Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટમહિલાએ પોતાનું મોં ખોલ્યુ અને બની ગયો ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’? કઇ રીતે ?

મહિલાએ પોતાનું મોં ખોલ્યુ અને બની ગયો ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’? કઇ રીતે ?

world record
Share Now

મહિલાને તમે રસ્તા પર પકોડી ખાતા જોઇ હશે, ડોમિનોઝમાં પિઝા થાતા જોઇ હશે, બર્ગર પણ સરળતાથી ખાતા જોઇ હશે, ત્યારે તમને સવાલ નહી થયો હોઇ કે આટલુ મોટુ મોઢુ કઇ રીતે ખોલી શકે છે.. પણ આજે મે તમને એક એવી મહિલા સાથે મળાવીશુ, જે તેના મોં માં આખે આખુ એપલ નાંખી શકે છે, કટ કરીને નહી પણ આખેઆખુ…( Samantha Ramsdell )

Samantha Ramsdell

માણસમાં અલગ અલગ પ્રકારના ટેલેન્ટ હોય છે, કોઇકને ઉંચા ઉંચા પહાડો સર કરવાનો તો કોઇકને નદી અને ઉંડા તળાવોમાં ડુબકી મારવાનો તો કોઇને પોતાનો શ્વાસ અમિક મિનિટ સુધી રાખવાનો અવનવા ટેલેન્ટથી આ દુનિયા ભરેલી ચે, ઘણા નાના ગામમાં તો આપણે વિચાર્યું પણ ના હોય તેવા કારનામા કરતાં વ્યક્તિઓ જોવા મળી જાય છે. એક આવુ જ ટેલેન્ટ અમેરિકામાં રહેતી મહિલામાં જોવા મળ્યુ જે પોતાનું મોં ખોલીને ફ્રેન્ચફ્રાઇસનું આખુ પેકેટ, એપલ મોંઢામાં મુકી દે છે. જેનુ નામ Samantha Ramsdell છે.               

આ વાત ત્યારે સામે આવી જ્યારે મહિલાએ પોતાના વીડિયો ટીકટોક પર મુક્યા હતા, જે વાયરલ થઇ ગયા હતા. હવે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આધિકારિક વેબસાઇટ પર મુક્યો છે, જે મુજબ મહિલાને આ રોક્રડ તોડ્યો છે. મહિલાનું નામ સામંથા રેમ્સડેલ છે, જે અમેરિકા મહિલા પોતાના મોં મા એકજ વારમાં એપલ મુકી દે છે.

  • મહિલાનું નામ સામંથા રેમ્સડેલ છે
  • ટીકટોક વીડિયોના કારણે વાઇરલ થઇ મહિલા
  • મહિલા 6.52 સેન્ટીમિટર (2.56 ઇંચ) સુધી પોતાનું મોં ખોલી શકતી હતી
  • જેની સાથે મહિલાનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના ખિતાબમાં નોંધાઇ ગયુ

મોં વધુ પડતુ ખુલતુ હોવાથી લોકો ઉડાવતા હતા મજાક

મહિલાને લોકો તેના મોં ના કારણે ચિઢાવતા પણ હતા, પણ મહિલાએ આજ બાબતને તેનુ ટેલેન્ટ ગણાવી. રિપોર્ટ મુજબ મહિલા 6.52 સેન્ટીમિટર (2.56 ઇંચ) સુધી પોતાનું મોં ખોલી શકતી હતી. મહિલાએ તેનું મોં કેટલુ ખુલી શકે છે, તે બતાવતી હતી, ઇન્ટરનેટ પર આવેલા વીડિયો જોઇને યુઝર્સ પણ નવાઇ લગાડવા લાગ્યા અને ધીરે ધીરે મહિલાના વીડિયો વાઇરલ થઇ ગયા.

 

અમેરિકામાં રહેતી સામંથા રેમ્સડેલ (Samantha Ramsdell) એ જ્યારે તેના ડેન્ટીસ પાસે ચેકઅપ કરાવવા ગઇ ત્યારે તેના ડેન્ટીસ પણ ચકીત રહી ગયા હતા. આજ દરમિયાન તેને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના ખિતાબ માં તેનું નામ આવી ગયુ હતુ. 

 

આ પણ વાંચો:  શ્રધ્ધાજંલી મોહમ્મદ રફી: ગુંજતી હૈ આવાજ તેરી અમીરો કે મહેલમેં…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment