દિવાળીના સમયમાં લોકો સોનું ખરીદવાનું વધારે રાખતા હોય છે,તો સાથે જ દિવાળીના સમયમાં લોકો વધારે સોનું ખરીદી કરતા જોવા મળ્તા હોય છે.જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, અને સાથે જ આ વધારો લોકોના જીવનમાં ધણી અસર કરી રહ્યો છે.દિવાળી અને નૂતન વર્ષની રજાઓ બાદ આજે બજાર ખુલ્યા છે. ધનતેરસ અને દિવાળી દરમિયાન સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 570 અને ચાંદીમાં રૂ. 1700 પ્રતિ કિલોનો ઉછાળો નોંધાયો હતો.તેની સાથે જ હવે લાભ પાંચમના દિવસોમાં ધણો વધારો જોવા મળ્શે તેવું જોવા મળી રહ્યું છે.તો તેની સાથે સોનાની કારીગરોના પગારોની માંગમાં વધારો જોવા મળ્યો હતો.શુક્રવારે 999 શુદ્ધ સોનાની કિંમત 47,702 રૂપિયા પ્રતિ તોલા હતી .અને 995 શુદ્ધતાના સોનાની કિંમત 47,511 રૂપિયા પ્રતિ તોલા ચાલી રહી હતી. ચાંદીની વાત કરીએ તો અહીં 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 63,551 રૂપિયા નોંધવામાં આવી હતી.
આ પણ વાચો :સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો
સોનાની શુદ્ધતા કઇ રીતે ચકાસી શકો છો ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP