Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝપર્યાવરણને નુકશાન ન કરતાં ‘ગ્રીન ફટાકડાં’ દિવાળી આવતાં ફરી આવ્યા ચર્ચામાં…

પર્યાવરણને નુકશાન ન કરતાં ‘ગ્રીન ફટાકડાં’ દિવાળી આવતાં ફરી આવ્યા ચર્ચામાં…

Diwali
Share Now

દિવાળી આવી ગઇ છે, ત્યારે આ તહેવારને પ્રકાશોત્સવ કે દિપોત્સવ તરીકે ઓલખવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન રામ રાવણનું વધ કરીને જ્યારે અયોધ્યામાં પધાર્યા ત્યારે તેમના સ્વાગત માટે અયોધ્યામાં દીવા કરવામાં આવ્યા હતા. ઘર આંગણે દિવા કરવાની આ પરંપરા અને ફટાકડા ફોડવા તેમજ નવા નવા કપડાં પહેરવા, ઘરને સળગાવવુ વગેરે લોકો કરે છે. ઘણા પોતાના કુળદેવીના મંદિરે પણ જાય છે.

As Diwali approaches, Tamil Nadu CM Stalin urges 4 counterparts to allow  sale of green firecrackers - Know more here

ગ્રીન ફટાકડા શું છે?

ગ્રીન ફટાકડા દર દિવાળીએ ચર્ચાનો વિષય બન છે, હાલ જ્યારે સુપ્રિમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના આદેશને રદ્ કરતાં પસ્વિમ બંગાલનાં તહેવારમાં ગ્રીન ફટાકડાંનો ઉપયોગ કરવાની મંદુરી આપી દીધી છે, ત્યારે ઘણાંના મનમાં સવાલ થતો હશે કે આ ગ્રીન ફટાંકડાં છે શું, તે કેમ પર્યાવરણ માટે સારા સાબિત થાય છે.

Delhi govt allows use of 'green crackers' on Diwali, to launch  anti-firecracker campaign from Nov 3: Gopal Rai - The Economic Times Video  | ET Now

સામાન્ય ભાષામાં સમજીએ તો એવા ફટાકડા જે પ્રદુષણને ઘટાડવામાં મદદ રુપ થાય છે, આ એવા ફટાકડા છે જે વાતાવરણમાં થતા પ્રદુષણમાં 3 થી 40 ટકાનો ઘટાડો કરે છે. આ સિવાય ગ્રીન ફટાકડામાં હાનિકારક રસાયણો હોતા નથી જે વાયુ પ્રદુષણને પ્રોત્સાહન આપે છે. આ ફટાકડાંમાં એલ્યુમિનિયમ, બેરિયમ, પોટેશિયમ, નાઇટ્રેટ અને કાર્બનનો ઉપયોગ કરવામાં નથી આવતો. જો તહોય કે ઉપયોગ કરવામાં આવે તો એ પણ ઓછી માત્રામાં કરવામાં આવે છે. વાયુ પ્રદુષણ પણ અટકાવી શકાય છે.

 

કઇ રીતે ખરીદી શકાય છે ગ્રીન ફટાકડા?

The 'poisonous' pollutants of green crackers

 

થોડા વર્ષો પહેલાં ફક્ત કેટલીક સંસ્થાઓએ જ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરતી જોવા મળતી હતી, તેનું મોટા પાયા પર ઉત્પાદન થતુ હતુ. જેથી સરકાર માન્ય ગ્રીન ફટાકડા સરળતાથી ખરીદી શકાય છે.

જુઓ વીડિયો

 

ગ્રીન ફટાકડા

સામાન્ય જોવા મળતાં ફટાકડાં જેવા જ ગ્રીન ફટાકડાં હોય છે, માચીસ દ્વારા આ ફટાકડા સળગાવવામાં આવે છે. આ ફટાકડાંમાં સુગંધ પણ હોય છે. અને તેને અલગ અલગ રીતે સળગાવવામાં આવે છે.

Nobody understands what green crackers are

ફટાકડાં ની બહાર પાર્ટીક્યુલેટ મેટર શરીરની અંદર જાય છે અને ફેફસાંમાં ફસી જાય છે, હાર્ટ ડિસીઝ અને અસ્થમા જેવી બીમારીઓથી પીડીત લોકો માટે આ જાનલેવા છે, ફટાકડાંની અંદર અવેલિબલ કેમિકલ પણ આપણા શરીર માટે ખુબ ખતરનાક છે.

કિંમત

સામાન્ય ફટાકડાં કરતાં પર્યાવરણ ને સ્વસ્છ રાખવાના ફટાકડાં મોંઘા હોય છે, સામાન્ય ફટાકડામાં 200 કે 250 સુધીનો ખર્ચો આવે છે, ત્યારે આ ગ્રીન ફટાકડાં 400 રુપિયાથી વધુનો ખર્ચ કરવો પડે છે.

ઓડિશાની સરકારે તહેવારોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે રાજ્ય સરકારે એક આદેશ માં કહ્યું છે કે, લોકોના સ્વાસ્થ્ય અને ઇંફ્ક્શન ના ફેલાય તે માટે આ સીઝનમાં ફટાકડાના વેચાણમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે રાજસ્થાન સરકારે પણ લોકોને ફટાકડાં પર બૈનની વચ્ચે એક એડવાઇઝરી બહાર પાડી છે, ફક્ત ગ્રીન ફટાકડાંનું વેચાણની અનુમતિ આપી દીધી છે. આ સાથે જ ફેસ્ટિવલ સીઝન માં ફટાકડાં ફોડવાનો સમય પણ સીમા પર આધારિત છે.

આ પણ વાંચો: દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…

No comments

leave a comment