ગૂગલની(Google) શરુઆત ૧૯૯૬માં એક સંસોધન કાર્ય દરમિયાન લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી. હાલના સમયમાં ગૂગલએ પોતાનું નામના મેળવી લીધી છે.તો સાથે સમયે લેરી અને સર્જી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી તરીકે સંશોધન કાર્ય કરતા હતા. ત્યારે કોઈ પણ વેબ સાઈટનું અલગ અલગ મૂલ્યાંકન કરી શકે એવું ઍલ્ગરિધમ બનાવ્યું જેનું નામ પેજ રેન્ક આપ્યું. ત્યાર બાદ નામ ગૂગલ રાખવામાં આવ્યું. ગૂગલ અંગ્રેજી શબ્દ googolનું ભૂલથી આવેલું નામ છે. જેનો અર્થ એક નંબર જેની પાછળ ૧૦૦ મીંડા એવો થાય છે. શરૂઆતના દિવસોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ google.stanford.edu નામના ડોમાઈન પર ચાલતી હતી . પછી ૧૫ સપ્ટેબર ૧૯૯૭ના રોજ નવું ડોમાઇન રજિસ્ટર કરવામાં આવ્યું. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપ્યું ‘ને કંપનીની પહેલી ઑફિસ સુસાન વોજેસકી જે તેમના મિત્ર હતા એના ગેરેજ મિલનો પાર્ક કેલીફોર્નીયામાં ચાલુ કરવામાં આવી.તેથી એ લોકો તેને વેચવાનો નિર્ણય લીધો.
એક્સાઈટ કંપનીના સીઈઓ જ્યોર્જ બેલને ૧૦ લાખમાં વેચવાનો પ્રસ્તાવ મૂકયો પણ એ લોકોએ સ્વીકાર્યો નહિ. એ સમયે વિનોદ ખોસલાએ કંપની ૭.૫ લાખમાં ખરીદવા માટે વાત પણ કરી હતી. ત્યારે વિનોદ ખોસલાએ એક્સાઈટમાં નિવેશક હતા.સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે. દુનિયામાં ઈન્ટરનેટ પર થતા સર્ચમાંથી ૬૫ %થી વધારે સર્ચ ગૂગલ પર થાય છે. ૧૦૦ બિલિયનથી વધારે સર્ચ દર મહીને ગૂગલ પર થાય છે. જેમાં અલગ અલગ પ્રકારે થતા સર્ચ ફોટો, બ્લોગ, સમાચાર સ્વરૂપે હોય છે.
આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ
ગૂગલે(Google) આજે તેનું ડૂડલ ભારતીય કોષ જીવ વિજ્ઞાની ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે. તમને જણાવી દઈએ કે આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે. તેઓ કેન્સર (Cancer) જેવા રોગ પર તેમના અભૂતપૂર્વ સંશોધન માટે અને વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વધુ સારા સમાજનું નિર્માણ કરવા માટે જાણીતા છે. ડૉ. રણદિવે પરનું આ ડૂડલ ભારતના કલાકાર ઈબ્રાહિમ રૈનતકથ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં ડૉ. રણદિવે માઈક્રોસ્કોપ જોઈ રહ્યા છે.તો ડૂડલએ વારંવાર પોતાના સ્વરૂપના હોય છે.તો કમલ રણદિવે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતાએ તેમને હંમેશા તબીબી શિક્ષણ માટે પ્રેરણા આપી, પરંતુ ડૉ. રણદિવેનું મન બાયોલોજીમાં (Biology) જ રહ્યું. ડૉ. રણદિવેના પિતા દિનકર પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બાયોલોજીના પ્રોફેસર હતા. તે ઈચ્છતા હતો કે તેની બધી દીકરીઓ પણ સારું શિક્ષણ મેળવે અને સાથે જ તેમને સારી વિધા મેળવવા માટે તેમણે શિક્ષણ પરૂ પાડવામાં પણ આવ્યું હતું.ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાચો :સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો
સાયટોલોજીમાં પણ ડોક્ટરેટની પદવી મેળવી
તેમના પિતા તેઓને સારૂ શિક્ષણ માટે સારી કોલેજમાં ભણાવા માંગતા હતા.ઇન્ડિયન કેન્સર રિસર્ચ સેન્ટર (ICRC)માં સંશોધક તરીકે કામ કરતી વખતે સાયટોલોજીમાં ડોક્ટરેટની (Doctorate) પદવી મેળવી હતી. તો ICRC ખાતે દેશની પ્રથમ ટીશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરી હોવાનું સામે આવ્યું હતું.તો ભારત પરત ફરીને તેમના જ્ઞાનનો દેશમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમને ઉલ્લેખનીય છે કે, ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતના સંશોધકોમાંના એક છે જેમણે સ્તન કેન્સર અને આનુવંશિકતા વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. આ સિવાય તેણે કેન્સર અને કેટલાક વાયરસ વચ્ચેના સંબંધની પણ ઓળખ કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP