Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝક્રિકેટર હાર્દિક પંડ્યાની કરોડોની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત કરાઇ

ક્રિકેટર હાર્દિક પંડ્યાની કરોડોની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત કરાઇ

Hardik Pandya
Share Now

ક્રિકેટર (Cricketer) હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની બે ઘડિયાળને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા પાસે આ બંને ઘડિયાળ (clock)ના બિલ ન હતા. એટલું જ નહીં, તેણે આ બંને લક્ઝુરિયસ વોચની જાહેરાત પણ નહોતી કરી.

હાર્દિક પંડ્યાની બે ઘડિયાળ થઇ જપ્ત (Two watches of Hardik Pandya were seized)

મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ (World Cup)રમીને હાર્દિક પંડ્યા યુએઈ (UAE)થી ભારત પરત ફરી રહ્યો હતો. ત્યારે મુંબઈ એરપોર્ટ (Airport)પર કસ્ટમ વિભાગે (Custom department)તેની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન કરોડોની કિંમતની બે ઘડિયાળ મળી આવી હતી. ઘડિયાળ અંગે પુછાયેલા પ્રશ્નોના હાર્દિક પંડ્યા સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. આથી, કસ્ટમ વિભાગે બંને ઘડિયાળ જપ્ત કરી લીધી હતી.

આ પણ વાંચો: પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં વોર્નરનું નામ બોલતાની સાથે જ અખ્તર ગુસ્સે થયો, જાણો તેનુ કારણ

ઉલ્લેખનિય છે કે, હાલમાં રમાયેલા ICC ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ફ્લોપ સાબિત થયો છે. ઓલરાઉન્ડર (All rounder)તરીકે હાર્દિક પંડ્યા પાસે ટીમને સારા દેખાવની આશા હતી, પરંતુ ટી-20 વર્લ્ડ કપની મેચમાં તે માત્ર 69 રન જ કરી શક્યો છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment