Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeએન્ટરટેઈન્મેન્ટજો જો ડરી ના જતાં, 6 કલાકમાં ભુત બની જાય છે આ મહિલા…

જો જો ડરી ના જતાં, 6 કલાકમાં ભુત બની જાય છે આ મહિલા…

Nickyhillartistry
Share Now

દરેક છોકરીને સજવુ સરવવુ અને તૈયાર થવુ ગમતુ હોય છે, ત્યારે સુંદર દેખાવવા માટે લોકો શું નથી કરતાં, સાબુ, ફેસવોસ,મેકઅપ, બ્યુટી પાર્લર વગેરે વાપરે છે. ડરી ના જતા મહિલા છે ઇંગ્લેન્ડની ગ્રેટર મેનચેસ્ટરમાં રહેનારી નિકી હિલ, 27 વર્ષની નિકી હીલ એક મેકઅપ આર્ટીસ્ટ છે. જે એક મેકઅપ આર્ટિસ્ટ છે, આ મહિલા હુબહુ પોતાના ફેસ પર પેંટ કરે છે અને લાગે છે હુબહુ ભુત જેવી..

Halloween Painting

આ મહિલાની ખાસ પેઇન્ટીંગ્સ છે Halloween Painting, પણ ખાસ વાત એ છે કે, Halloween તહેવાર ઘણી પસંદ છે, જેમાં લોકો ભુત અને રાક્ષસો બનીને આવે છે. નિકિ જોમ્બી લુક, ભુત,ચુડેલ  જેવા કેરેક્ટર ની જેમ રેડી થાય છે.

 

Image Courtsey : @Nickyhillartistry

આ મેકઅપ કરવા માટે 6 કલાકનો સમય લાગે છે. તેના ઇસ્ટાંગ્રામ પર તે આ મેકઅપને લગતા વીડિયો પણ શેર કરતી રહે છે.કઇ રીતે આ મેકઅપ કરવો તે પણ નિકિ વીડિયોમાં જણાવે છે.

આ મહિલા પોતાના ચહેરા પર અજીબો ગરીબ પેઇન્ટીંગ કરે છે, જેને જોઇને ભલભલા ડરી જાય છે, ઇંગ્લેન્ડના ગ્રેટર માં રહેનારી 27 વર્ષની નિકી હિલ એક મેકઅપ આર્ટીસ્ટ છે. જેમના પોતાના ચહેરા પર પેઇન્ટીંગ્સ કરવી ખુબ પસંદ છે.

નિકી ને જોમ્બી, ચુડેલ જેવા કેરેક્ટર પણ 6 કલાકમાં તૈયાર કર્યાં છે, 6 કલાકના સમયમાં તે આ પેઇન્ટીંગ કરે છે. પોતાના ઇન્સ્ટાંગ્રામ પર મેકઅપ કરવાના વીડિયો પણ પોસ્ટ કરે છે. જેમાં તે લોકે બતાવે છે કે કઇ રીતે ખતરનાક મેકઅપ કરી શકો છો.કેનવાસ ના ઉપયોગથી અને તેના ફેસ પર ભ્રમ જન્માવે તેવો લુક આવી જાય છે.

Image Courtsey : @Nickyhillartistry

હેલીવીન એ નિકી નો ફેવરેટ ફેસ્ટિવલ છે, આ સમયે તેને ક્રિએટીવ થવાની તક મળે છે. આ સિવાય તેને ડરાવની ફિલ્મો જોવાનું પણ ઘણું પસંદ છે.પોતાની મનપસંદ ડિઝાઇન બનાવવા માટે નિકી સૌથી પહેલાં તે કિરદારની ફોટો જોવે છે, અને પછી રુપ રેખાઓનું ખુબ ધ્યાન આપે છે.અને પછી ડિઝાઇન બનાવવાનું શરુ કરે છે. આ સિવાય તે રુપ રેખાઓ આપવામાં પણ અને ડિઝાઇન બનાવવામાં પણ ખુબ ધ્યાન રાખે છે.

Image Courtsey : @Nickyhillartistry

આ બાદ શેડિંગ કરે છે અને જેમાંથી પેઇન્ટીંગને ખુબ ધ્યાન આપવુ પડે છે.નિકિને ઇન્સ્ટાંગ્રામ પર હજારો લોકો ફોલો કરે છે, તેને ફોટોઝ પર બહુ લાઇક્સ આવે છે, ફિલ્મ,ટીવીમાં પણ મેકઅપ આર્ટિસ્ટ બનવા માંગે છે, તે કહે ચે કે, તમારી ક્રિએશનને જોઇને લોકો તમારી પ્રશંસા કરે છે, તો એક સારો અનુભવ થાય છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: એશિયાનું પ્રથમ તરતુ થિયેટર ક્યાં બન્યુ છે? ફરવા માટે થઇ જાઓ તૈયાર

No comments

leave a comment