Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝઅમદાવાદના આંત્રપ્રિન્યોરે તૈયાર કરી 7 લાખની ગોલ્ડન સાઈકલ, ગોલ્ડન ગાઈઝ આવ્યા અમદાવાદ

અમદાવાદના આંત્રપ્રિન્યોરે તૈયાર કરી 7 લાખની ગોલ્ડન સાઈકલ, ગોલ્ડન ગાઈઝ આવ્યા અમદાવાદ

sunny waghchure , golden bicycle
Share Now

અમદાવાદના આંત્રપ્રિન્યોર ધીરલ મિસ્ત્રીએ બનાવેલ ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઇકલ લેવા ગોલ્ડન ગાઈઝ તરીકે જાણીતા સંજય ગૂર્જર અને સની વાઘચૂરેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ધિરલ મિસ્ત્રીએ બનાવેલ ઇલેક્ટ્રિક સાઇકલમાં ટ્રેકર,મ્યુઝિક પ્લેયર તેમજ વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ સાયકલ 60 કિમીની ઝડપે ચાલવાની ક્ષમતા ધરાવે છે. 

લોકોને સાઈકલિંગ માટે પ્રેરણા આપીશું 

સની વાઘચૂરેએ આ સાઇકલ સંગે જણાવ્યું હતું કે, આ ગોલ્ડન સાઈકલનો ઉપયોગ અમે અમારી અલગ અલગ ઇવેન્ટ દરમ્યાન કરીશું અને લોકોને સમજાવવાનો પર્યટન કરીશું કે સ્વસ્થ રહીશું તો જ જીવન સરળ બની શકશે. અમે લોકોને સૈકલિંગ કરવા માટે પ્રેરિત કરીશું અને લોકો વધુમાં વધુ સાઈકલિંગ કરે તે માટે પર્યટન કરીશું.

sunny waghchure , golden bicycle

આ પણ વાંચો:ટેસ્લાના માલિક મસ્ક ભારતમાં લાવશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ, જાણો તમામ વિગતો

ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઇકલની ખાસિયત 

ગોલ્ડન સાઈકલમાં 7 ટોલ સોનોનો ઉપયોગ કરાયો 

સાઇકલમાં ટાયર સિવાય તમામ વસ્તુ ગોલ્ડ પ્લેટેડ 

બંને સાઈકલ માટે 7 લાખનો ખર્ચ કરાયો 

સાઈકલમાં મ્યુઝિક સિસ્ટમની,ટ્રેકર,વાઇફાઇ સુવિધા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના આંત્રપ્રિન્યોર ધીરલ મિસ્ત્રીએ બનાવેલ ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઇકલ લેવા ગોલ્ડન ગાઈઝ તરીકે જાણીતા સંજય ગૂર્જર અને સની વાઘચૂરેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ધિરલ મિસ્ત્રીએ બનાવેલ ઇલેક્ટ્રિક સાઇકલમાં ટ્રેકર,મ્યુઝિક પ્લેયર તેમજ વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ સાયકલ 60 કિમીની ઝડપે ચાલવાની ક્ષમતા ધરાવે છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment