Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટHBD કાજોલ: સિંઘમ સાથે કઇ રીતે જામી સિમરનની જોડી?

HBD કાજોલ: સિંઘમ સાથે કઇ રીતે જામી સિમરનની જોડી?

kajol
Share Now

એન્ટરટેન્મેન્ટ: DDLJ, કભી ખુશી કભી ગમ, માઇ નેમ ઇઝ ખાન, ફન્નહા, તાનાજી અને બાઝીગર, પ્યાર કિયા તો ડરના ક્યા જેવી ફિલ્મો આપનારી અભિનેત્રી કાજોલ ( Kajol ) પોતાના અભિનયથી બોલીવુડ અને દર્શકોના દિલ જીતવામાં સફળ સાબિત થઇ છે. 90 ના દશકની આ અભિનેત્રીમાં જાણે ટેલેન્ટનો ખજાનો છે, કાજોલની ( Kajol ) ગણતરી દિગ્ગજ અભિનેત્રીઓમાં થાય છે.

5 ઓગસ્ટે કાજોલ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, ત્યારે OTT india પર આજે આપણે કાજોલના રોચક કિસ્સાઓ જાણીશું….

Kajol

Image Courtesy: @itsKajolD

90 ના દશકની આ અભિનેત્રીનો જાદુ દરેક દર્શકોના દિલ પર છવાયેલો રહ્યો, બોલિવુડમાં અંગ પ્રદર્શન કર્યા વગર પણ કામ થઇ શકે તે કાજોલે સાબિત કર્યું છે.

વર્ષ 1992 નો એ સમય આવ્યો જ્યારે કાજોલે ફિલ્મોમાં એન્ટ્રી કરી, ફિલ્મ હતી બેખુદી.. બોલિવુડ એકટ્રેસ તનુજા અને ફિલ્મ ડાયરેક્ટર શોમુ મુખર્જીની પુત્રી કાજોલના પરિવારનો નાતે પહેલેથી જ બોલિવુડ તરફનો હતો, તેમજ એકટ્રેસ નુતન તેમની માસી છે.જેના કારણે તેને સરળતાથી ફિલ્મો મળી ગઇ પણ પછી તેમણે પાછળ ન જોયુ, પણ કહેવાય છે કે કાજોલ ખુબ જીદ્દી હતી, અને પોતાની જીદ સામે કોઇનું ન ચલાવતી.

 DDLJ

Image Courtsey: @Taran_adrsh

બોલિવુડની સિમરનને ભણવાથી જાણે પ્રોબલોમ હતી, જેના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું, જેથી મીડિયામાં છપેલા એક લેખ મુજબ તેમને ભણવાનું નહોતુ ગમતુ જેના કારણે તેમણે ફિલ્મોમાં કામ કરવાનુ શરુ કર્યું.

કરિયરની વાત કરીએ તો ફિલ્મ ગુપ્ત 1997 માં આવી હતી, જેમાં તેના અભિનયની ચર્ચા થઇ અને લોકોએ કાજોલને પસંદ કરી.

અજય દેવગન(Ajay Devgn)ને પણ વાઇફ કાજોલને કર્યું વીસ 

અજય દેવગનને (Ajay Devgn) પણ વાઇફ કાજોલને સુંદર રીતે વીસ કરતા ટ્ટવીટ કર્યું હતુ.   

કઇ રીતે થયો અજય દેવગનજોડે પ્રેમ?

Kajol 01

Image Courtesy: @itsKajolD

કાજોલ (Kajol) બોલીવુડને સારી ફિલ્મો આપી અને સાથે સાથે અજય દેવગન સાથે પણ કામ કર્યું જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બંનેએ 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કરી લીધા.

એક સારી અભિનેત્રી, એક પત્નિ અને એક સફળ અને જવાબદારી પુર્ણ માતા એટલે કાજોલ..કાજોલ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે, ત્યારે આપણે તેમના લાઇફ પાર્ટનર અજય દેલગનની લવ સ્ટોરીની જાણીશુ…

કાજોલ અને અજય દેવગનની જોડી પહેલાથી જ બોલીવુડમાં એક સફળ કપલ તરીકે જાણીતી છે, ફિલ્મ સેટથી લઇનને લગ્નના મંડપમાં કઇ રીતે પહોચ્યો આ પ્રેમ?

આ પણ વાંચો:  ‘મહેશ-નરેશ’ લેજેન્ડ્રી કનોડિયા બ્રધર્સના નિધન બાદ પહેલીવાર હિતુ-મોનાએ જણાવી દિલની વાત

90 નો એ સમય હતો, ત્યારે બંનેએ 1995 માં ફિલ્મ હલચલમાં નજર આવ્યા અને આ ફિલ્મમાં દર્શકોને બંનેની જોડી ખુબ પસંદ આવી હતી, પણ પહેલીવાર કાજોલને અજય જરા પણ પસંદ નહોતા આવ્યા, પહેલીવાર અજય દેવગન અને કાજોલની જોડીએ દર્શકોને પસંદ કરી હતી.

નવાઇની વાત એ છે કે આ લવ સ્ટોરીમાં કોઇ એ એકબીજાને લવ યુ પણ નહોતુ કહ્યુ,બસ બને એક બીજાની ફિલિંગ્સ સમજતા ગયા અને પ્રેમ થઇ ગયો.

જે બાદ નિર્દેશકોએ પણ આ જોડીને ફરી પર્દા પર લાવવાનું નક્કી કર્યુ, અને બંને વચ્ચે નજદીક આવતા ગયા, જે બાદ ગુંડારાજ, ઇશ્ક, પ્યાર તો હોના હી થા, રાજુ ચાચા (Raju chacha), દિલ ક્યા કરે જેવી ફિલ્મો માં આ બંનેની જોડી કમાલ કરી ગઇ. જે બાદ બંને વચ્ચે પ્રમે પાંગર્યો અને બંનેએ લગ્ન કરી લીધા. એક હેપી ફેમીલી તરીકે બંને રહે છે, જેમાં તેમની પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

 

આ પણ વાંચો: ગુજરાતી સ્ટારડમ જીનલ બેલાણીની OTT India સાથે ખાસ વાતચીત…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment