીગરો નવરા બેઠા હતા અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો કારખાનાના માલિકોને કારખાનાના માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી હતી.
કારખાના બંધ થતા છૂટક મજૂરી અને બીજા કામમાં લાગી જવા નીકળી આવી હતી હવે સરકારે છૂટ આપી છે ત્યારે આ દાંડિયાના મુસ્લિમ કારીગરોને એક ઉત્સાહ જોવા મળે છે અને તેઓના કારખાના ફરીથી ધમધમી ઉઠયા છે ગોધરાના મુસ્લિમો દ્વારા છેલ્લા ૮૦ વર્ષથી દાંડિયા બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ગોધરાના ડાંડીયા કેટલાક ફેમસ છે વિદેશ નહીં દુનિયામાં પણ તેની માંગ છે નવરાત્રિના ચાર-પાંચ મહિના પહેલાથી તેઓ પોતાનું કામકાજ શરૂ કરી દે છે અને દાંડિયા બનાવવાના કામમાં જોતરાઈ જાય છે અંદાજે ૨૦૦૦ જેટલા કારીગરો દાંડિયા બનાવીને પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે.
જુઓ આ વિડીયો: ગરબાની અવનવી સ્ટાઈલ્સ
ગોધરાના મુસ્લિમ કારીગરોના સાથે કલાત્મક ડિઝાઈન અને અવનવા રંગો વડે તૈયાર કરતા દાંડિયા ઓ ની માંગ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ રહે છે તેમજ એશિયાના મોટાભાગના દેશોમાં યુરોપ અમેરિકા જેવા દેશોમાં પણ ગોધરાના મુસ્લિમો દ્વારા બનાવેલા દાંડિયા મોટા પ્રમાણમાં માંગ રહેલી હોય છે દેશ અને દુનિયામાં દાંડિયા ની માંગ મોટા પ્રમાણમાં રહે છે.
દાંડિયા ઉદ્યોગ ગોધરાનો મોટા ઉદ્યોગમાં કુતરા ના દાંડિયા નું નામ છે સરકાર દ્વારા શેરી ગરબાને છૂટછાટ આપતા હાલ ગોધરા ની અંદર ફરીથી દાંડિયા બનાવવાના કારખાના ધમધમી ઉઠયા છે જેને લઇને મુસ્લિમ કારીગરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમો દ્વારા બનાવેલા ડાંડીયા માતાજીના ગરબામાં વપરાતા કોમી એકતાનું એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડે છે મુસ્લિમ દાંડિયા બનાવે અને હિન્દુ ડાંડીયા રમે આજ તો નવરાત્રી ઉમંગ અને ઉત્સાહ ની એક ઝલક છે.
બાઈટ: ૧ સાકીર છકડા (બ્લુ શર્ટ)
૨. સાદીકભાઈ (ખાખી ટીશર્ટ)
૩. suleman હાજી (વાઈટ શર્ટ દાઢી)
૪. અબ્દુલ રજાક હાજી (વાઈટ શર્ટ)
આ પણ વાંચો: નવરાત્રીમાં ગરબે રમવા જતા પહેલા જાણી લો આ નિયમો, ગૃહ મંત્રીએ કરી જાહેરાત
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4